Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગરમી શરૂ થતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો ભારતીય રેલ્વે દ્વારા ખાસ ટ્રેનો શરૂ કરાઈ સમર સ્પેશીયલ ટ્રેન ગરમી શરૂ થતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના દરમિયાન આ સંખ્યા ખૂબ ઓછી હતી, જો કે, હવે મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ ટ્રેનોમાં ફરી ભીડ ઉમટવા લાગી છે. ગરમીની આ સિઝનમાં મુસાફરોની ભીડ મેનેજ કરવા માટે ભારતીય રેલ એક પછી એક સ્પેશિયલ ટ્રેન ચલાવાની ઘોષણા કરી રહી છે. આ જ ક્રમમાં ભારતીય રેલ્વેએ ઉત્તર પશ્ચિમ રેલ્વે ઝોને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર અજમેરથી બાંદ્વા અને જયપુરથી બાંદ્રા માટે સમર ટ્રેન ચલાવામાં આવશે.…

Read More

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે પરંતુ હજુ સુધી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું નથી. ત્યારે આવતીકાલે ધોરણ 12નું અને 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર થશે. નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટ્રીના પુરી થતાં હવે પરિણામ જાહેર થશે. પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પુરી થતાં અધિકારીઓ…

Read More

પોરસ લેબોરેટ્રિઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી અચાનક ગેસ લીક થયો 30 મહિલાઓમાંથી ચાર મહિલાઓ ઘટનાસ્થળ પર બેભાન થઈ ગઈ હતી કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી આજે વિશાખાપટ્ટમના અચુતાપુરમમાં પોરસ લેબોરેટ્રિઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી અચાનક ગેસ લીક થયો જેના કારણે લગભગ 30 મહિલા કર્મચારીઓ બિમાર થઈ ગઈ હતી. બિમાર મહિલાઓને તુરંત નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવી હતી. જો કે,ત્યાંની પોલીસનું કહેવુ છે કે, ગેસ લીક થવાના કારણે બિમાર થયેલી મહિલાઓની હાલત સ્થિર છે. ગેસ લીક મામલે તપાસ થઈ રહી છે. શરૂઆતી જાણકારી અનુસાર પોરસ લેબોરેટ્રિઝમાં ગેસ લીક થવાના કારણે બિમાર થયેલી 30 મહિલાઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, તેમાં ચાર મહિલાઓ એવી…

Read More

પાણીનું મહત્વ કોઈ રણ વિસ્તારમાં રહેતા વ્યક્તિને જ અસલમાં ખબર હોય કોઈ એવી મશીન હોય કે જે હવામાંથી પાણી બનાવી શકે તો ઈઝરાયલની Watergen નામની કંપનીએ એક એવા મશીનનો આવિષ્કાર કર્યો છે પાણીનું મહત્વ કોઈ રણ વિસ્તારમાં રહેતા વ્યક્તિને જ અસલમાં ખબર હોય. આવા સુકા વિસ્તારમાં એક-એક પાણીના ટીપા ખુબ કિંમતી હોય છે. પરંતું જો કોઈ એવી મશીન હોય કે જે હવામાંથી પાણી બનાવી શકે તો કેટલો ફાયદો થાય. તમને લાગતું હશે કે હવામાંથી પાણી કેવી રીતે બને. તો આ હવે શક્ય છે. ઈઝરાયલની Watergen નામની કંપનીએ એક એવા મશીનનો આવિષ્કાર કર્યો છે જે હવામાંથી પાણી જનરેટ કરે છે. આ…

Read More

સુપ્રીમ કોર્ટે આર્ય સમાજ તરફથી આપવામા આવતા મેરેજ સર્ટિફિકેટને માન્યતા આપવાની ના પાડી લવ મેરેજના કિસ્સામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ સક્ષમ અધિકારીનું છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ તરફથી આપવામા આવતા મેરેજ સર્ટિફિકેટને કાયદાકીય રીતે માન્યતા આપવાની ના પાડી દીધી છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે કહ્યું કે, સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના સર્ટિફિકેટ આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ સક્ષમ અધિકારીનું છે. કોર્ટની સામે અસલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે. આ કેસ લવ મેરેજનો છે. છોકરીના ઘરવાળાઓએ સગીર ગણાવતા પોતાની છોકરીનું અપહરણ અને રેપની ફરિયાદ નોંધાવી હતી. છોકરીના પરિવારના લોકએ યુવક વિરુદ્ધ ભારતીય…

Read More

હીરાસર એરપોર્ટ પર 2 મીડિયા કર્મીનું ગળું પકડ્યું મુખ્યમંત્રીએ દિલગીરી વ્યક્ત કરી મીડિયાના 7 કર્મીને પોલીસ વાનમાં બેસાડ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. જેનું પ્રથમ ફેઝનું કામ આગામી સમયમાં પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલકાત પર આવ્યા હતા. જેનું કવરેજ કરવા માટે રાજકોટના મીડિયા કર્મીઓ હિરાસર એરપોર્ટ ખાતે પહોચ્યા હતા. પરંતુ રાજકોટ ઝોન 1ના DCP પ્રવીણકુમાર મીણાએ મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. મીડિયા કર્મીઓ હેલિપેડ નજીક ઉભા હતા ત્યારે પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તન કર્યું હતું. બે કેમેરામેનનું ગળુ દબાવી ધક્કો માર્યો હતો અને અટકાયત કરવાની વાત કરી…

Read More

2023થી લીગ શરૂ થવાની સંભાવના SK સહિત અન્ય ફ્રેન્ચાઈઝી મેદાનમાં ઉતરી શકે છે મહિલા IPLનું જય શાહ- ગાંગુલીએ પ્લાનિંગ કર્યું શરૂ તાજેતરમાજ IPLની સિઝન પૂરી થઈ છે. આપીએલ સિઝનને ભરતમાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ત્યારે અત્યારસુધી પુરુષોની આઈપીએલ યોજાતી હતી. પરંતુ હવે મહિલા IPL પણ યોજાય એવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. એક અહેવાલ મુજબ મહિલા IPLની શરૂઆત આવતા વર્ષે એટલેકે 2023 માર્ચમાં થઈ શકે છે. જો માર્ચમાં આયોજનમાં કોઈ નડતર હશે તો મહિલા આઈપીએલ માટે સપ્ટેમ્બરનો વિકલ્પ પણ રખાયો છે. બીસીસીઆઈ તેની વિન્ડો અંગે વિચારી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બોર્ડ મહિલા આઈપીએલની પ્રથમ સિઝન માટે માર્ચ કે…

Read More

પોલીસે કહ્યું હતું, કેકે સતત એન્ટાસિડની દવાઓ લેતા હતા સિંગરના હૃદયની ચારેબાજુ ચરબીનું સફેદ પડ જામી ગયું હતું પોલીસના મતે કેકે રોજ દવા લેતા હતા 53 વર્ષીય સિંગર કેકેના આકસ્મિક મોતથી માત્ર પરિવાર જ નહીં ચાહકો ને સેલેબ્સ પણ આઘાતમાં છે. ત્યારે આજે કેકેનો ઓટોપ્સી રિપોર્ટ આવ્યો છે અને તેમાં ઘણાં મહત્ત્વના ઘટસ્ફોટ સામે આવ્યા છે. કેકેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા વિસેરા રિપોર્ટને હિસ્ટોપેથોલૉજિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. એટોપ્સી રિપોર્ટ બાદ પોલીસે જણાવ્યુ હતું કે, ‘ડૉક્ટર્સે કહ્યું હતું હૃદયની ચારે બાજુ એક ચરબીનું લેયર જામી ગયું હતું. આ સ્તર સફેદ પડી ગયું હતું. આટલું જ નહીં હૃદયનો વાલ્વ પણ પૂરી રીતે…

Read More

OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર વધુ એક હિટ ફિલ્મ રીલીઝ ‘મહેશ બાબુની “સરકારુ વારી પાટા” OTT પ્લેટફોર્મ પર થઈ રીલીઝ બોક્સ ઓફિસમાં હીટ રહી છે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર ‘K.G.F: ચેપ્ટર 2’ અને ‘રનવે 34’ જેવી બ્લોકબાસ્ટર ફિલ્મો રજૂ કર્યા પછી, હવે ગુરુવારે સુપરસ્ટાર મહેશ બાબુ અને કીર્તિ સુરેશ-સ્ટારરની બ્લોકબસ્ટર મૂવી ‘સરકારુ વારી’ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. દર્શકો પ્રાઈમ વિડિયો પર મૂવી રેન્ટલ સાથે, ડિજિટલ સબ્સ્ક્રિપ્શન સાથે બ્લોકબસ્ટર મૂવીનો પ્રારંભિક ઍક્સેસ મેળવી શકે છે. ‘સરકારુ વારી પાતા’ ઉપરાંત, દર્શકો નવીનતમ ભારતીય અને આંતરરાષ્ટ્રીય મૂવીઝ સ્પાઇડર-મેનટીએમ: નો વે હોમ, ધ સહિત વિશ્વભરની લોકપ્રિય મૂવીઝ જોઈ શકે છે.પરશુરામ…

Read More

પર્યાવરણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.  નેશનલ પાર્કને  ESZમાં કોઈપણ પ્રકારનું ખનન કરવાની પરમીશન નહીં મળે. નવા બાંધકામને પણ પરમીશન નહીં આપવામાં આવે પર્યાવરણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. દેશભરમાં સંરક્ષિત વન, વન્યજીવ અભયારણ્ય અને નેશનલ પાર્કની આસપાસ 1 કિલોમિટરના વિસ્તારમાં પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર બનાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ESZ ની સીમાની અંદર જે કોઇ ગતિવિધિ ચાલી રહી હોય તે માત્ર મુખ્ય વન સંરક્ષકની પરમીશન બાદ જ ચાલી શકશે. પ્રત્યેક રાજ્યનાં મુખ્ય વન સંરક્ષક ESZ અંતર્ગત હાલના ક્ષેત્રનું એક લિસ્ટ તૈયાર કરશે અને 3 મહિનાના અંતે સુપ્રીમ કોર્ટને સોંપશે.…

Read More