ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. તંત્ર દ્વારા મતદાન મથકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. કેટલાક સંગોજોમાં રિમોટ વિસ્તારમાં રહેતા લોકો પણ મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. આવો જ એક વિસ્તાર અમરેલીમાં આવેલો છે. અરબી સમુદ્રની અંદર આવેલું એક ટાપુ જ્યાં ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. અમરેલી જિલ્લાની ભાગોળે આવેલું છે સમુદ્ર તટ અને એ સમુદ્ર તટની વચ્ચે એક ટાપુ આવેલો છે જેનું નામ છે શિયાળબેટ ટાપુ. આ શિયાળબેટ ટાપુ ઉપર માનવ વસવાટ છે અને આ ટાપુ ઉપર 4757થી પણ વધુ લોકો વસવાટ કરે છે.
અમરેલી જિલ્લામાં આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે ત્યારે અમરેલી જિલ્લાને દરિયાકાંઠો મળેલો છે જેથી દરિયા ની વચ્ચે આવેલું છે આ શિયાળ બેટ ટાપુ જેથી અહીં પણ યોજાશે ચૂંટણી સ્થાનિક લોકો તેમજ ચૂંટણીના અધિકારીઓ ને અવરજવર કરવા માટે નદીના વહાણ અથવા વોડકા ની અંદર અને શિયાળ બે ટાપુ પર જવાય છે શિયાળબેટ આપવું ઉપર માનવ વસવાટ હોવાને લઈને અહીં પણ યોજાશે ચૂંટણી શિયાળ બેટ ગામ 75.32 હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયું છે જેમાં 832 જેટલા મકાનો આવેલા છે આ શિયાળ બેઠક ગામની અંદર મોટાભાગના માસી મારો સમુદાય રહે છે.
મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી તેવા શિયાળ બે ટાપુ પર મતદાન કરવામાં આવશે સ્થાનિક લોકો અહીં વસવાટ કરતા હોય છે જેને તમામ પ્રકારની સુવિધાઓથી સજ પણ કરવામાં આવી રહ્યા છે અને મુખ્ય આ ટાપુ ઉપર વિસ્તાર હોવાને લઈને અહીં પણ યોજાશે ચૂંટણી જતી જિલ્લા ચૂંટણી શાખા દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવી છે અને ટાપુ સુધી પહોંચવા માટે બોટ અથવા વોડકા નાવ તૈયાર કરવામાં આવી છે સ્થાનિક લોકો જાફરાબાદ અને રાજુલા વિસ્તાર સાથે જોડાયેલા છે.