Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આદિવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધના પગલે આખરે ગુજરાત સરકાર દ્વારા તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દેવાયો છે. જેની CM ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. આદિવાસીઓના હિતમાં રાજ્ય સરકારે કરી પીછેહઠ તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો 28 માર્ચના રોજ આ પ્રોજેક્ટને સ્થગિત કરાયો હતો તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે આદિવાસીઓના હિતમાં પીછેહઠ કરતા મહત્વનો નિર્ણય લેતા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો છે. જેની સત્તાવાર જાહેરાત સુરતથી CM ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરી છે. મહત્વનું છે કે અગાઉ તાપી પાર…

Read More

Jio પોતાના યુઝર્સને ફ્રી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને 100 SMS ઓફર કરી રહ્યું છે. જોકે આ ઓફર દરેક યુઝર્સ માટે નથી. અમુક જીયો કસ્ટમર્સ જ તેનો ફોયદો ઉઠાવી શકશે. Jio આપી રહ્યું ફ્રી ડેટા અને કોલિંગ  ચાર દિવસ સુધી ફ્રી મળશે કંપનીની સર્વિસ  પહેલા પણ કંપની આપી ચુકી છે કેમ્પ્લિમેન્ટ ઓફર ટેલીકોમ સર્વિસ માટે આપણે  એક મોટી રકમ ચુકવવી પડે છે. જો તમે એક મંથલી યુઝર છો તો દર મહિને એક નિશ્ચિત એમાઉન્ટ કોલ અને ડેટા પાછળ ખર્ચ કરતા હશે. જો કોઈ કારણે તમને આ સર્વિસ ન મળી તો યુઝર્સને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવું લાગે છે. ખાસકરીને જ્યારે…

Read More

રવિચંદ્રન અશ્વિન આઈપીએલ 2022માં બોલિંગની સાથે બેટીંગથી પણ સારી અને ઉપયોગી ઈનિંગ રમી રહ્યાં છે. સ્ટાર ઑલરાઉન્ડરે શુક્રવારે પણ તેની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે બોલિંગ અને બેટીંગથી સારું પ્રદર્શન કર્યુ. રવિચંદ્રન અશ્વિને IPL 2022માં ધારદાર ઈનિંગ રમી 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી બેટિંગમાં પણ 40 રનની અણનમ ઈનિંગ રમી અશ્વિને પહેલા તો બોલિંગમાં 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી અને પછી ત્યારબાદ તેમણે બેટિંગમાં પણ હાથ અજમાવીને 40 રનની અણનમ અને મેચ વિનિંગ્સ ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગ દરમ્યાન તેણે 23 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યાં. અશ્વિન…

Read More

રાજકોટ ઝૂમાં સફેદ વાઘણે 2 વાઘબાળને જન્મ આપ્યો 7 વર્ષમાં બે વાઘણે 11 બાળવાઘ જન્મ્યા માતા-બચ્ચાં ઓનું સીસીટીવીથી રાઉન્ડ્ ધ ક્લોક મોનિટરિંગ રાજકોટ મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને બે સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ ગાયત્રી અને યશોધરા છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 108 દિવસના ગર્ભાવસ્થાેના અંતે 18 મેના વહેલી સવારના સમયે 2 વાઘ બાળનો જન્મી થયો છે. હાલ માતા ગાયત્રી દ્વારા બચ્ચાં ઓની પૂરતી કાળજી રાખવામાં…

Read More

ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે. ચારધામ યાત્રામાં મુસાફરો ફસાયા યમુનોત્રી માર્ગ પર ભૂસ્ખલન થતાં 1500 વાહનો ફસાયા પાંચ દિવસ સુધી નિકળી શકશે નહીં ઉત્તરાખંડમાં હાલ મૌસમનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજ્યના યમુનોત્રી રાજમાર્ગના રાણાચટ્ટીની પાસે ભૂસ્ખલનના કારણે રોડ બ્લોક થઈ ગયા છે. જ્યારે રોડ પર જામ થતાં દમ્ટાથી જાનકીચટ્ટી સુધી 1500થી વધારે વાહનો 12 કલાક સુધી મુસાફરો સાથે ફસાયેલા રહ્યા હતા. ઉત્તરાકાશી જિલ્લા પ્રશાસનનું કહેવુ છે કે, નાના વાહનો માટે હાઈવે શુક્રવાર મોડી રાત 11 કલાક બાદ ચાલું થઈ ગયો હતો. પણ મોટી બસો માટે રસ્તો…

Read More

અમદાવાદના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ આવેલું છે. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે.જે જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો 260 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ સિટીમાં બન્યું એક્વેરિયમ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓ જોવા મળશે એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની માછલીઓ જોઈ શકાશે અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું ફિશ એક્વેરિયમ તૈયાર થયું છે. જેનો નજારો જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અમદાવાદના સાયન્સ સિટીમાં આ એક્વેરિયમ દેશનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં…

Read More

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચા આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ પૈકીના એક કાન્સ ફેસ્ટિવલમાં દેશ અને દુનિયાના ઘણા મોટા કલાકારો ભાગ લઈ રહ્યા છે. કાન્સમાં છવાઈ માધવનની ફિલ્મ  રોકેટ્રીને મળી સ્ટેન્ડિંગ ઓવેશન  ટ્વીટર સેલેબ્સ કરી રહ્યા વખાણ  આ ક્રમમાં ભારતીય સિનેમાના ફેમસ એક્ટર આર માધવન પણ આ ફેસ્ટિવલમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. અભિનેતાની આગામી ફિલ્મ રોકેટ્રી ધ નંબી ઇફેક્ટનું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ ખાસ અવસર પર પોતાની ખુશી વ્યક્ત કરતા માધવને સોશિયલ મીડિયા પર તેમનો આભાર વ્યક્ત કર્યો છે. હકીકતે આ ફિલ્મનું પ્રીમિયર જોયા બાદ દરેક માધવનના વખાણ કરતા…

Read More

સમરમાં સ્ટાઇલીશ દેખાવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સ્ટાઇલીશ કેપ મળે છે ગરમીમાં બહાર નિકળો ત્યારે ખાસ કરીને ફુલ સ્લીવના કપડા પહેરીને નિકળો ગરમીમાં તમે સુતરાઉ, ખાદીના કપડાં પહેરો છો તો ગરમી ઓછી લાગે છે અને પરસેવો પણ ઓછો થાય છે ગરમીમાં સ્ટાઇલીશ દેખાવા માટે છોકરીઓ અને છોકરાઓ અનેક ઘણી મહેનત કરતા હોય છે. છોકરીઓ સમરમાં પોતાની આગવી સ્ટાઇલથી સામેની વ્યક્તિને તરત જ ફિદા કરી દેતી હોય છે. આ સમરમાં તમે પણ સ્ટાઇલીશ દેખાવા ઇચ્છો છો તો આ સમર ટિપ્સ તમારા માટે બહુ કામની છે. તો નજર કરો તમે પણ આ સમર ટિપ્સ પર.. સમરમાં તમે સ્ટાઇલીશ દેખાવા માટે ઓફ…

Read More

પોલીસે મારા પિતાને આખો દિવસ ટોર્ચર કરીને મારી નાખ્યાઃ પુત્રનો આક્ષેપ ફરિયાદ નહીં નોંધાઈ તો કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાની ચિમકી ઘટનાની જાણ થતા કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા દોડી આવ્યા સુરેન્દ્રનગરના સડલા ગામમાં અમિત બાવળિયા નામના યુવાને 20 દિવસ પહેલા એક યુવતી સાથે પ્રમલગ્ન કર્યા હતા. આ અંગે અમિતના પિતા દેવજીભાઈને પૂછપરછ માટે પોલીસ ઉઠાવી ગઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પાછો આપતા પરિવાર રોષે ભરાયો હતો. દેવજીભાઈના મૃતદેહનું સુરેન્દ્રનગર પીએમ કરાવ્યું હતું. પરંતુ પરિવારને સંતોષ ન થતા રાજકોટ સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ માટે દેવજીભાઈના મૃતદેહને ખસેડ્યો હતો. જોકે આજે પરિવાર સહિત 40 લોકો દેવજીભાઈની હત્યા પોલીસે કરી હોવાના આક્ષેપ સાથે…

Read More

આ દુર્લભ ભારતીય ફળને સુપરફૂડ કેમ કહેવાય છે? તમિલનાડુ અને મહારાષ્ટ્રના પ્રદેશોમાં થાય છે આ ફળ ફળમાં રહેલ ફાઇબર તત્વ સંતૃપ્તિ પ્રદાન કરે છે અને ઠંડક આપે છે મીઠી, સ્વાદિષ્ટ, માંસલ અને પારદર્શક, આ દુર્લભ દરિયાઇ ફળ તમિલનાડુ અને મહારાષ્ટ્રના પ્રદેશોમાં અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ જોવા મળે છે. તે નાળિયેર જેવા ફળની અંદર બંધ હોય છે. આ ફળના બીજ કાઢવા માટે કાપવામાં આવે છે. આ બીજને આઈસ એપલ તરીકે ઓળખવામાં આવે છે જેનું સુંદર પારદર્શક પીળું ગરભ છે, આ ફળ બરફ જેવું લાગે છે અને તેનો આકાર ચોરસ છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફળને સુપરફૂડ…

Read More