Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

અભિનેત્રી ટીવીની દુનિયા છોડીને બોલીવુડ પર રાજ કરવાની તૈયારી કરી રહી છે ‘બિગ બોસ 15’ની ટ્રોફી જીતનાર તેજસ્વી પ્રકાશ પાસે આજે કામની કોઈ કમી નથી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 માં હિરોઈન તરીકે પસંદ થઇ શકે ‘બિગ બોસ 15’ની ટ્રોફી જીતનાર તેજસ્વી પ્રકાશ પાસે આજે કામની કોઈ કમી નથી. રિયાલિટી શો પૂરો થયા બાદ તેને ‘નાગિન 6’માં કામ કરવાની તક મળી અને હવે સમાચાર આવી રહ્યા છે કે ખૂબજ ઝડપથી તેજસ્વી બોલિવૂડ અભિનેત્રી બનવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેજસ્વી પ્રકાશને એક મોટા બજેટની ફિલ્મ મળી છે અને તે એક મોટા હીરોની સાથે જોવા મળશે. ટીવી શો નાગીન 6 માં…

Read More

CM યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો રામ મંદિરથી ભારતને સન્માન મળશે રામ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે યુપીના CM યોગી આદિત્યનાથે રામ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે CM યોગીએ પહેલા ગર્ભગૃહનું વિધિવત પૂજન કર્યું હતું અને ત્યાર બાદ ત્યાં પથ્થર મૂકીને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ CM યોગીએ કહ્યું કે રામ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. તેમણે કહ્યું કે શિલાન્યાસ કરવો તેમના માટે સૌભાગ્યની વાત છે. અયોધ્યામાં પત્રકારો સાથે વાત ચીત કરતાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે હવે મંદિર નિર્માણનું કામ ઝડપથી આગળ વધશે. હવે…

Read More

મધ સ્વાસ્થ્ય સાથે સ્કીન માટે પણ ખુબ જ ફાયદાકારક મધમાં ત્વચાની નમીને બનાવી રાખવાનો ગુણ હોય છે મધ એન્ટીબેક્ટીરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર છે મધ એક એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય સાથે સ્કીન માટે પણ ખુબ જ ફાયદાકારક છે. મધ ત્વચાને નિખારવામાં મદદ કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે મધમાં ત્વચાની નમીને બનાવી રાખવાનો ગુણ હોય છે. જે લોકોની ત્વચા ખુબજ શુષ્ક હોય છે તેમને ત્વચાને નમ બનાવવા માટે મધનો ઉપયોગ કરવો જોઇએ. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ તનો ઉપયોગ કરો. મધ સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે. મધમાં ઘણા એવા તત્વો છે…

Read More

પામતેલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કર્યો ઘટાડો સોયાબીન તેલ અને સોના-ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં વધારો ખાદ્યતેલના ભાવ ઘટાડવા સરકારે ફરી પગલું ભર્યું  ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે સરકારે ફરી એકવાર મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પામતેલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે સોયાબીન તેલ અને સોના-ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે મંગળવારે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં કહ્યું, “ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ક્રૂડ સોયા ઓઇલની આયાત કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ પગલાથી નજીકના ભવિષ્યમાં સોયાબીન તેલ મોંઘું થઈ…

Read More

લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 5 વર્ષમાં 1400 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું શહેરની મોટી કંપનીઓએ પણ કટ & પોલિશ્ડનું કામ શરૂ કર્યું આવતા 10 વર્ષમાં લેબગ્રોન હીરાનો ગ્રોથ નેચરલ હીરાની સમકક્ષ પહોંચી જશે વિશ્વના દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની માંગ વધી રહી છે. જેનો સીધો ફાયદો સુરતના હીરા ઉદ્યોગને થઈ રહ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 6 ગણો વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું છે. રફની શોર્ટ સપ્લાયને કારણે સુરતના હીરા કંપનીઓમાં કામ ઓછું થયું હતું, જેને લઈને અનેક કંપનીઓ દ્વારા નેચરલ હીરાની સાથે સાથે લેબગ્રોન હીરાનું કટ એન્ડ…

Read More

શહેરના 5 સ્થળોએ પોલીસે મૂક્યા સજેશન બોક્સ નગરજનો શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બનશે સમસ્યા જણાવવા પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસે વ્યવસ્થા તૈયાર ભરૂચ જિલ્લા પોલીસ હવે નગરજનો માટે નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવુડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ નાયક ખુબ પ્રચલિત થઇ હતી આ ફિલ્મમાં મુખ્ય પ્રધાન CM દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સજેશન બોક્સ મુકવામાં આવ્યા હતા. આ બોક્સમાં ફરિયાદ , રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યા હતા અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી. ભરૂચ પોલીસ પણ હવે નાયક બનવા જઈ રહી છે જેણે શહેરના અલગ…

Read More

ઉનાળામાં શરીરને ઠંડકથી ભરપૂર રાખવા માટે લોકો જ્યુસ, શેક, અથવા આઈસ્ક્રીમનું સેવન કરવાનું પસંદ કરે ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવશે પાન આઈસ્ક્રીમનો સ્વાદ ચોક્કસ તમારા મોંનો ટેસ્ટ બમણો કરી દેશે ઉનાળાની ઋતુમાં જો તમને ઠંડુ ખાવાનું મળે તો આનાથી સારું શું હોઈ શકે. ઉનાળામાં, લોકો સામાન્ય રીતે તેમના શરીરને તાજગી અને ઠંડકથી ભરપૂર રાખવા માટે જ્યુસ, શેક, શિકંજી અથવા ઠંડા-ઠંડા આઈસ્ક્રીમનું સેવન કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે પાન આઈસ્ક્રીમ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આજ સુધી તમે ઘણી વાર મીઠુ પાન ખાધુ હશે. પરંતુ આ પાન આઈસ્ક્રીમનો સ્વાદ ચોક્કસ તમારા મોંનો ટેસ્ટ બમણો કરી દેશે. સાથે…

Read More

ભાવનગર-હજીરા વચ્ચે વધુ એક રો-પેક્ષ શરૂ થશે મુસાફરો અને વાહનો લઇ જવાની ક્ષમતા બમણી થશે આગામી દિવસોમાં મોટા જહાજની સેવા શરૂ કરાશે ઘોઘા-હજીરા વચ્ચેની હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસમાં રૂપિયા 115 કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર બે થી અઢી કલાકમાં પહોંચાડશે. આ જહાજ હાલ હજીરા ખાતે આવી ગયુ છે અને ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગરના વિકાસના દ્વાર પણ ખુલશે. ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે આજે રો રો રો પેક્સ સર્વિસ હાલ…

Read More

SEBI એ IPOમાં અરજી કરવા માટેના નિયમો ખૂબ જ કડક બનાવ્યા સેબીએ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડ્યો સેબીનો નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થશે શેરબજારના નિયમનકાર SEBI એ IPOમાં અરજી કરવા માટેના નિયમો ખૂબ જ કડક બનાવ્યા છે. હવે સેબી IPOમાં વધુ સબસ્ક્રિપ્શન બતાવવાની પ્રથા પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. હવે માત્ર એવા રોકાણકારો જ કોઈપણ IPOમાં રોકાણ કરી શકશે જે ખરેખર IPOમાં નાણાંનું રોકાણ કરવા માગે છે અને અરજી દ્વારા તેમના ખાતામાં જરૂરી રકમ ઉપલબ્ધ થશે. સેબીનો નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. સેબીએ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં નિયમનકારે કહ્યું…

Read More

સિંગર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે. KKના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા  જેને લઈને પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે સિંગર કેકેના મૃત્યુને લઈને કોલકાતામાં સસ્પેન્સ વધી ગયું છે. તેના કપાળ અને હોઠ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ કેકેના મૃત્યુના સંબંધમાં આયોજકો અને હોટલ સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુદાસ મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અને આ ફેસ્ટનું નામ આપવામાં આવ્યું હતું . ઉત્કર્ષ 2022. કાર્યક્રમનું આયોજન નઝરૂલ મંચમાં કરવામાં આવ્યું હતું. હાલ ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ…

Read More