Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં મોટો ઘટાડો તો પણ મધ્યમવર્ગને તો ભાવ 90 થી પણ વધારે  પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે અપનાવો આ ટ્રિક્સ પેટ્રોલના ભાવો આસમાને જઈ રહ્યા છે અને હવે તે સામાન્ય લોકોના બજેટ પર વધારે અસર પાડે છે. ભારતમાં જ્યારે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે, ત્યારે આ કામ એટલું ઝડપથી નથી થઈ રહ્યુ. તે સિવાય ચાર્જિંગની વ્યવસ્થા પણ હજી સુધી થઈ શકી નથી. તેવામાં લોકો પેટ્રોલથી ચાલનારી બાઈક ચલાવી રહ્યા છે. જો તમારુ ટૂ-વ્હીલર સારી એવરેજ નથી આપી રહ્યુ તો તેને સરળ ટ્રીક અપનાવીને પણ વધારી શકાય છે, જરુર છે માત્ર સાચી રીત અપનાવવાની. આ માહિતીમાં…

Read More

એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ મળી હવે પુરવઠા અધિકારીઓ મનમાની નહીં કરી શકે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કોઈ પણ એલપીજીના વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. જો કે આજ રોજ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે. રાજ્ય…

Read More

ગુજરાતીઓ પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા માણવા માટે કેરળ કે કાશ્મીર ધક્કો ખાવાની જરૂર નહીં પડે ગુજરાતીઓ પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે. દેશ વિદેશમાં ગુજરાતના પ્રવાસીઓ મુલાકાતો કરે છે ત્યારે ગુજરાતીઓ ખાસ કરીને હાઉસ બોટમાં રોકાવા માટે કેરળ અને કાશ્મીરનો પ્રવાસ પણ કરતા હોય છે. જોકે, હવે ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા માણવા માટે કેરળ કે કાશ્મીર ધક્કો ખાવાની જરૂર નહીં પડે. ગુજરાતના જ લોકપ્રિય પ્રવાસ સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાઉસ બોટની સુવિધા શરૂ…

Read More

એક વ્યક્તિના શોખે પોતાને બનાવ્યો કુતરો  આબેહુબ કુતરાનું બનાવડાવ્યું કોસ્ચ્યુમ ઝેપેટ નામની કંપનીએ બનાવ્યું 12 લાખમાં કોસ્ચ્યુમ જાણકારી અનુસાર જાપાનના આ વ્યક્તિનું નામ ટોકો છે. આ માણસને કૂતરા જેવો દેખાવાનો એટલો શોખ હતો કે તેણે તેના માટે 2 મિલિયન યેન( અંદાજીત 12 લાખ રૂપિયા ) ખર્ચી નાખ્યા. આટલા પૈસા ખર્ચ્યા બાદ તેણે એવો કોસ્ચ્યૂમ બનાવ્યો છે, જે પહેરીને તે કૂતરા જેવો દેખાય છે. અને તેના લીધે તે ઓળખાતો પણ નથી કે સાચે એ માણસ છે. ટોકોએ ડોગ બન્યા બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તસવીરો પણ શેર કરી છે. કોઈ વ્યક્તિની આવી તસવીરો જોઈને તમે વિચારતા હશો કે તેણે આવું કેમ…

Read More

‘ગેરેજ ઓન વ્હીલ્સ’, મહિલા મિકેનિક્સની અનોખી પહેલ ઇન્દોરમાં શરૂ કુલ 50 જેટલી મહિલાઓ હાલ કાર્યરત હવે ગેરેજ જ ઘરે આવશે બાઈક રિપેરિંગ માટે મહિલાઓને ટેકનીકલ રોજગારી સાથે જોડવાના પ્રયાસોનો દોર 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગના જોઈન્ટ ડાયરેકટર ડો.સંધ્યા વ્યાસના હસ્તે ‘ગેરેજ ઓન વ્હીલ્સ’ને લીલીઝંડી આપવામાં આવી હતી. આ અંતર્ગત મારુતિ વાનને ગેરેજ તરીકે વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ જ સમાજ દ્વારા 150 જેટલી મહિલાઓને ટુ વ્હીલર મેકેનિકની તાલીમ આપવામાં આવી છે અને હાલમાં 50 જેટલી મહિલાઓ મિકેનિક્સના રોજગારમાં લાગી છે. આ સંદર્ભે ઈન્દોર શહેરમાં આ સંસ્થા દ્વારા આવા બે…

Read More

ભારત સરકારની નવી સુવિધા હવે લાયસન્સ અને આરસી બુક સાથે રાખવાની જરૂર નથી વોટ્સએપ પરથી આ કામ થઈ જશે ઘરેથી નિકળ્યા બાદ ગાડીના કાગળીયા સાથે લઈને ફરવું ઘણી વાર મુશ્કેલ થઈ પડતું હોય છે. હવે સરકારે લોકોને આ મુશ્કેલીઓનો તોડ શોધી કાઢ્યો છે. માહિતી ખાતાના મંત્રાલયે વોટ્સએપ યુઝર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેનો ઉપયોગ કરીને આપ મોબાઈલમાં જ ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી સહિતના કેટલાય ડોક્યુમેંટ ડાઉનલોડ કરી શકો છો. તો આવો જાણીએ કઈ છે આ સુવિધા જે, હવે ભારતીયોને મળવા જઈ રહી છે. આવી રીતે ડાઉનલોડ કરી શકશો ડોક્યુમેંટ સૌથી પહેલા આપને +91 9013151515 નંબર પર નમસ્તે, હેલો અથવા…

Read More

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે સામાન્ય વરસાદ 28 અને 29 મેના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે બીજી બાજુ માછીમારોને પણ તારીખ 28 અને 29 મેના રોજ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરતા જણાવ્યું કે, આજે 26 મેના…

Read More

કોંગ્રેસને મોટો ઝટકો! કપિલ સિબ્બલે કોંગ્રેસ છોડી સિબ્બલે સપાના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન ફાઇલ કર્યું સિબ્બલે કહ્યું- 16 મેથી જ છોડી છે પાર્ટી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી છોડી દીધી છે. બુધવારે તેમણે સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન દાખલ કર્યું છે. સિબ્બલ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ખાસ કરીને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે, એવામાં એમ માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ તેમને કદાચ જ રાજ્યસભામાં મોકલશે. નોમિનેશન પહેલાં સિબ્બલ સપાની ઓફિસે ગયા હતા અને અખિલેશની સાથે જ રાજ્યસભા ગયા હતા. નોમિનેશન દાખલ કર્યા પછી સિબ્બલે કહ્યું હતું કે તેઓ 16 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી…

Read More

આ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો હાર બાદ રાજસ્થાન પાસે ફાઇનલમાં પહોંચવાની હજુ વધુ એક તક છે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને જોસ બટલરના 89 રનની મદદથી 6 વિકેટે 188 રન બનાવ્યા હતા IPL 2022 ની પ્રથમ ક્વોલિફાયર મંગળવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, હાર બાદ રાજસ્થાન પાસે ફાઇનલમાં પહોંચવાની હજુ વધુ એક તક છે. રાજસ્થાનને હવે ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર 2માં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બુધવારે એલિમિનેટરના વિજેતા સામે ટકરાવું પડશે. લખનૌ…

Read More

પડદા પર ફ્લોપ રહી કંગનાની ધાકડ ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની ટક્કર સામે ના ટકી શકી ધાકડ ફિલ્મ માત્ર 5 કરોડનું થયું ધાકડનું કલેક્શન બોલીવુડ અભિનેત્રી કંગના રનોત ની ફિલ્મ ધાકડ બોક્ષ્સ ઓફીસ પર ફ્લોપ રહી છે. અને હવે ધીરે ધીરે પડદા પરથી ઉતારવા લાગી છે. ધાકડ ફિલ્મ ઓપનીંગ દિવસથી જ કોઈ સારો કમાલ દર્શાવ્યો નથી અને અત્યાર સુધી બોક્સ ઓફીસ ઉપર જેમ તેમ કરીને ચાલી રહી છે. કંગના ની ફિલ્મ ધાકડ ની હવે કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સાથે થઇ છે. જ્યાં કાર્તિક ની ફિલ્મે પહેલા જ દિવશે 14 કરોડની કમાણી કરી છે, જેની સામે કંગના ની…

Read More