Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

Hyundai કરશે વ્હીકલ ભારતમાં લોન્ચ  ભારતમાં IONIQ 5 લોન્ચ કરવા જઈ રહ્યા છે. ભવિષ્ય માટે પ્રોડક્ટની રેન્જ પણ વિસ્તૃત કરવાની યોજના. Hyundai Motor Indiaએ મંગળવારના રોજ જણાવ્યું કે કંપની દુનિયાભરમાં લોકપ્રિય થયેલા ઈલેક્ટ્રિક વ્હીકલ IONIQ 5ને(IONIQ 5 India Launch) ભારતમાં લોન્ચ કરશે. કંપનીએ જાહેરાત કરી છે કે આ જ વર્ષે આ વ્હીકલ ભારતમાં લાવવામાં આવશે. આ મોડલને વર્ષના બીજા ભાગમાં એટલે કે જૂન-જુલાઈ પછી લોન્ચ કરવામાં આવશે. તહેવારોની સીઝનમાં ઈલેક્ટ્રિક વ્હીકલને લાવવાની કંપનીની યોજના છે. આ વ્હીકલ સાથે કંપની ભારતમાં પોતાના બેટરી ઈલેક્ટ્રિક વાહનોના બિઝનસની સ્થાપના કરશે.હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એમડી અને સીઈઓ ઉન્સુ કિમે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, એક ગ્રાહકલક્ષી…

Read More

તમારી બેંક ડિટેલ્સથઈ શકે છે  લીક  બેંક મોબાઇલ ડિટેલ્સ વોલેટની કરો સુરક્ષા  ગોપનીયતા અને મોબાઇલ વોલેટ વધુ મહત્વપૂર્ણ છે શું તમે જાણો છો કે આજકાલ ચોર તમારો મોબાઈલ ચોરી લીધા પછી માત્ર એક જ વસ્તુ શોધે છે? તમારી બેંક ડિટેલ્સ (Bank Details). તે માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન (Smartphone Stolen)ના ચોર માટે આ વોલેટ્સ એક્સેસ કરવું એટલું મુશ્કેલ નથી. ઉદાહરણ તરીકે બ્રાઝિલના સાઓ પાઉલોમાં ગુનેગારોએ iPhone હેન્ડસેટની ચોરી તેને વેચવા માટે નહીં, પરંતુ આ ડિવાઇસના માલિકોની બેંક ડિટેલ્સ સુધી પહોંચવા અને તેમના પૈસા ચોરી કરવા માટે કરી હતી.આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી…

Read More

ભૂલ ભુલૈયા 2નું થયું  ટ્રેલર રિલીઝ   મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી  પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે  ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રાજપાલ યાદવે એક વાર ફરી પોતાની કોમેડીનો તડકો લગાવ્યો છે.  કિયારા અડવાણીના આ વીડિયોને જોઈને પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે અને રીતને જોવા માટે એક્સાઈટેડ થયા છે. આ વીડિયો પર ચાહકો હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી તેનો પ્રેમ વરસાવી રહ્યાં છે. કોઈને કિયારાનો કિલર લુક દેખાઈ રહ્યો છે તો કોઈકના રૂંવાડા ઉભા થઇ રહ્યાં છે. એક ચાહકે લખ્યું, તમે જે જણાવવા માંગો છો તો તે તમારી આંખો દર્શાવી રહી છે.જ્યારે ઘણા લોકો એવા…

Read More

ધવને મેચમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી ધવને ઈજાથી બચવા માટે પહેર્યું હતું. દર્શકો પણ જાણવાની કોશિશ કરી રહ્યા હતા પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ઋષિ ધવન જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની 38મી લીગ મેચમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે તેની આંખો પારદર્શક ચશ્માથી ઢંકાયેલી હતી. જોકે કદમાં તે સામાન્ય ચશ્મા કરતાં ઘણા મોટા છે. આ સમયે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો સહિત કોમેન્ટેટર ઉપરાંત ટેલિવિઝન સેટની સામે બેઠેલા દર્શકો પણ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે આ શું છે? જોકે પાછળથી જાણવા મળ્યું કે, તે હેડ પ્રોટેક્શન હતું જે ઋષિ ધવને ઈજાથી બચવા માટે પહેર્યું હતું. રણજી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ…

Read More

મહિલાએ કર્યા બિલાડી સાથે લગ્ન  તેની મોગી નામની બિલાડી છે   મકાનમાલિકને બિલાડી ગમતી ન હતી પ્રાણીઓથી પ્રેમનાં ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ આ મામલો અલગ જ છે. એક મહિલાને પોતાની પાળેલી બિલાડી સાથે એટલો પ્રેમ હતો કે તેણે તે બિલાડી  સાથે લગ્ન કરી લીધા. મહિલાનો મકાન માલિક પ્રાણીઓને પસંદ કરતો ન હતો અને આ જ કારણે પહેલા પણ મહિલાએ પોતાના ત્રણ પાળીતા પ્રાણીઓને અલગ શિફ્ટ કરવા પડ્યા હતા. 49 વર્ષની મહિલાનું નામ ડેબોરા હોજ છે, જેણે ગયા મંગળવારે પોતાની બિલાડીને જ જીવનસાથી બનાવી લીધી છે. આ 5 વર્ષની બિલાડીનું નામ મોગી છે,સિડકૂપની આ મહિલાએ લગ્નનાં સમારોહમાં સ્માર્ટ ટકસીડો પહેર્યો હતો…

Read More

બાળકોને ZyCoV-D ને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી કોરોનાથી બચવા માટે, બાળકોમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો બાળકો આ નવા XE વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 6 થી 12 વર્ષના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 6 થી 12 વર્ષની વયના બાળકોને કોવેક્સિન આપવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે કોરોનાની બાકીની લહેરમાં બાળકો પર બહુ ગંભીર અસર થઇ નહતી, પરંતુ આ વખતે બાળકો આ નવા XE વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસોમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.…

Read More

ભિંડાનું પાણી શરીરમાં શુગર લેવલ કંટ્રોલ રાખે છે   શરીર માટે  ફાયદાકારક છે   ભીંડામાં ફાઈબરનો સ્ત્રોત રહેલો છે  ઉનાળો ચાલી રહ્યો છે અને આ સીઝનમાં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે, જેમાં પાણી ભરપૂર માત્રામાં હોય અને શરીર માટે જરૂરી પોષકતત્વો મળી રહે. ઉનાળામાં મળતા ભીંડામાં આવા જ ગુણકારી તત્વો મળે છે. શું તમે જાણો છો કે ભીંડાનું પાણી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એક્પર્ટસ કહે છે કે ભીંડાનું પાણી શરીરમાં બ્લડ શુગર મેનેજમેન્ટનું કામ કરે છે. જેમાં ફાઈબર,વિટામિન b6 અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે.આ વિટામિન હોમોસિસ્ટાઇન લેવલ ઘટાડે છે, જે શરીરમાં ડાયાબિટીસનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે.…

Read More

1લી મેએ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છોટુ વસાવા સાથે મુલાકાત કરી ‘આદિવાસી સંકલ્પ મહાસંમેલન’ને સંબોધશે AAP અને BTP સાથે ચૂંટણી લડશે ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. જેને લઈને આજે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં આપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે તથા ગોપાલ ઈટાલિયા અને મહેશ વસાવાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં બીટીપી અને આમ આદમી પાર્ટી કેવી રીતે સાથે રહીને લોકોના મુદ્દા રજૂ કરશે તે અંગે જણાવ્યું હતું. ગોપાલ…

Read More

ફી રોકડમાં જમા કરાવવાનું કહી પરીક્ષામાં ન બેસવા દીધો વિદ્યાર્થીએ કૂવામાં પડી જવાની આપી ધમકી વિદ્યાર્થી અને પિતાની ઓડિયો કલીપ વાયરલ સ્કૂલ તંત્ર દ્વારા શાળામાં ફી માટે કેવુ દબાણ કરવામાં આવે છે અને તેને બાળકો પર કેવી ગંભીર અસર થઈ શકે છે. તેની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. રાજકોટના સાતડા ગામના વિદ્યાર્થીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તે પોતાના પિતા સાથે વાતચીત કરે છે અને શાળાના આચાર્ય ફી રોકડમાં ભરવાનું કહેતા જોવા મળે છે અને પરીક્ષામાં બેસવાની પણ ના પાડી હોવાનું વિદ્યાર્થીએ કહ્યું. જે બાદ તેણે કુવામાં પડી જવાની ચીમકી આપી. આ ઓડિયો ક્લિપની જીએસટીવી પુષ્ટી કરતું નથી.…

Read More

દેશમાં છેલ્લાં બે અઠવાડિયાથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો 18થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ આવ્યા 12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસોમાં વધારો દેશમાં 11 અઠવાડિયાના સતત ઘટાડા બાદ કોરોનાના કેસમાં છેલ્લાં બે અઠવાડિયાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સતત 2500 થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. તારીખ 18 થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. ગયા સપ્તાહથી તેમાં 95 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસોમાં હવે 12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ગયા સપ્તાહ…

Read More