- પરિવારને જોઈ વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ રહી ગયા
- આ પરિવારને યુનર ટૈન સિડ્રોમ છે
- વૈજ્ઞાનિકોના માટે તુર્કી પરિવારને જેનેટિક સમસ્યા
બે પગે ચાલતા મનુષ્યો અને ચાર પગે ચાલતા પશુઓ એક સામાન્ય બાબત છે પરંતુ જયારે કોઈ મનુષ્ય ચાર પગો ચાલે તો નવાઈ સામે તુર્કીનાં એક નાનકડા ગામમાં રેસિટ અને હૈહિસ ઉલ્લાસનો પરિવાર બે પગ ઉપર નહી પગ સાથે હાથનો ઉપયોગ કરી જાનવરોની જેમ ચાલતો હોવાની વૈજ્ઞાનિકોને જાણકારી મળતા ચોકી ઉઠતા હતા.
તુર્કીના વૈજ્ઞાનિકોએ આ પરિવારને નિહાળી હજારો વર્ષોની માનવ સભ્યતાની આ પરિવાર પર કોઈ અસર નથી આ પરિવાર યુનર ટૈન સિડ્રોમ છે આ રોગમાં આ લોકોને પગની સાથોસાથ હાથનો પણ ઉપયોગ કરી ચાલવું પડે છે. લાંબા સમય સુધી દુનિયાની નજરોથી દુર રહેનાર તુર્કીનાં આ પરિવાર 2005માં બ્રિટીસ વૈજ્ઞાનિકોને તુર્કીના પ્રોફેસર પાસેથી જાણકારી મળતા વૈજ્ઞાનિકોએ હાથ પગની ચાલતા આ પરિવારમાં જેનેટિક સમસ્યા છે.
આ વ્યકિતઓને કોજેનેટિવ બ્રેન ઈમપેયરમેટ અને સેરિબેલર એન્ટાકિસમાની મગજની બિમારીના કારણે બે પગ ઉપર સંતુલન જાળવી નહી શકતા હાથોની મદદથી ચાલવુ પડે છે.