Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આ કારની બેટરી ક્ષમતા 26 kWh છે. આ કાર દર વર્ષે રૂ.2 લાખ બચાવશે    આપે છે  306kmની માઈલેજ  જો તમે પણ પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને ઈલેક્ટ્રીક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે તમે બેઝિકથી શરૂઆત કરવા ઈચ્છશો. અમે તમને ભારતમાં ઈલેક્ટ્રિકની શરૂઆત કરવા વાળા ગ્રાહકો માટે બે સૌથી બેસિક ઈલેક્ટ્રિક ઓપ્શન ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં Tata Tigor EV  સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર છે અને સૌથી સસ્તા ઈલેક્ટ્રિક-ટૂ-વ્હીલર એટલે કે ઈ-સ્કૂટક Ampere V48 છે. આવો આપણે આ બન્ને વિશે વિસ્તારથી જાણીએ. ફિચર્સ અને સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો Tata Tigor EVનાં…

Read More

LRD ભરતીમાં વેઈટિંગ લિસ્ટને લઈ સૌથી મોટા સમાચાર LRD ભરતીમાં વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં થાય એકથી વધુ સંવર્ગની ભરતી થવાથી જાહેર નહીં થાય LRD ભરતી પ્રક્રિયામાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાનો મામલે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ જે LRD ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે તેનું કારણ દર્શાવતા માહિતી આપવામાં આવી છે કે એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટની નથી જોગવાઈ જેથી લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી થઇ રહી છે. એકથી વધુ સંવર્ગની ભરતીમાં વેઈટિંગ લિસ્ટ આપવામાં આવતું નથી કારણ કે 2016-17ની ભરતી દરમિયાન આ નિયમ ન હતો.…

Read More

ગુજરાત ટુરીઝમની સ્પેશિયલ દ્વારકા ટૂર ઓફર  માત્ર 600 રૂપિયા જેટલો જ થશે ખર્ચ  શિવરાજપુર અને નાગેશ્વર પણ છે ટૂરમાં સામેલ  જો તમે ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જવાનું વિચારો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. હવે ઓછા ખર્ચે દ્વારાકા,  શિવરાજપુર અને નાગેશ્વરની મુલાકાત લઇ શકાશે. ગુજરાત ટુરીઝમ તરફથી દેખો દ્વારાકા – હોપ ઓન હોપ ઓફ ડબલ દેકર દ્વારાકા સિટી ટૂરનું આયોજન કરવામાં આવે છે, જે 1 દિવસની ટૂર છે. જાણો ક્યા ક્યા સ્થળોની લઇ શકાશે મુલાકાત? સવારે 8:30 વાગ્યે કીર્તિ સ્તંભ પર રીપોર્ટીંગ કરવાનું રહેશે. ત્યાર બાદ 8:45 કલાકે કીર્તિ સ્તંભથી ટૂરની શરૂઆત થશે. ત્યાર બાદ ભડકેશ્વર મંદિર અને નાગેશ્વર…

Read More

Google હટાવવા જઇ રહ્યું છે 9 લાખ એપ્સ જો તમે ઈન્સ્ટોલ કરી હોય તો થઇ જાઓ એલર્ટ કંપનીએ યુઝર્સની સુરક્ષા માટે ઉઠાવ્યો નિર્ણય ગુગલ પ્લે સ્ટોર પરથી લગભગ નવ લાખ એવી એપને હટાવવાની તૈયારી કરી રહ્યું છે, જેણે અપડેટ જાહેર કર્યુ નથી. એન્ડ્રોઈડ ઑથોરિટી મુજબ આમ કરવાથી ગુગલ પ્લે સ્ટોર પરથી એપ્સની સંખ્યા એક તૃતિયાંશ ઓછી થઇ જશે. તેથી પહેલા એપલે પણ પોતાના પ્લે સ્ટોર પરથી આવી એપને હટાવવાનો નિર્ણય લીધો હતો. જેણે છેલ્લાં બે વર્ષથી કોઈ અપડેટ જાહેર કર્યુ નથી. એપલે આ બધા એપ નિર્માતાઓને ઈ-મેલ મોકલીને તેની સુચના પણ આપી હતી. સીનેટ મુજબ, ગુગલ અને એપલ તેના યુઝર્સની સુરક્ષા…

Read More

સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. કાતર ગામમાં એક સાથે 11 સિંહ ઘૂસી આવતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો વખત ગ્રામીણ વિસ્તારમાં 11 સિંહો જોવા મળ્યા હતા અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા સિંહના વીડિયો અવારનવાર વાઈરલ થતા રહે છે. તેની વચ્ચે રાજુલા તાલુકાના કાતર ગામમાં એક સાથે 11 સિંહ ઘૂસી આવતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે ગામમાં ઘૂસી આવેલા સિંહના ટોળાની ગતિવિધિ ગામલોકોએ મોબાઈલમાં કેદ કરી હતી.મહત્વની વાત એ છે કે, પ્રથમ વખત ગ્રામીણ વિસ્તારમાં 11 સિંહો જોવા મળ્યા હતા. ગીર વિસ્તારને અડીને આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ આવી ચડતા હોય છે અને ક્યારેક શિકાર પણ કરતા હોય…

Read More

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરતા કહ્યું કે, ‘આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે.’ ગુજરાતમાં સારા ચોમાસાની અંબાલાલ પટેલની આગાહી 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ પહેલાં ચક્રવાત આવશે ગુજરાતમાં ગરમી કહે મારું કામ. રાજ્યમાં લોકો અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા સ્વિમિંગ પુલ, નદી-તળાવ કે સમુદ્રમાં સ્નાન કરીને ઠંડકનો અહેસાસ કરી રહ્યાં છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું રહેશે તેવી આગાહી કરી છે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. તો બીજી બાજુ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે.…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોયલેટમાં દારૂની ખાલી બોટલો મળી છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS)માં રોષ જોવા મળ્યો ગુજરાતમાં દારૂબંધી ખરેખર છે કે નહીં તેના પર સવાલ ઉઠ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોયલેટમાં દારૂની ખાલી બોટલો મળી આવતા છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS)માં રોષ જોવા મળ્યો છે. આ અંગે CYSS ના પ્રમુખ સુરજ બગડાએ જણાવ્યું હતું કે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં ટોયલેટમાં દારૂની બોટલો મળવી એ શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ શિક્ષણ પરિષદના પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ જાહેર સંસ્થાના ટોયલેટમાંથી દારૂની બોટલો મળવી એ ગુજરાતમાં દારૂબંધી ખરેખર છે કે નહીં તેના પર સવાલ ઉઠ્યો…

Read More

દાહોદ જિલ્લાની આંગણવાડીમાં ચાલતી લોલમ લોલ આંગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવમાં ફેંકી દેવાયું આઇસીડીએસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા દાહોદ જિલ્લાની આંગણવાડીઑ વિવાદના વંટોળમાં આવી છે. દાહોદ જિલ્લાની આગણવાડીઓ માં લોલમ લોલ ચાલી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં આવેલ ફતેપુરા તાલુકાના પાટી ગામે આગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવ માં ફેંકેલું જોવા મળ્યું હતું. કુપોષણ મુક્ત દાહોદ જિલ્લો બનાવવા ના હેતુ થી દૂધ સંજીવની યોજના હેઠળ આગણવાડીઓમાં બાળકો ને દૂધ આપવામાં આવે છે. જોકે આ યોજનામાં બાળકોને દૂધ નહીં આપીને દુધને તળાવમાં ફેંકી દેવતા દાહોદ જિલ્લા આઇસીડીએસ વિભાગ ની કામગીરી સામે અનેક સવાલો…

Read More

ભારત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ આગળ વધી ગયું છે નિખત ઝરીને (52 કિગ્રા) ભારતનો પહેલો મેડલ નિશ્ચિત કર્યો હતો મનીષાએ તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને ભારતનો બીજો મેડલ પણ સુનિશ્ચિત કર્યો થોમસ કપમાં શાનદાર જીત બાદ ભારત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ આગળ વધી ગયું છે. ઈસ્તાંબુલમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. જેમાં સોમવારે નિખત ઝરીને (52 કિગ્રા) ભારતનો પહેલો મેડલ નિશ્ચિત કર્યો હતો. નિખતે ઈંગ્લેન્ડની ચાર્લી-સીન ડેવિસન સામે 5-0થી જીત મેળવીને તેનો આકર્ષક સિલસિલો ચાલુ રાખ્યો હતો. નિખત તેલંગાણાની 25 વર્ષની જુસ્સાદાર બોક્સર છે. ક્વાર્ટર ફાઇનલમાં ડેવિસનની આક્રમક રમતનો જવાબ તેની આગવી શૈલીમાં આપ્યો હતો. પહેલા રાઉન્ડમાં બંને…

Read More

KGF 2એ વર્લ્ડવાઈડ 1200 કરોડની કમાણી કરી છે અને એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને પણ પાછળ છોડી છે. KGF 2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1200 કરોડનાં આંકડે પહોંચ્યું  RRRને છોડી પાછળ  જલ્દી જ આવશે KGF 3 રોકિંગ સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2ને રિલીઝ થયે પાંચ અઠવાડિયા થઇ ગયા છે, પરંતુ હજુ પણ અ ફિલ્મ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે હવે દુનિયાભરમાં 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ KGF 2એ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને પાછળ છોડી છે. ટ્રેડ એનાલિસ્ટ મનોબલ વિજયબાલા એ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેમણે KGF 2નાં પહેલા અઠવાડિયાથી લઈને પાંચમાં…

Read More