Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અમદાવાદ શહેરમાં નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ નિમાર્ણ પામશે . આ પ્રોજેકટ પાછળ કુલ અંદાજીત ખર્ચે 2000 કરોડ મુકાયો છે. આઉટ ડોર સ્પોર્ટસ માટે 06 ટેનિસ કોર્ટ હશે. હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે. ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષ નિમાર્ણ પામશે . દેશના ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાસંદ અમિત શાહના હસ્તે ભુમી પૂજન કરાશે. નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે.અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ…

Read More

ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી 6 મહિનામાં બીજી વાર બાળકી  પડવાની ઘટના પાઇનવિન્ટા નામની હોટલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો રાજકોટના ગોંડલ રોડ સ્થિત પાઇનવિન્ટા નામની હોટલમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 6 મહિનામાં બીજી વાર અઢી વર્ષની બાળકી બારીમાંથી નીચે પડી હતી. જેને પગલે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ પહેલા પણ હોટલના ચોથા માળેથી પટકાતાં દોઢ વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે પાઇનવિન્ટા હોટેલના માલિક વલ્લભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ગ્રીલ કે આડશ…

Read More

દેશમાં ઘણી જગ્યાએ રિવર રાફ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે રિવર રાફ્ટિંગ માત્ર ઝડપી પ્રવાહવાળી ઓછી ઊંડી નદીઓમાં જ કરવામાં આવે છે ઘણા લોકો ઉનાળાની ઋતુમાં પાણી સંબંધિત સાહસ કરવાનું પસંદ કરે છે ઘણા લોકો ઉનાળાની ઋતુમાં પાણી સંબંધિત સાહસ (Water Adventure) કરવાનું પસંદ કરે છે. જેમાં રિવર રાફ્ટિંગ (River Rafting) ટોચ પર છે. જો તમે કુટુંબ અથવા મિત્રો સાથે આવી કોઈ સફરનું આયોજન કરી રહ્યા છો, જેમાં રાફ્ટિંગ પર જવાનું આયોજન શામેલ છે, તો તેના રોમાંચનો આનંદ માણતા પહેલા રાફ્ટિંગ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અને સલામતી ટિપ્સ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, ભારતમાં રિવર રાફ્ટિંગના ઘણા પ્રખ્યાત…

Read More

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મોટાભાગના લોકો રહસ્યને સમજી શકતા નથી મેક્સિકોનું ટિલ્ટપેક ગામ અંધ લોકોના ગામ તરીકે પ્રખ્યાત છે ગામમાં રહેતા લોકો અહીં હાજર એક વૃક્ષને તેમના અંધત્વનું કારણ માને છે દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મોટાભાગના લોકો રહસ્યને સમજી શકતા નથી. આ જગ્યાઓ પર આવી અજીબોગરીબ ઘટનાઓ બને છે, જેના વિશે લોકો સમજી શકતા નથી. આવું જ એક ગામ મેક્સિકોમાં છે. આ ગામમાં જન્મેલા બાળકો સારા છે. પરંતુ જન્મના થોડા દિવસો બાદ તેમની આંખોની રોશની જતી રહે છે, અહીં મનુષ્યથી લઈને પ્રાણીઓ સુધીના બાળકો અંધ બની જાય છે. તેને અંધજનોનું ગામ પણ કહેવામાં આવે છે. આ…

Read More

દમદાર બેટરી અને શાનદાર ફિચર્સ સાથે મોટોરોલાનો નવો સ્માર્ટફોન આવવાની તૈયારીમાં છે મોટોરોલા ચીને આગામી ફ્રન્ટિયર સ્માર્ટફોન લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે આ ફોન દ્વારા 8K વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે દમદાર બેટરી અને શાનદાર ફિચર્સ સાથે મોટોરોલાનો નવો સ્માર્ટફોન આવવાની તૈયારીમાં છે. ગયા વર્ષે તેને ફ્લેગશિપ માનવામાં આવતું હતું. જોકે, હવે એવો અંદાજ છે કે મોટોરોલાનો ફ્રન્ટિયર સ્માર્ટફોન આ વર્ષે જુલાઈમાં લોન્ચ થશે. ચાલો તમને આજે 200 મેગાપિક્સલ કેમેરાવાળા આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ વિશે જણાવીએ. મોટોરોલા ચીને આગામી ફ્રન્ટિયર સ્માર્ટફોન લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. આ નવા ટીઝરમાં ફોન વિશે કહેવામાં આવ્યું છે કે, ઇમેજ એક્સપિરિયન્સને વધારવા માટે તેમાં 200MP…

Read More

27માં પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો આજે રાજકોટ પહોંચતા સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું DCP, ACP સહિતના અધિકારીઓ હાજર રહ્યા રાજકોટમાં આજે 27માં પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો હતો. આજે સર્કિટ હાઉસ ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે મીડિયાને સંબોધતા રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે,રાજકોટ પોલીસની ખરડાયેલી છબીને સુધારવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનતા સાથે મળીને પડકારોનો ઉકેલ લાવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાની એ મારી પ્રાથમિકતા છે. ખાસ તો પોલીસને બને…

Read More

ભાવનગરમાં શિક્ષણમંત્રીની મોટી જાહેરાત શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓ માટે કરી જાહેરાત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ પોર્ટલ બનાવશે ડિઝિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિઝિટાઇઝેશન થઇ રહ્યું છે તેવામાં ગુજરાતનું શિક્ષણ વિભાગ કેમ બાકી રહી જાય. ક્લાસરૂમમાં આધુનિક ટેકનિકથી શિક્ષણ આપવામાં આવી રહ્યુછે ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે ખાસ એક ઓનલાઇન પોર્ટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ માટે પોર્ટલ બનાવવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને તમામ વિભાગોની માહિતી મળી રહેશે. સાથે જ વિદ્યાર્થીઓ આંગળીના ટેરવે શિક્ષણ અને રોજગારીની માહિતી મેળવી શકશે. શિક્ષણમંત્રીએ આ જાહેરાત…

Read More

IPL 2022માં બેંગલુરૂ અને લખનઉં વચ્ચે હતો મુકાબલો રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ લખનઉં સુપર જાયન્ટ્સને 14 રને હરાવ્યું  બેંગલુરૂએ લખનઉં સુપર જાયન્ટ્સને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો સ્કોર જ નોંધાવી શકતા મેચ હારી ગયું છે. આ દરમિયાન LSGના કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રન કર્યા હતા, જ્યારે બીજી બાજુ RCBના હેઝલવુડે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. રજત પાટીદારે 54 બોલ પર અણનમ 112 રન બનાવ્યા, જેમાં 12…

Read More

ગુજરાતના વિધાર્થીઓ કશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે ગુજરાત યુનિવર્સીટી અને કાશ્મીર યુનિવર્સીટીની વચ્ચે mou કરાયા છે વિધાર્થીઓ માટે લોજિંગ,  બોર્ડિંગ અને ફૂડ બધી વ્યવસ્થા યુનિવર્સિટી કરશે. ઘરતી પરનું સ્વર્ગ કહેવાતા કશ્મીરની  સંસ્કૃતિનો અભ્યાસ કરવા ગુજરાતના વિધાર્થીઓ કશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે. જેને લઈને બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે MOU થયા છે. સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બંને યુનિવર્સિટીના વિધાર્થીઓ શિક્ષણ, કલચરલ, વ્યાપાર, રીસર્ચ સહિતના સબ્જેક્ટ પર અભ્યાસ કરશે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ રાજ્યો અને દેશના કોલેજો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે mou થતા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી માટે  અને કશ્મીર યુનિવર્સિટી માટે ઐતિહાસિક દિવસ બની ગયો કારણ…

Read More

મુન્દ્રા પોર્ટ પરથી એકવાર ફરી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો કન્ટેનરની તપાસમાં DRIને મળી આવ્યું 52 કિલો કોકેઈન કોકેઈનના સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા ક્ચ્છના મુન્દ્રા પોર્ટ પરથી એકવાર ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DRI ટીમને કન્ટેનરની તપાસમાં 52 કિલો કોકેઈન મળી આવ્યું. જણાવી દઇએ કે, આ કન્ટેનર દુબઈથી મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. કોકેઈનના સેમ્પલને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ FSL રિપોર્ટ બાદ જ આ મામલે વધુ વિગતો જાહેર થશે. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ દરિયાના કિનારેથી ચરસ…

Read More