સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષા હવે એસઆરપીના જવાનો કરશે. સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના ગીર વિસ્તાર જ્યાં સિંહોનો હાલ વસવાટ છે અને રેવન્યુ વિસ્તારમાં વસતા અને ગીર જંગલના સિંહ હાલમાં વન વિભાગ દ્વારા વન વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે જે સંદર્ભે હડતાલ લાંબી ખેંચાતા આખરે વંતતંત્રએ એસઆરપી ના જવાનોની મદદ માગી છે અને જંગલ તથા બહારના મહત્વના પોઇન્ટ ઉપર સિંહની રક્ષા કરવા માટે એસઆરપી નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સાવરકુંડલા તેમજ ધારી ખાંભા જાફરાબાદ સહિતના રેવન્યુ વિસ્તાર ની અંદર સિંહનો વસવાટ છે જે સંદર્ભે એસઆરપીના જવાનોને સુરક્ષા માટે તે નાદ કરવામાં આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ જેવા કર્મચારીઓએ પોતાની જુદી જુદી માંગણીઓ સબ હડતાલ ઉપર ઉતર્યા છે જેને લઇને વન વિભાગની કામગીરી ઠપ થતા એસઆરપીના જવાનોને સિંહની રક્ષા કરવાની કામગીરી સોંપવામાં આવી છે તારી ગીર પૂર્વે વન વિભાગ ઉપરાંત પાલીતાણા શેત્રુંજય ડિવિઝન સહિતની રેન્જ ઉપર ગોંડલ થી એસઆરપીની વિશેષ ટુકડીઓ બંદોબસ્ત માટે તે નાદ કરવામાં આવી છે હાલ તમામ એસઆરપી ના જવાનોને આગામી તારીખ 16 સુધી ફરજ સોંપવામાં આવી છે.
હડતાલ પર ગયેલા વન વિભાગના કર્મચારીઓ સિંહ અને અન્ય પ્રાણીઓ તથા જંગલની રક્ષા ની કામગીરી કરે છે તેવો સાવજ કે અન્ય પ્રાણીઓના રેસમાં પણ તોડી જાય છે જોકે એસઆરપીના જવાનો માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોશે અન્યથા રેસ્ક્યુ ની ટીમ તેમજ ટ્રેકર તેમજ ઉચ્ચ અધિકારીઓ હાલ તમામ સંકલનની સાથે કામગીરી ચાલી રહી છે અને ટ્રકરો હાલ ફરજ પર પણ છે ગીર પૂર્વે વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ અને વનપાળ સહિત કુલ 92 કર્મચારીઓ હડતાલ પર છે જેને લઇને વન વિભાગ દ્વારા એસ આર પી ની ટીમ રેવન્યુ વિસ્તાર અને જંગલ વિસ્તારની અંદર તૈનાત કરી દેવામાં આવી છે