What's Hot
- સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે! તેના સેટઅપ અને એક મહિનાના રિચાર્જનો ખર્ચ જાણો
- કરોડો Jio વપરાશકર્તાઓ માટે મોટી રાહત, 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી મળશે
- રોહિત શર્માના વિસ્ફોટક પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષ પછી CSK ને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં કૂદકો માર્યો
- ચેન્નાઈ આ સિઝનમાં 6 મેચ હારી ગયું છે, હવે તે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?
- ડેવિડ વોર્નરને પાછળ છોડી રોહિતે બનાવ્યો આ રેકોર્ડ, હવે ફક્ત બે ખેલાડીઓ તેનાથી આગળ
- દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે? દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, જાણો નવું અપડેટ
- કુશીનગરમાં બ્રેઝા ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત; 2 લોકો ઘાયલ
- ડૉ.મનસુખ માંડવિયાએ રાજકોટમાં સાઇકલ ચલાવી, રાહુલ બોઝે ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ’માં ભાગ લીધો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ભારતમાં સામાન્ય રીતે પુરુષોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે. પુરુષો યોગ્ય રંગના કપડા પહેરે તો તેમનું વ્યક્તિત્વ ઉભરી આવે છે. શ્યામ રંગના પુરુષો માટે ક્રીમ રંગ શ્રેષ્ઠ છે ભારતમાં સામાન્ય રીતે પુરુષોનો સ્કિન ટોન ગૌવર્ણ હોય છે. જો આ સ્કિન ટોનના પુરુષો યોગ્ય રંગના કપડા પહેરે તો તેમનું વ્યક્તિત્વ ઉભરી આવે છે. ગૌવર્ણ રંગના માણસોએ ગ્રીન, નેવી બ્લૂ, બ્લેક, મધ્યમ લાઇટ ગ્રીન, બ્રાઉન, ઓરેન્જ, ખાકી રંગના કપડા પહેરવો જોઈએ. તેઓએ સફેદ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ સ્કિન ટોનવાળા પુરૂષો પર ગોલ્ડન કલર પણ સારો લાગે છે. શ્યામ રંગના પુરુષો માટે ક્રીમ રંગ શ્રેષ્ઠ છે. આ સિવાય કાળી ત્વચાવાળા પુરુષો માટે…
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની આવક હવે રોજ 500 બોક્સનો વધારો થયો; વિદેશ એકસ્પોર્ટ નહીં થઈ શકે કેસર કેરી પ્રતિમણનો ભાવ 2600ને પાર થયો કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે જ ગત 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. અને પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી. અને 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી રહી છે. ત્યારે જ…
બહાર આવીને હિન્દુ પક્ષે અંદર ભોળાનાથ મળ્યા છે એમ કહ્યું મંગળવારે કોર્ટમાં રિપોર્ટ સોંપાશે તપાસની આજુબાજુના વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જીદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સરવે ટીમને પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું છે. આ વાત સામે આવ્યા બાદ વારાણસી કોર્ટે ડીએમને જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અધિકારીઓને સ્થાનોની જાળવણી અને સુરક્ષાની વ્યક્તિગત જવાબદારી સોંપી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમે ત્યાં શિવલિંગ જોયું. સરવે ટીમમાં સામેલ હિન્દુ પક્ષના વકીલે તરત વારાણસી કોર્ટમાં અરજી કરી. જેમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે શિવલિંગ ત્યાંથી મળી આવ્યું…
લોકોને પસંદ પડશે થોડાજ સમય માં બની જતી મેંગો કેક મેંગો કેક અન્ય કેક કરતા ઘણીજ અલગ રીતથી બનાવવામાં આવી છે મેંગો કેક નાના થી મોટા સુધીના તમામ લોકોને પસંદ પડશે મેંગો કેક એ એકદમ સરળ, સ્વાદિષ્ટ અને અત્યંત રોચક (Quick Mango Cake Recipe) એવી મીઠાઈ છે કે જે નાના થી મોટા સુધીના તમામ લોકોને પસંદ પડશે થોડાજ સમય માં બની જતી મેંગો કેક, અન્ય કેક કરતા ઘણીજ અલગ રીત થી બનાવવામાં આવી છે અને અન્ય કેક કરતા સ્વાદિષ્ટ અને આરોગ્ય્કારક પણ છે. કેરી એ લગભગ બધાનુજ સૌથી મનપસંદ ફળ હોઈ છે અને જો તેજ મનપસંદ ફળની કેક મળી જાય…
મહિન્દ્રા દ્વારા નવી સ્કોર્પિયોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું ફ્રન્ટમાં મહિન્દ્રા દ્વારા વર્ટિકલ ગ્રીલ ડિઝાઈન આપવામાં આવી છે, આ કારની કિંમત 12થી 19 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી મહિન્દ્રા દ્વારા New 2022 Mahindra Scorpio (Z101)નું ટેસ્ટિંગ કરી રહ્યો છે. હાલમાં જ મહિન્દ્રા દ્વારા નવી સ્કોર્પિયોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં SUVની હેડલાઈટ, સાઈડ પ્રોફાઈલ અને રિયલ લેફ્ટ કોર્નર સહિતની ડિઝાઈન દેખાડવામાં આવી હતી. જો કે, હવે New 2022 Mahindra Scorpioની તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ ગઈ છે. જેમાં સ્કોર્પિયોની ફૂલ ડિઝાઈન જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી તસવીરોમાં નવી સ્કોર્પિયોની ફૂલ ડિઝાઈન એકદમ મસ્ક્યુલર…
રહેવા અને કમાણી માટે ભારતીયોની પહેલી પસંદ દુબઈ અને અબૂ ધાબી છે. કતર એરવેઝ ભારતના મુખ્ય શહેરો વચ્ચે ફ્લાઈટ સર્વિસ આપે છે. સિંગાપુર એક ટૂરિસ્ટ પ્લેસ તરીકે ભારતીયોમાં ખૂબ લોકપ્રિય દેશ છે એક રિપોર્ટ મુજબ આશરે 1 કરોડ 70 લાખથી વધુ ભારતીયો વિદેશોમાં વસે છે. આ દેશોમાં યુએસએ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જેવા દેશ સામેલ છે. જાણીને નવાઈ લાગશે કે આશરે 1 કરોડ 70 લાખથી વધુ ભારતીયો વિદેશોમાં વસે છે. આવા દેશોમાં યુએસએ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા સહિત પોર્ટુગલ જેવા દેશ પણ સામેલ છે, જ્યાં ભારતીયો મોટા પ્રમાણમાં વસે છે. જોકે મોટાભાગના દેશોમાં Visaના કડક નિયમો અને લાયકાત મુજબ…
ગટરનું પાણી પીવે, મૃત પ્રાણીઓને ખાય છે આ વ્યક્તિને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ માને છે. 67 વર્ષ પહેલા 20 વર્ષની ઉમરમાં અંતિમ વખત ન્હાયો હતો મોટાભાગના લોકો દરરોજ ન્હાવામાં માને છે. ડોક્ટર પણ સલાહ આપે છે કે જો તમે દરરોજ ન્હાવો છો તો તમે ઘણી બીમારીથી બચી શકો છો. પરંતુ આ વચ્ચે જાણ થઇ છે કે દુનિયામાં એક એવો વ્યક્તિ પણ છે જે છેલ્લા 67 વર્ષથી ન્હાયો નથી. લોકો આ વ્યક્તિને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ માને છે.એક રિપોર્ટ મુજબ, દુનિયાના આ સૌથી ગંદા વ્યક્તિનું નામ અમાઉ હાજી છે. એની ઉમર લગભગ 87 વર્ષ છે. અમાઉ હાજી ઈરાનના ઉયષલફવ ગામમાં રહે…
હવે વોટ્સએપ પર જણાવવુ પડશે પોતાનુ સાચુ નામ UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું સાચુ નામ બીજા યુઝર્સ જોઇ શકશે યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય WhatsApp Payment દ્વારા યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ બેસ્ડ પેમેન્ટ ફીચરનો ઉપયોગ તેના એપ પર ઉપયોગ કરી શકે છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય. એટલેકે વોટ્સએપથી UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું વાસ્તવિક નામ બીજા યુઝર્સ જોઇ શકશે. જેને લઇને કંપનીએ પોતાના FAQ પેજ પર જાણકારી આપી છે. આ નામ એવા યુઝરને જણાવવામાં આવશે જેનાથી યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરી રહ્યાં છે. વોટ્સએપ પર લીગલ નામ આપવાની જરૂર યુઝર્સને…
રાજીવ કુમાર 1984 બેચના IAS અધિકારી છે. રાજીવ કુમાર દેશના 25માં નવા ચીફ ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમાર ચૂંટણી કમિશનર પણ રહી ચૂક્યા છે. રાજીવ કુમારે આજે દેશના નવા ચીફ ઈલેક્શન કમિશ્નર તરીકે કાર્યભાળ સંભાળી લીધો છે. તેઓ દેશના 25માં મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ગત દિવસોમાં રાજીવ કુમારે મુખ્ય ચૂંટણી પંચ તરીકે નિમણૂંક કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ રાજીવ કુમારે સુશીલ ચંદ્રાની જગ્યા લઈ લીધી છે, જેમણે ગત પાંચ વિધાનસભા ચૂંટણી સહિત કેટલીય ચૂંટણી કરાવી છે. રાજીવ કુમાર ચૂંટણી કમિશનર પણ રહી ચૂક્યા છે. ચૂંટણી પંચમાં કાર્યભાર સંભાળતા પહેલા રાજીવ કુમાર…
ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું નિધન 46 વર્ષના ખેલાડીએ કાર દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ ક્રિકેટ જગતની હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલી ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાઈમંડ્સનું કાર દુર્ઘટનામાં નિધન થઇ ગયું છે. 46 વર્ષનાં સાઈમંડ્સની કાર શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં અકસ્માતનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં સાઈમંડ્સને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને બચાવવાનાં બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા. સાઈમંડ્સ પોતાની સમગ્ર કરિયર દરમિયાન વિવાદોમાં રહ્યા હતા. તેઓ શાનદાર બોલર અને બેટ્સમેન હોવાની સાથે સાથે શાનદાર ફિલ્ડર પણ હતા. આ જ કારણે દિગ્ગજોથી ભરેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેમને જગ્યા મળી હતી, પરંતુ સમય પહેલા જ તેમની કરિયર પૂરી થઇ ગઈ. તેમાં તેમની સાથે જોડાયેલા વિવાદોનો પણ મોટો…