Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મહાન સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જન્મજયંતિ છે. રણદીપ કુલ 22 કિલો વજન ઘટાડશે રણદીપ હુડ્ડા વીર સાવરકરનો રોલ નિભાવવા માટે  વજન ઘટાડી રહ્યો છે. આજે એટલે કે 28મી મે મહાન સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જન્મજયંતિ છે.  આ આનંદના અવસર પર, ફિલ્મના નિર્માતાઓએ શક્તિશાળી પાત્ર દર્શાવતી ફિલ્મમાં વિનાયક દામોદર સાવરકરનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે.  આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા એ રોલમાં છે.  ફિલ્મના પોસ્ટરમાં લખ્યું છે કે, ‘હિંદુત્વ કોઈ ધર્મ નથી, ઈતિહાસ છે’.  આ ફિલ્મ ઓગસ્ટ 2022માં ફ્લોર પર જવાની છે.આખી દુનિયા જાણે છે કે રણદીપ હુડ્ડાએ સરબજીત જેવો દેખાવા માટે ઘણું વજન ઘટાડ્યું હતું. અહીં રણદીપ…

Read More

મોટાભાગના લોકો વાળને કલર કરવાનું પસંદ કરતા હોય છે. લાઇટ બ્રાઉન કલર ખાસ કરીને મહિલાઓને ખૂબ જ સુંદર લાગે છે સ્કીન ટોન પીળાશ પડતો છે તો તમને લાઈટ ગોલ્ડન કલરથી તમારા વાળને કુદરતી લુક મળશે. હાલના સમયમાં મોટાભાગના લોકો વાળને કલર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ક્યારેક ખોટો રંગ પસંદ કરવાથી દેખાવ ખરાબ થઈ જતો હોય છે.વધુ પડતા લોકો સફેદ વાળને છુપાવવા માટે કલર કરતા હોય છે. પરંતુ આજકાલ મોટાભાગના લોકો શોખ માટે પણ વાળને કલર કરાવવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પણ તમે વાળ પર કલર કરાવો છો. ત્યારે તે ખૂબ જ જરૂરી છે કે તમે તેની કાળજી…

Read More

બનાસકાંઠામાં પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા પોલીસ કર્મચારી કોઈ ઘાયલ નથી થયાં બનાસકાંઠામાં ડીસાના કૂંપટ ગામે આજે પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગામમાંવરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેને લઈ બંદોબસ્ત માટે પહોંચેલીપોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેથી ત્રણ પોલીસકર્મીને ઈજા પહોંચતા તેઓને સારવારમાટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા તાલુકાના કૂંપટ ગામે આજે તાલુકા પોલીસ પર હુમલોથયો હોવાની ઘટના બની છે. કૂંપટ ગામે આજે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા. લગ્નમાં અન્ય સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ…

Read More

રશિયન સલાડ ખાવાની બહુ જ મજા આવે છે મોટાભાગના લોકો રશિયન સલાડ રેસ્ટોરન્ટમાં ખાતા હોય છે તમારી હેલ્થ માટે અનેક ઘણો ફાયદો થાય છે તમે ક્યારે પણ ઘરે રશિયન સલાડ બનાવ્યું છે? રશિયન સલાડ ખાવાની બહુ જ મજા આવે છે. મોટાભાગના લોકો રશિયન સલાડ રેસ્ટોરન્ટમાં ખાતા હોય છે. પણ જો તમે આ રીતે રશિયન સલાડ ઘરે બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે અને તમને બહાર કરતા સસ્તું પણ પડશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રશિયન સલાડ… સામગ્રી: ઝીણી સમારેલી ફણસી ઝીણા સમારેલા ગાજર એક નાનું બટાકુ લીલા બાફેલા વટાણા પાઇનેપલ અડધો કપ ક્રીમ મેયોનીઝ ખાંડ સ્વાદાનુંસાર મીઠું કાળા…

Read More

આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું  એરપોર્ટ પર સીએમ અને સીઆર પાટીલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીનો બાળપ્રેમ ફરી એકવાર જોવા મળ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ પાસે આવેલ આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. જેના બાદ તેમણે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે હોસ્પિટલના આઈસીયુ વોર્ડ તથા અન્ય સુવિધાનુ નિરીક્ષણ કર્યુ હતું. સાથે જ હોસ્પિટલની અન્ય સુવિધા વિશે પણ માહિતી મેળવી. રાજકોટ પહોંચેલા પીએમ મોદીનો બાળપ્રેમ ફરી એકવાર જોવા મળ્યો હતો. તેમણે હોસ્પિટલ પહોંચીને એક બાળકનો કાન આમળીને હળવી મસ્તી કરી હતી. એરપોર્ટ પર સીએમ અને સીઆર પાટીલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું.  હોસ્પિટલની  વિશેષતાઓ: 200 બેડની ચેરિટી હોસ્પિટલ 40 કરોડના…

Read More

ભારતનાં વિદેશી મુદ્રા ભંડાર અને ગોલ્ડ રિઝર્વમાં થયો વધારો વિદેશી મુદ્રા ભંડાર $2.676 બિલિયન ઘટીને $593.279 બિલિયન થઈ ગયું હતુ ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પણ $253 મિલિયન વધીને $40.823 બિલિયન થયું છે અગાઉ, 13 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $2.676 બિલિયન ઘટીને $593.279 બિલિયન થઈ ગયું હતુ. 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે $1.774 બિલિયન ઘટીને $595.954 બિલિયન થયું હતું.શુક્રવારે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, 20 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે વિદેશી ચલણ એસેટ એટલે કે FCAમાં વધારો થવાને કારણે થયો હતો,  રિઝર્વ બેંકે કહ્યું કે રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું…

Read More

• કોરોનાકાળમાં બંધ કરાયેલી ટ્રેન શરૂ કરાઈ • અમદાવાદ-મુંબઈ વચ્ચે 3 ટ્રેન ફરી શરૂ કરાશે • ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓને થશે મોટી રાહત india દેશમાં કોરાનાએ તો આર્થિક રીતે કમર ભાંગી નાંખી. કેટલાક ઉદ્યોગ ધંધાઓ બંધ કરવાનો વારો આવ્યો. અનેક લોકો બેરોજગાર થઇ ગયા. જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા બધુ ધીરે ધીરે પૂર્વવત થઇ રહ્યું છે. ત્યારે કોરોના કાળમાં બંધ થયેલી મુસાફરો માટેની સુવિધા શરુ થતા પ્રવાસીઓને રાહત મળી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓને મોટી રાહત થશે. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષે અમદાવાદ-મુંબઇ વચ્ચે 3 ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી છે. મુંબઇ-અમદાવાદ,વલસાડ-વડોદરા અને સુરત-ભુસાવળ વચ્ચે ટ્રેન શરૂ કરવામાં…

Read More

હવે ડોકનો દુખાવો અને શરીર અકડાવવું સામાન્ય બની ગયું છે ઓફિસમાં નિરંતર કામ કરવું જોખમી છે ઘણાં લોકો ગળાની જડતાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે કોરોનાકાળમાં મોબાઈલનો ઉપયોગ અને ઓફિસના કામ માટે કોમ્પ્યુટરનો વપરાશનો સમય વધ્યો હતો. આપણે આખો દિવસ મોબાઇલ અને કમ્પ્યુટર પર માથું નમાવીને કામ કરતાં રહીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આની તમારા સ્વાસ્થ્ય પર કેવી આડઅસર પડી શકે છે?  જો આપણે આ જ રીતે ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીએ તો ડોક અને પીઠ ખૂંધ ખાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ તેનું નામ ‘ટેક નેક’ રાખ્યું છે. આ સ્થિતિમાં આપણી કરોડરજ્જુના હાડકાંએ ઝુકાવનો સામનો કરવો પડે…

Read More

વટ સાવિત્રી પરિણીતાઓનું પર્વ છે સુકર્મા, વર્ધમાન અને કેદાર યોગમાં આવનાર આ પર્વ વધારે ખાસ બની જશે. અમાસના દિવસે મહિલાઓ વડના ઝાડ ઉપર જળ ચઢાવીને તેના થડમાં કાચો દોરો બાંધે છે. શનિ જયંતી અને વટ સાવિત્રી અમાસ 30 મેના રોજ એકસાથે ઊજવવામાં આવશે. જે અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રત રાખનારી મહિલાઓ અને શનિ ભક્તો માટે મંગળકારી રહેશે. આ દિવસે કરવામાં આવેલ તીર્થ સ્નાન, દાન અથવા પવિત્ર નદીના જળથી સ્નાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. આ પર્વમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને જળદાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે.અમાસનો પ્રવેશ સર્વાર્થસિદ્ધિ યોગમાં રહેશે. ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે અને સૂર્યોદય સમયે બુધાદિત્ય…

Read More

Hyundai Grand i10 Nios કોર્પોરેટ એડિશન મેગ્ના ટ્રીમ પર આધારિત છે ગ્રાન્ડ i10 નિઓસની લાઇનઅપમાં વધુ હાઇ-ટેક ઓફરિંગ છે. નવી આવૃત્તિ આંતરિક અને બાહ્ય સૌંદર્યલક્ષી અપડેટ્સ મેળવે છે Hyundai એ હ્યુનડાઈ ગ્રાન્ડ આઈ10 નિઓસનું નવું વેરિઅન્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેને Grand i10 Nios કોર્પોરેટ એડિશન કહેવાય છે. આ વેરિઅન્ટ રૂ. 6,28,900 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. ગ્રાન્ડ i10 નિઓસ કોર્પોરેટ એડિશન 1.2-લિટર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત થશે અને હ્યુન્ડાઇના જણાવ્યા મુજબ, તે ગ્રાન્ડ i10 નિઓસની લાઇનઅપમાં વધુ હાઇ-ટેક ઓફરિંગ છે. Hyundai Grand i10 Nios કોર્પોરેટ એડિશન મેગ્ના ટ્રીમ પર આધારિત છે અને તે 5-સ્પીડ મેન્યુઅલ અથવા…

Read More