What's Hot
- સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે! તેના સેટઅપ અને એક મહિનાના રિચાર્જનો ખર્ચ જાણો
- કરોડો Jio વપરાશકર્તાઓ માટે મોટી રાહત, 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી મળશે
- રોહિત શર્માના વિસ્ફોટક પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષ પછી CSK ને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં કૂદકો માર્યો
- ચેન્નાઈ આ સિઝનમાં 6 મેચ હારી ગયું છે, હવે તે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?
- ડેવિડ વોર્નરને પાછળ છોડી રોહિતે બનાવ્યો આ રેકોર્ડ, હવે ફક્ત બે ખેલાડીઓ તેનાથી આગળ
- દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે? દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, જાણો નવું અપડેટ
- કુશીનગરમાં બ્રેઝા ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત; 2 લોકો ઘાયલ
- ડૉ.મનસુખ માંડવિયાએ રાજકોટમાં સાઇકલ ચલાવી, રાહુલ બોઝે ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ’માં ભાગ લીધો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર અને ભૂસ્ખલનથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. આસામમાં પુરના કારણે જનજીવન ઠપ્પ કેટલાય જિલ્લામાં પુરથી લોકો થયા પ્રભાવિત રાહત અને બચાવ કાર્ય હજૂ પણ ચાલું આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર અને ભૂસ્ખલનથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. રાજ્યમાં લગભગ 20 જિલ્લામાં 1.97 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આસામ અને પાડોશી રાજ્યો મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે અને કોપિલી નદીમાં પાણી ખતરાના નિશાનથી ઉપર જઈ રહ્યું છે. આસામમાં ભારે વરસાદના…
છોકરાઓને ખરીદી કરવી ખૂબ જ ગમે છે. ખરીદી કરવામાં છોકરાઓ કરતા છોકરીઓને વધુ રસ હોય છે છોકરીઓ સુંદર અને આકર્ષક દેખાવાનું વધારે પસંદ કરે છે ખરીદી કરવામાં છોકરાઓ કરતા છોકરીઓને વધુ રસ હોય છે. પણ તમે જાણો છો કે કઈ 6 વસ્તુઓ પર છોકરીઓ સૌથી વધુ પૈસા ખર્ચવાનું કરે છે પસંદછોકરીઓ લાઈફસ્ટાઈલ પર છોકરાઓ કરતાં વધુ ખર્ચ કરે છે. છોકરીઓ સુંદર અને આકર્ષક દેખાવાનું વધારે પસંદ કરે છે. આ સારા દેખાવાની ઈચ્છા માં તે હમેશા કંઈક નવા ઉપાયો કરતી હોય છે. તમે શોપિંગ મોલ અથવા માર્કેટમાં જશો તો તમને જોવા મળશે કે છોકરીઓ તેમની મનપસંદ વસ્તુઓ ખરીદવા માં ઘણો સમય પસાર…
વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે કિમતો પર પડી રહી છે. લીંબૂ બાદ હવે ટામેટાનો વારો ટામેટાના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચ્યા ગરમી અને ડીઝલના ભાવ વધવાથી ટામેટા પર અસર થઈ વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે કિમતો પર પડી રહી છે. છેલ્લા 15 દિવસમાં ટામેટાના ભાવમાં લગભગ 100 ટકાનો વધારો આવ્યો…
ખરાબ ખોરાકથી લગભગ 200 રોગો થઈ શકે છે ગરમીમાં કેમ બગડી જાય છે ખોરાક? ફૂડ પોઈઝનિંગના કેસ વધવાનું શું છે કારણ? ઉનાળામાં તમારે બધાએ દૂધ અથવા ખોરાકના બગાડની સમસ્યાનો સામનો કરવો પડતો હશે. બગડેલું આહાર ખાવાથી તમને ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે. પરંતુ કેટલીક સરળ યુક્તિઓની મદદથી, તમે ઉનાળામાં દૂધ અથવા ખોરાકને બગાડમાંથી બચાવી શકો છો. ચાલો આપણે તેમના વિશે જાણીએ. જો તમે ભાત બનાવ્યા છે અને તે વધ્યા છે, તો ચિંતા કરશો નહીં. તમે ફક્ત તેમને બોક્સમાં બંધ કરો કે જેમાં હવા ન જઇ શકે. હવે આ બોક્સને ફ્રિજમાં રાખો અને પછી સાંજે અથવા બીજા દિવસે સવારે આરામથી ખાઓ.…
ભારે ડિસ્કાઉન્ટ પર એલઆઈસીનું લિસ્ટિંગ લિસ્ટ થતા જ શેરમાં 12 ટકાનો ઘટાડો રોકાણકારોને પહેલા જ દિવસે નુકશાન મહિનાઓની રાહ જોયા બાદ આજે સરકારી વીમા કંપની LICના શેર ઓપન માર્કેટમાં લિસ્ટ થયા હતા. જો કે શેરબજારમાં LICની શરૂઆત સારી રહી નથી. ગ્રે માર્કેટમાં શૂન્યથી નીચેના પ્રીમિયમ પર ટ્રેડિંગ કર્યા પછી LICના શેર BSE પર લિસ્ટ થતાંની સાથે જ તેની પાસે 12 ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. લિસ્ટિંગ પછી, LICનો શેર પ્રથમ દિવસે 12.60 ટકા અથવા રૂ. 119.60 ઘટીને રૂ. 829 પર ખૂલ્યો હતો.LICનો આ પ્રથમ ઈશ્યુ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ IPO માટે 902-949…
ગુસ્સાને કંટ્રોલ કરવા માટે 10 રીતો છે અસરકારક એક વખત તમે શાંત થઈ જાઓ પછી તમારો ગુસ્સો વ્યક્ત કરો ગુસ્સો એ એક તંદુરસ્ત માનવીય લાગણી છે ગુસ્સો એ એક તંદુરસ્ત માનવીય લાગણી છે, પરંતુ જ્યારે તે નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. ગુસ્સાને કારણે પણ ઘણાં બધા શારીરિક અને જૈવિક ફેરફારો થાય છે- હૃદયના ધબકારાં અને બ્લડપ્રેશરમાં પણ વધારો થાય છે જેમકે, એનર્જી હોર્મોન્સ, એડ્રેનાલિન અને નોરેડ્રેનાલિનનું સ્તર વધે છે. ગુસ્સો કોઈપણ વસ્તુ અને કોઈપણ પરિસ્થિતિ દ્વારા ઉત્તેજિત થઈ શકે છે. કેટલીકવાર વ્યક્તિગત જીવનની સમસ્યાઓ પણ ગુસ્સો લાવી શકે છે.’લાગણીઓ સાથે ત્રણ મુખ્ય અભિગમો…
પૈસા કમાવવા છતાં બચત નથી થતી વાસ્તુશાસ્ત્ર મુજબ મળશે ધનપ્રાપ્તિ જ્યોતિષમાં બતાવ્યા છે ઉપાય પૈસાની જરુરિયાત આ દુનિયામાં કોને નથી. જીવન જીવવા માટે પૈસા અનિવાર્ય છે. તેવામાં આપણમાંથી ઘણા એવા લોકો છે જેમના પૈસા પણ બચતા નથી. પૈસાની તંગી, ધનહાનિ અને નકામા ખર્ચાને કારણે પૈસા બચતા નથી. જોકે આની પાછળ બીજા ઘણા કારણ હોઇ શકે જેવા કે વાસ્તુદોષ, કુંડલી જોષ અને બીજી ખરાબ આદતો. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો દર્શાવ્યા છે જેનાથી ધનની સમસ્યામાં ઘણા કારગર નીવડશે. ત્યારે આવો જાણીએ કેટલાક નુસખા.જો તમામ પ્રયત્નો પછી પણ પૈસાની તંગી પૂરી ન થતી હોય તો ઘરના મોભીએ દરરોજ સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ…
ઇડરના બડોલી માંથી ચંદનના 27 ઝાડની ચોરી 28 ઝાડને થડ માંથી કાપી નાખ્યા સુગંધીદાર ચંદન ચોરી જતાં ખેતર માલિકોએ ઇડર પોલીસમાં ફરિયાદ કરી સાબરકાંઠા જિલ્લાના ઇડરના બડોલીની સીમમાંથી ચંદનચોરોએ બે ખેતરમાંથી 27 ચંદનના ઝાડની ચોરી કરી, 28 ચંદનના ઝાડને નુકસાન કરી 115 કિલો જેટલું સુગંધીદાર ચંદન ચોરી જતાં ખેતરમાલિકોએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઇડરના બડોલીના નાથાભાઈ કોદરભાઈ અને લીલાબેન નાથાભાઈ પટેલની જમીન બડોલીની સીમમાં આવેલી છે. જેમાં લીલાબેનના નામે આવેલ સર્વે નં. 176 માં ચંદનના ઝાડ વાવેલ હતા. નાથાભાઈના પુત્ર રાજેન્દ્રભાઈ તા. 10 મે ના રોજ રાજેન્દ્ર હિંમતનગર નોકરીથી ઘરે વહેલા આવી ખેતરમાં ચંદનના ઝાડ જોવા જતાં ઝાડના…
ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે ખેડૂતો અને ધોરાજી માણાવદર ગામડા માટે સારા સમાચાર ડેમમાં ઓગસ્ટ સુધી પાણી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ રાજકોટ જિલ્લાના ધોરાજી ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે તવી તંત્રદ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખેડુતો અને ધોરાજી માણાવદર ગામડાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઓગસ્ટ સુધી પાણી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ભાદર બે ડેમ પચાસ ટકા ભાદર બે ડેમ પાણીથી ભરેલો છે. હાલ જો ચોમાસુ ખેંચાય તો પણ ધોરાજી પોરબંદર સુધી પાણી ચાલી શકે તેટલો પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ભાદર બે ડેમ ના અધિકારી ના…
રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર દારુની રેલમછેલ વરરાજાને પણ પીવડાવ્યો દારૂ દારૂની રેલમ છેલમનો વિડિયો વાયરલ હાલ રાજ્યભરમાં લગ્નની ફૂલ મોસમ ચાલી રહી છે, ઠેરઠેર માંડવા બાંધેલા અને ડીજેના તાલ પર નાચતા જાનૈયા જોવા મળી જાય છે. આવામા રાજકોટના લગ્ન પ્રસંગનો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટેજ પર ઉભેલા વરરાજાને દારુ પીવડાવવામાં આવી રહ્યો છે. એક તરફ રાજ્યમાં દારુબંધી છે તેમ છતાં છાસવારે દારુ પકડતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા દારુ ભરેલા ટ્રક માટે પાઈલોટિંગ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ પણ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો હતો. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર ડાન્સની મસ્તી…