સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન
સમિટમાં સુરત શહેરની પસંદગી, મેયર હેમાલી બોઘાવાલા સમિટમાં ભાગ લેશે
એશિયા પેસિફિકના 8 શહેરમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી
સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયા પેસિફિકના 8 શહેરોમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી થઇ છે. જેમાં સુરતના મેયર વર્લ્ડ સિટીઝ સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે.
આગામી દિવસોએ સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુનિયાભરના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે ગુજરાત માટે ગૌરવની વાત સમાન કે સુરતની પણ આ વર્લ્ડ સિટી સમિટમાં પસંદગી થઈ છે. જેથી સુરતના મેયર હેમાલી બોઘાવાલા આ સમિટમાં ભાગ લેવા માટે સિંગાપોર જશે. જે બાદ મેયર સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટ અંગેની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે.
સિંગાપોર ખાતે 8માં વર્લ્ડ સિટી સમિટના આયોજનમાં એશિયા પેસિફિકના 8 શહેરોમાંથી અંતિમ ત્રણ શહેરોમાં સુરતની પસંદગી થઇ છે. જ્યાં સૂરતના મેયર હેમાલી બોઘાવાલા વર્લ્ડ સિટીઝ સમિટમાં સિવેજ વોટર ટ્રીટમેન્ટ અને રિવર બેરેજ પ્રોજેકટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજુ કરશે.