દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ શકે છે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે. દિવાળીના તહેવારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ અનુસાર, દિવાળી પર વીજળી સાથે વરસાદની વકી છે. ધનતેરસથી બેસતા વર્ષ સુધી પલટો રહી શકે છે. તેમણે કહ્યું છે કે, દિવાળી પર વરસાદ પડે તો 2023માં ચોમાસુ સારુ જાય. 2023નું ચોમાસું સારું રહેવાની પણ વકી છે. 2023માં પણ ખેડૂતોને ચોમાસું લાભ કરાવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ છે.
અમદાવાદ: દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ શકે છે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે. દિવાળીના તહેવારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ અનુસાર, દિવાળી પર વીજળી સાથે વરસાદની વકી છે. ધનતેરસથી બેસતા વર્ષ સુધી પલટો રહી શકે છે. તેમણે કહ્યું છે કે, દિવાળી પર વરસાદ પડે તો 2023માં ચોમાસુ સારુ જાય. 2023નું ચોમાસું સારું રહેવાની પણ વકી છે. 2023માં પણ ખેડૂતોને ચોમાસું લાભ કરાવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ છે.
રાજ્યમાં ફરી એક મોટા વાવાઝોડાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, 14થી 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. પાછોતરો વરસાદ 12મી સુધી પડશે, જ્યારે તે પણ પછી પણ ફરી એક વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડાની પૂર્વ ભારત સુધી અસર થઈ શકે છે. ઓક્ટોબર, નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે છે. જ્યારે 18મી બાદ પાછોતરો વરસાદ નહીં, પરંતુ દિવાળી માટે ફરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પ્રવાસના શોખીન ગુજરાતવાસીઓ માટે હવામાનને લઇને કરવામાં આવેલી આગાહી સાવધાન કરનારી છે.
આ આગાહી તહેવારોમાં ઉત્તર ભારતના પ્રવાસે જનારા લોકોને સાવધાન કરી રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પ્રવાસે જનારા લોકો હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરી શકે છે. દિવાળીના તહેવારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો તમે દિવાળી પર પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો હવામાન વિભાગની આગાહીની પુષ્ટી સાથે પ્રવાસ કરજો. અંબાલાલ પટેલે પ્રવાસના શોખીનો માટે મોટી આગાહી કરી છે. પ્રવાસના શોખીન ગુજરાતવાસીઓ માટે હવામાનને લઇને કરવામાં આવેલી આગાહી સાવધાન કરનારી છે.
આ આગાહી તહેવારોમાં ઉત્તર ભારતના પ્રવાસે જનારા લોકોને સાવધાન કરી રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પ્રવાસે જનારા લોકો હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરી શકે છે. દિવાળીના તહેવારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો તમે દિવાળી પર પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો હવામાન વિભાગની આગાહીની પુષ્ટી સાથે પ્રવાસ કરજો. અંબાલાલ પટેલે પ્રવાસના શોખીનો માટે મોટી આગાહી કરી છે. તહેવારોમાં પ્રવાસે જનારાઓ માટે અંબાલાલની આગાહી ચેતવી રહી છે.
મોટાભાગે દિવાળીના તહેવારોમાં ગુજરાતીઓ પ્રવાસનું પ્લાનિંગ કરતાં હોય છે અને અગાઉથી જ બુકિંગ કરાવી લેતાં હોય છે, ત્યારે પ્રવાસના શોખીન ગુજરાતવાસીઓને સાવધાન કરતી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મોટાભાગે ગુજરાતીઓ દિવાળીની રજાઓમાં અને તહેવારોમાં દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું પ્લાનિંગ કરતાં હોય છે, ત્યારે જો ત્યાં વરસાદ પડવાની સંભાવના રહેલી હોય તો પ્રવાસની મજા બગડી શકે છે. ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લઇ લીધી છે, પરંતુ પાછોતરો વરસાદ હજુ ગુજરાતની ધરાને પાણી-પાણી કરી રહ્યું છે.
રાજ્યમાં ચૂંટણીની સિઝન જામી રહી છે ત્યારે વરસાદની ઋુતુ જાણે બદલાવવાનું નામ નથી લઇ રહી. સામાન્ય રીતે હાલના દિવસોમાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે, ત્યારે લોકો વિચારી રહ્યા છે કે, હજુ વરસાદ જ જવાનું નથી લઇ રહ્યું, ત્યારે ઠંડીનું આગમન ક્યારે થશે. અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઇને પણ આગાહી કરવામાં આવી છે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. અંબાલાલ અનુસાર, ઉત્તર તરફના પવનો ફુંકાય તો વધુ ઠંડી પડે છે. જ્યારે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ચમકારો રહવાની સંભાવના છે.