Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દિલ્હીના મુંડકા વિસ્તારમાં લાગી ભયંકર આગ કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ ભભૂકી, મોટી સંખ્યામાં લોકોના મોત બિલ્ડિંગમાં હજુ પણ 30થી 40 લોકો ફસાયા, 100થી વધુની રેસ્ક્યૂ પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને બહાર કઢાયા છે. ચીફ ફાયર ઑફિસ અતુલ ગર્ગે કહ્યું કે, હજુ પણ બિલ્ડિંગમાં 30થી 40 લોકો ફસાયેલા હોવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ત્રીજા માળે શોધખોળ ચાલી રહી છે. બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઇજાગ્રસ્તોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોની સંખ્યા સતત…

Read More

આ બેન્કનાં નવા નિયમમાં એફડી તોડવા ઉપર ચાર્જ 181 થી ઓછા દિવસની એફડી તોડવા પર લાગશે પેનલ્ટી ચાર્જ 5 કરોડથી ઓછી રકમના એફડી પર સમયથી પહેલાં રોકાણને તોડવું એ ક્યારેય યોગ્ય પગલું માનવામાં નથી આવતું, પરંતુ જયારે જરૂર પડે ત્યારે લોકો એફડી તોડીને પોતાની પૈસાની માંગને પૂરી કરે છે. આ જ કારણે રોકાણનો તેમને પૂરે પૂરો લાભ મળતો નથી. પરંતુ હવે યસ બેન્કનાં ગ્રાહકોને એફડી તોડવા ઉપર રોકાણનો લાભ તો નહિ મળે સાથે સાથે પેનલ્ટી પણ લાગશે. યશ બેન્કના નવા નિયમ મુજબ અમૂક ચોક્કસ સમયગાળા સુધીની સમય મર્યાદા સાથે એફડી તોડવા ઉપર ગ્રાહકે દંડ ભરવો પડશે બેન્કની વેબસાઈટ માં જણાવ્યા…

Read More

ગરમીમાં હજુ નહીં મળે રાહત આ વિસ્તારોમાં ચડશે ગરમીનો પારો જાણો કયા વિસ્તારમાં પડશે વરસાદ ગરમીથી રાહત મળે તેની રાહ જોઈને બેઠા હોવ તો ભૂલી જજો કારણ કે હજુ થોડા દિવસોની ગરમીનો સામનો કરવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. પણ એ પહેલા બીજા કેટલાક દિવસ ગરમીનો પારો દેશના ઘણા વિસ્તારોમાં ચડેલો જ રહેશે. 15 મેના રોજ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પ્રથમ વરસાદનો પડી શકે છે. વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ મહત્વના સમાચાર છે. જ્યારે એના માત્ર 4 દિવસ પહેલા જ એટલે કે 26 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગે…

Read More

ઘર બેઠા આ રીતે તમારા વજનને કંટ્રોલ કરો તમે તમારા લક્ષ્યમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકશો દરરોજ સવારે પીવો હૂંફાળુ પાણી, ઘટી જશે વજન વજન ઘટાડવા માટે તમારી પાસે ઘણા વિકલ્પ હોય છે, પરંતુ કેટલાંક લોકો ઘરગથ્થુ પદ્ધતિથી તમારું વજન ઘટાડી શકે છે. જો કે, મોટાભાગના લોકો થોડુ વજન વધતા જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાનુ શરૂ કરે છે. પરંતુ હવે તમારે આવુ કરવાની જરૂર નથી. કેટલીક એવી પદ્ધતિ પણ છે, જે ઘર બેઠા તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ અંગે ન્યુટ્રીશિયન નિષ્ણાંતે માહિતી આપી છે. તેમનુ કહેવુ છે કે તમારે તેના માટે વધુ મહેનત કરવાની જરૂર નથી.…

Read More

જન્મ સમય અને વાર સાથે જોડાયેલું છે કિસ્મત કનેક્શન આ વારે જન્મેલા હોય છે નસીબદાર સોમવારે જન્મેલા લોકો હોય છે શાંત સામાન્ય રીતે ભવિષ્ય જાણવા માટે જન્મની તારીખ, સમય, નામના પહેલા અક્ષર કે રાશિનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમને એ ખબર છે કે, તમારું ભવિષ્ય ક્યા વારે તમારો જન્મ થયો છે તેના પરથી પણ જાણી શકાય છે. અઠવાડિયાના તમામ દિવસોના સ્વામી એક-એક ગ્રહ હોય છે. આ ગ્રહ જે તે દિવસે જન્મ લેતા વ્યક્તિના વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે. સ્વભાવ અને પ્રકૃતિ પર ઊંડી અસર કરે છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થયો હોય તેવું તેનું ચરિત્ર પણ હોય છે.…

Read More

રાજ્યનાં 250થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા PM મોદીએ પ્રબુદ્ધ નાગરિકોને BJPમાં જોડાવવા કરી હતી અપીલ વર્ષ 2022ની ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો બન્યો પ્રબળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાનો સીલસીલો યથાવત્ છે. ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપનો આજે વધુ એક ભરતી મેળો યોજાયો છે. મહત્વનું છે કે, PM મોદી ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે પ્રબુદ્ધ નાગરિકોને ભાજપામાં જોડવા માટે આહવાન કર્યું હતું. જે બાદ અલગ અલગ સેલ સક્રિય થઈ ગયા છે.થોડા દિવસ પહેલા જ એક હજારથી વધારે ડોકટર ભાજપમાં જોડાયા હતાં. હવે શિક્ષણ સેલ દ્વારા અધ્યાપકને ભાજપમાં જોડાયા છે.250 થી વધારે…

Read More

ઉમરેઠમાં અલગ અલગ ત્રણ સ્થળે આકાશમાંથી રહસ્યમયી ગોળા પડ્યા આકાશમાંથી રહસ્યમયી ગોળા પડતાં લોકોમાં ડર આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટા પડેલા કોઈ ઉપકરણ હોવાનું અનુમાન આણંદના ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન તાબેના ત્રણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુઓ પડી છે. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ વસ્તુઓ જોવા લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી આ અવકાશી વસ્તુ અંગે તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તેમજ ભાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવકાશમાંથી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે. જિલ્લાના જીતપુરા, દાગજીપૂર અને ખાનકુવા ગામે…

Read More

લેટેસ્ટ ઝલકમાં સિટ્રોન સી૩ કાર કોઇપણ સ્ટીકર વગરની નજરે આવી ટાટા પંચ અને મારુતિ સુઝુકી ઇગ્નિસ જેવી કાર સાથે સ્પર્ધામાં ઉતરશે 1.2 લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ઓ ફ્રેન્ચ કાર નિર્માતા કંપની સિટ્રોન ટૂંક સમયમાં જ ભારતમાં પોતાની બીજી કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવેલી સી3 એસયુવી છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગ દરમિયાન ભારતીય રસ્તાઓ પર જોવા મળી રહી છે. લેટેસ્ટ ઝલકમાં આ કાર કોઇ સ્ટીકર વગરની દેખાઇ છે જે પ્રોડક્શન માટે એકદમ તૈયાર દેખાઇ રહી છે. એક અંદાજ મુજબ આ કાર ભારતીય બજારમાં ટાટા પંચ અને મારુતિ સુઝુકી ઇગ્નિસ…

Read More

રાજસ્થાનમાં કેટલાય સ્થળોની મુલાકાત લીધી હશે પણ હવે બૂંદી જજો. કેરળ ફરવા જાવ ત્યારે પોનમુડીને પણ તમારા લિસ્ટમાં ઉમેરી દેજો. ધરતી પરના સ્વર્ગ કાશ્મીર જાવ ત્યારે નાનકડા ગામ હેમિસની મુલાકાત લેવાનું ના ચૂકશો. મોટાભાગના લોકો ફરવા જવાનું હોય તો સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સને પસંદ કરે છે પછી ભલે એ સ્થળો આપણાં દેશના હોય કે વિદેશના. ભારતમાં પણ જાણીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ દેશના ઘણાં સ્થળો એવા છે જ્યાં ખૂબ ઓછા લોકો ફરવા ગયા છે અને આ જગ્યાઓ સુંદરતાનો ભંડાર છે. તમે પણ નેક્સ્ટ ટ્રીપ માટે એવા સ્થળની શોધમાં હો જ્યાં ભીડ ઓછી હોય અને જોવા…

Read More

Googleએ લીધો મહત્વનો નિર્ણય Call Recording વાળી તમામ Android Apps બંધ કરી ડેવલપર્સ ઉઠાવી રહ્યા હતા ગેરફાયદો આજથી થર્ડ પાટી એપ દ્વારા હવે કોલરેકોર્ડિંગ નહી થઇ શકે. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી હતી કે તે પ્લે સ્ટોરમાંથી તમામ કોલ રેકોર્ડિંગ એપ્સને પ્રતિબંધિત કરી રહ્યું છે. આ પ્લે સ્ટોર પોલિસી આજથી એટલે કે 11 મેથી અમલમાં આવી છે. આ નિર્ણયની અસર ફોનમાં ઇનબિલ્ટ રેકોર્ડિંગ ફીચરમાં નહી જોવા મળે. ટેક જાયન્ટ ગૂગલ કોલ રેકોર્ડિંગ એપ્સ અને સેવાઓની વિરુદ્ધ છે. કંપનીનું માનવું છે કે આ યુઝરની પ્રાઇવસી વિરુદ્ધ છે. આ કારણોસર Google ની Dialer એપથી જ્યારે કોલ રેકોર્ડ કરવામાં આવે છે ત્યારે બંને…

Read More