મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે 8 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. જે કરુણ ઘટનાને લઇને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ ઉઠતાં આ પુલનું રખરખાવની જવાબદારી સાંભળતી ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવતા મેનેજર સહીત 9 આરોપીઑને પોલીસે ઝડપી લિધા હતા. જેમાં જેલ હવાલે રહેલા 8 આરોપીઓની જમીન અરજી કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઇને મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે.
Tuesday, 26 November 2024
Trending
- PM મોદીએ આપી સંવિધાન દિવસની શુભેચ્છા, કરાયું સંસદના સેન્ટ્રલ હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન
- વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી માટે ઉપડી 11 કલાક મોડી, મુસાફરોએ ભોગવવી પડી હાલાકી
- અખિલેશ યાદવ આવ્યા એક્શન મોડ પર, આ 12 નેતાઓનું પ્રતિનિધિમંડળ મોકલશે સંભલ, જુઓ યાદી
- ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે કરી મોટી જાહેરાત
- રશ્મિ શુક્લા ફરીથી બનશે મહારાષ્ટ્રના DGP, સરકારે જાહેર કર્યો આદેશ
- RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથળી,કરાયા ચેન્નાઈની હોસ્પિટલમાં ભર્તી
- તમારે જોવો છે બરફનો વરસાદ તો ઝટપટ પહોંચી જાઓ આ જગ્યાએ, મળશે સ્નો ફોલનો ભરપૂર આનંદ
- શિયાળા માટે બનાવો ચણાની દાળ માંથી ખાસ લાડુ, બનાવામાં કરો આ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ