What's Hot
- Oppoનો નવો 5G સ્માર્ટફોન 24 એપ્રિલે થશે લોન્ચ, 5800mAh બેટરી સહિત મળશે મજબૂત ફીચર્સ
- ગુગલને મોટો ફટકો, કંપની પર એકાધિકારનો આરોપ, કોર્ટમાંથી કોઈ રાહત નહીં
- બેંગલુરુની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ખરા સમયે તેણે દગો આપ્યો
- ઘરઆંગણે મેચ હારવા બદલ RCBનું ભયંકર અપમાન, IPL 2025માં આવો શરમજનક રેકોર્ડ બનાવનાર એકમાત્ર ટીમ
- જીત બાદ શ્રેયસ અય્યરે 3 ખેલાડીઓના વખાણ કર્યા, એકને IPLનો સર્વશ્રેષ્ઠ બોલર કહ્યો
- દિલ્હી-હરિયાણા હારવા છતાં ભારત ગઠબંધનનો વિવાદ ન ઉકેલાયો, ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપ એકલા હાથે ચૂંટણી લડશે
- દંપતી અને સગીર પુત્રે તાપી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, શેરબજારમાં થયું હતું ભારે નુકસાન
- અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન દિલ્હીમાં થયા, જાણો કોણ છે વરરાજા?
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મારૂતિ સુઝુકી ઑલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર નવી જનરેશન ઑલ્ટોનું પ્રોડક્શન જૂન 2022ના અંત સુધી શરુ થઇ જશે ઑલ્ટો આકારમાં તો મોટી હશે પણ તેના કેબિનમાં પહેલાથી વધુ જગ્યા મળશે દેશમાં લગભગ બે દાયકાથી સૌથી વધુ વેચાતી કાર બનેલી મારૂતિ સુઝુકી ઑલ્ટો હવે નવા અવતારમાં લોન્ચ થવા માટે તૈયાર છે અને તેને હાલમાં ટેસ્ટિંગ દરમ્યાન જોવામાં આવી છે. હવે મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યું છે કે નવી જનરેશન ઑલ્ટોનું પ્રોડક્શન જૂન 2022ના અંત સુધી શરુ થઇ જશે. ઘણી કાર પર કામ કરી રહી છે કંપની જેનો સીધો અર્થ છે કે કંપની આગામી મહિને આ કિફાયતી અને પૈસા વસૂલ…
ઈન્સ્ટાગ્રામ , સ્નેપચેટ પછી ફેસબૂક સૌથી વધુ ઉપયોગ થતું સોશિયલ મીડિયા આ ફીચર 31 મે 2022 પછી બંધ થશે યૂઝર્સને પોતાની લોકેશન હિસ્ટ્રી ડાઉનલોડ કરવા માટે પૂરતો સમય મળશે. દેશવિદેશના લોકો ફેસબુક વાપરે છે. ઈન્સ્ટાગ્રામ , સ્નેપચેટ પછીફેસબૂક સૌથી વધુ ઉપયોગ થતું હોય છે.ફેસબૂક યુઝર્સ માટે ખુબ મહત્વના સમાચાર છે . ફેસબુક કંપની બે ફીચર બંધ કરવા જઈ રહી છે. ફેસબુક જે લોકોના જીવનનો રોજબરોજનો હિસ્સો છે તેમના માટે આ માહિતી જાણવી ખુબ જરૂરી છે. ફેસબુકે આ અંગે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે આ બંને ફીચર 31 મે 2022 પછી બંધ થઈ જશે. હવે ફેસબુકનું લોકેશન બેસ્ડ ફીચર નીયરબાય…
રાજ્ય સરકારનો મોટો નિર્ણય: 7/12ના ઉતારામાં કર્યો ધરખમ ફેરફાર! હવે ખેડૂતોએ તાલુકા મથકે નહીં થાય ધક્કા
મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં કર્યો ધરખમ ફેરફાર નવી 7/12ની નકલ હવે મળશે બારકોડવાળી બારકોડ સ્કેન કરી ઘરે બેઠા જ ખેડૂતો મેળવી શકશે 7/12ની નકલ ગુજરાત સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા તાજેતરમાં જ પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જેમાં જણાવ્યું હતું કે, હવે નવી-જૂની શરતના ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં ધરખમ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત ખેડૂતોને હવે 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે. ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધુ સરળતાથી હલ થઇ જશે. એટલે કે મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય…
ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે લૂણી નદી અજમેર જિલ્લાના 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે 495 કિમી લાંબી એકમાત્ર મોટી નદી છે આપણા શાસ્ત્રોમાં નદીઓને માતાનું સ્થાન આપવામા આવ્યુ છે.જોવા જઈએ તો ભારતમાં 400થી વધુ નદીઓ વહે છે. જેમાં નાની-મોટી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ દેશના ધર્મ અને સંસ્કૃતિ સહિત અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે.આપણા દેશમાં એક એવી નદી છે, જે ફક્ત પર્વતોમાંથી જ નીકળે છે, પરંતુ તે કોઈપણ સમુદ્રમાં જોવા મળતી નથી.અહીં વાત થઇ રહી છે રાજસ્થાનની જીવાદોરી લૂણી નદીની. લૂણી નદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં 772 મીટરની ઊંચાઈએ આવેલી નાગ ટેકરીઓમાંથી નીકળે છે. આ નદી અજમેરથી…
10મી ઓવરમાં અમ્પાયર ડરીગયા સ્ટેડિયમની બિગ સ્ક્રિન પર રિપ્લે દેખાડવામાં આવ્યો પોલાર્ડ વાઈડ બોલ મુદ્દે અમ્પાયર સાથે ઝઘડ્યો આમ તો પ્લેયર અને અમ્પાયર વચ્ચે કંઇક ઝઘડાઓ ચાલતા રહેતા હોય છે પરંતું કાલના મુંબઈ અને કોલકાતાની મેચમાં થયું કઈક એવું કે કિરોન પોલાર્ડના હાથમાંથી બોલિંગ દરમિયાન ભૂલથી બોલ છટકી ગયો હતો અને સીધો અમ્પાયરને વાગ્યો હતો. આ જોઈને બે ઘડી તો પોલાર્ડ અને રોહિત હસવા લાગ્યા હતા. જોકે ત્યાર પછી બીજા અમ્પાયર સાથે પોલાર્ડને ઝઘડો પણ થઈ ગયો હતો. IPL2022ની 56મી મેચના 10 ઓવરમાં મુંબઈનો પોલાર્ડ બોલિંગ કરી રહ્યો હતો. તેવામાં પાંચમા બોલ પર કિરોન પોલાર્ડના ફોલો થ્રૂ દરમિયાન અચાનક તેના…
સિંહની આંખના મોતિયાની સર્જરી કરી સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું સામે આવ્યું સિંહની આંખોની તપાસ કરતા બન્ને આંખમાં મોતિયો હોવાનું જણાતા ગુજરાતમાં સહુ પ્રથમવાર જ જુનાગઢ ના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહની આંખના મોતિયાની સર્જરી કરી નેત્રમણી બેસાડવાની સફળ સર્જરી કરવામાં આવી. જામવાળા રેન્જમાં એક પાંચ વર્ષનાસિંહની થોડી હલનચલન પ્રવૃતિ ઘટી જતા તથા શિકાર નજીક હોય તો પણ તેને ઝડપવા કોઈ હલચાલ જન કરતો હોવાનું જંગલ ખાતાના સ્ટાફના ધ્યાનમાં આવતા તેઓએ આ સિંહ પર થોડા સમય રેસ્કયુ સેન્ટરમાં રાખી તેના પર નજર રખાઈ પણ તે ફકત કોઈ અવાજ આવે તો જ પ્રતિભા હોવાનું જાણ થતા પશુઓના તબીબોની…
સમૃધ્ધ પરિવારોના ઘરેવિવાહના રિસેપ્શનમાં પેન્ટસુટ્સ પહેરવાની પરંપરા શરૂ થઇ. પેન્ટસુટ્સ માત્ર પુરુષો માટેનું પરિધાન નથી રહ્યું મિસ હરનાઝ સંધુએ પહેરીને બતાવ્યું હતું તેનું ડ્રેસિંગ ગરમીની ઋતુને છાજે એવું છે. એક તબક્કે પેન્ટસુટ્સ માત્ર મોટા બિઝનેસમેન્સ માટેનો પોશાક ગણાતો. મોટા બિઝનેસમાં રહેલા લોકો ઉપરાંત ઉચ્ચ હોદ્દે બિરાજતા અધિકારીઓ આ પોશાક પહેરતા હતા. વાસ્તવમાં પેન્ટસુટ્સ પર્સનાલિટી પાવરના પ્રતિક ગણાય છે. ધીમે ધીમે આ ટ્રેન્ડ સમૃધ્ધ પરિવારોના ઘરે યોજાતાં વિવાહના રિસેપ્શનમાં પેન્ટસુટ્સ પહેરવાની પરંપરા શરૂ થઇ. પણ આજની તારીખમાં તે માત્ર પુરુષો માટેનું પરિધાન નથી રહ્યું. હવે બિઝનેસ વૂમન્સ ઉપરાંત ફેશનેબલ મહિલાઓ પણ પોતાના વ્યક્તિત્વને પાવરફુલ બનાવવા પેન્ટસુટ્સ પહેરે છે. અને ફેશનની વાત…
દીપિકા પાદુકોણ છેકાન્સફિલ્મ ફેસ્ટિવલઆઠ સભ્યોની જ્યુરીનો ભાગ ફિલ્મફેસ્ટિવલ 16 મેના રોજથી શરૂ થશે અભિનેત્રી આ ફેસ્ટિવલમાં 10 દિવસ સુધી રેડ કાર્પેટ પર ચાલશે તેવી અપેક્ષા દીપિકા પાદુકોણ આજે વહેલા કાન્સ જવા રવાના થઈ ગઈ છે અને 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાંના એક તરીકે તેનું સ્થાન લેવા માટે તૈયાર છે. અભિનેત્રી, જે 2017 થી ફેસ્ટિવલમાં નિયમિત હાજરી આપી રહ્યો છે, તે મંગળવારે મુંબઈના એરપોર્ટ પર જોવા મળીહતી.આ કાન્સફેસ્ટિવલનીપેનલમાં દીપિકા એકમાત્ર ભારતીય કલાકાર છે. આ ફેસ્ટિવલ 16 મેના રોજથી શરૂ થશે અને 28 મેના રોજ સમાપ્ત થશે. ગેહરૈયાનીઅભિનેત્રીઆ ફેસ્ટિવલમાં10 દિવસ સુધી રેડ કાર્પેટ પર ચાલશે તેવી અપેક્ષા છે. દીપિકા પાદુકોણ, જેને…
જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન પંડિત શિવકુમાર શર્માના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી અમજદ અલી ખાને ટ્વિટ કર્યું દેશના સુપ્રસિદ્ધ ભારતીય સંગીતકાર અને જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું નિધન થયું છે. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે. શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતાં. તેઓ છેલ્લાં છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. જણાવી દઇએ કે, પંડિત શિવકુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવુડમાં ‘શિવ-હરિ’ (શિવકુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા) ની જોડીએ ઘણાં હિટ ગીતોને સંગીત આપ્યું…
ભારતની સૌથી પ્રસિદ્ધ નિકાસ પામેલી વસ્તુ છે મસાલા ચા વડાપાવમુંબઈનાપ્રખ્યાતસ્ટ્રીટફુડમાનુંએક છે ઈડલીસમગ્ર દક્ષિણ ભારતમાં લોકપ્રિય નાસ્તોછે એવું કહેવાય છે કે ભોજન એ સ્થળની ઓળખ આપે છે. જો તમારે ખરેખર શહેરને જાણવું હોય તો ત્યાંના ફૂડને એન્જોય કરવું જોઈએ. ભારતમાં પણ એવા અનેક શહેર છે. જ્યાંનું સ્ટ્રીટ ફૂડ ખૂબ જ વખણાય છે. આ શહેરોનું સ્ટ્રીટ ફૂડ ત્યાંના કલ્ચરને પણ દર્શાવે છે. તો આવો જાણીએ કે ભારતની કઈ જગ્યાએ સ્ટ્રીટ ફૂડની મજા અચૂક લેવી જોઈએ… મસાલા ચા: ભારતની સૌથી પ્રસિદ્ધ નિકાસ પામેલી વસ્તુ છે મસાલા ચા.આ ચા મોટા રેસ્ટોરાંથી લઈને ટ્રેન સ્ટેશનો પર ચા વાળા સુધી દરેક જગ્યાએ વેચાતી જોવા મળે છે.…