Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ક્વાડ શિખર બેઠકની એક તસવીર છવાઈ સોશિયલ મીડિયા પર  પીએમ મોદી કરતા દેખાયા વિશ્વની આગેવાની સીડી ઉતરતી વખતનો ફોટો ખુબ બન્યો ચર્ચાનો વિષય  મંગળવારે યોજાયેલી ક્વાડ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સંગઠનના સભ્ય દેશો અને દુનિયાના ચાર ટોચના નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી. સંમેલન દરમિયાન પીએમ મોદીની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પીએમ મોદી દુનિયાનું નેતૃત્વ કરતા જોવા મળી રહ્યા છે. સીડીનો આ ફોટો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. યુઝર્સે તેને હેશટેગ ‘પેસ્ટઓફડે’ #pictureoftheday અને અન્ય ગોકળગાય અને હેશટેગ્સ સાથે શેર કરી રહ્યા છે. ફોટોમાં પીએમ મોદી અને જાપાનના પીએમ ફુમિયો…

Read More

BJP તો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાની તૈયારી  કરી લીધી છે. ભાજપ સહપ્રભારી સુધીર ગુપ્તા સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની તૈયારીને ગતિ આપી રહ્યા છે. BJP તો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાળા, પ્રદેશ ભાજપ સહપ્રભારી સુધીર ગુપ્તા સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હવે આગામી વિઘાનસભાની ચૂંટણી આવી રહી છે…

Read More

એક એવી પ્રજાતિ પણ છે જે પાણીમાં નહિ પરંતુ જમીન પર રહે છે આ ખાસ પ્રજાતિની માછલીનું નામ ‘બ્લેનિજ’ છે. આ પ્રજાતિની માછલીઓ ક્યારેક-ક્યારેક પાણીની અંદર જ જીવન વ્યતીત કરે છે આમ તો આપણે બધા જાણીએ છે કે માછલી પાણીમાં રહે છે, જો એમને પાણીથી બહાર નીકળ્યા પછી વધુ સમય જીવિત રહી શકતી નથી. પર શું તમે જાણો છો કે માછલીની એક એવી પ્રજાતિ પણ છે, જે પાણીમાં નહિ પરંતુ જમીન પર રહે છે? હા, આ ખુબ અજીબ વાત છે, પરંતુ આ એકદમ સાચું છે. ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ એક શોધ કરી હતી, જેમાં આ જોવા મળ્યું હતું કે એક…

Read More

કેરાળા ગામે ધો-5થી 8ના બાળકોનો પ્રયોગ રમકડામાંથી બનાવ્યું અનોખું મશિન ગામના લોકોને મળી નવી પ્રેરણા કહેવાય છે કે નાનું બાળક આજુબાજુની સ્થિતિ અને વાતાવરણ જોઇને અનુકરણ કરે છે અને તે જ શીખે છે જેમાંથી અનેક રેકોર્ડ પણ સર્જે છે. ત્યારે આવો જ એક કિસ્સો જેતપુર પંથકના કેરાળા ગામે સામે આવ્યો છે જેમાં 4 થી 5 ટાબરીયાઓએ સાથે મળી રમકડામાંથી બોરવેલ મશીન બનાવી દીધું છે. મહત્વનું છે કે, બાળકોએ 15 દિવસ મહેનત કરી આ સિદ્ધિ મેળવી છે. કેરાળા ગામે ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા 4થી 5 બાળકોએ રમકડામાંથી અનોખું મશિન બનાવ્યું છે. આ બાળકોને ગામમાં રહેલું બોરવેલ જોઇ રમકડાંનું બોરવેલ બનાવવાનો…

Read More

એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો હતો. બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 1,94,250નો દંડ કરવામાં આવ્યો છે તા.16-5 થી 22-05 સુધીમાં 1.57 લાખ મુસાફરોએ સિટી બસમાં મુસાફરી કરી રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકિંગ દરમિયાન ગેરરીતિ આચરનાર 7 કંડક્ટરને ફરજમુક્ત અને 1 ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ અલગ અલગ કામ કરતી 3 એજન્સીને રૂ.2,91,127નો દંડ ફટકારવામાં આવ્યો હતો.રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા16-5 થી 22-05 સુધીમાં 1,12,700 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.57 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 5,550 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને…

Read More

આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પ્લે ઓફ મુકાબલો કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રમાશે મેચ વરસાદ આવી શકવાની શક્યતાઓ IPL 2022નાં પ્લે ઓફની જંગ આજથી શરુ થઇ રહી છે. આ જંગ શરુ થવાનો અર્થ છે, વિજેતા બનવા માટેની લડાઈ. આ જંગ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ પર થશે, પરંતુ આમાં વરસાદ વિલન બની શકે છે. વરસાદની શક્યતાઓ સતત વધી રહી છે. એક દિવસ પહેલા જ આવેલા તોફાનમાં કોલકાતાને ઘણું નુકસાન થયું હતું અને ઈડન ગાર્ડન્સને પણ નુકસાન થયું હતું. આજે પહેલું ક્વોલિફાયર રમવામાં આવશે. આ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ સામસામે આવશે. પરંતુ, સૌને ડર એ વાતનો છે કે વરસાદ…

Read More

નવાઝુદ્દીન સિદ્દીકી ને કોઈ ઓળખની જરૂર નથી નવાઝુદ્દીન સિદ્દીકીને અગાઉ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં દેશમાંથી એવોર્ડ મેળવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો હવે નવાઝુદ્દીન સિદ્દીકીને સિનેમામાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે નવાઝુદ્દીન સિદ્દીકી ને કોઈ ઓળખની જરૂર નથી. તે આ યુગના શ્રેષ્ઠ કલાકારોમાંનો એક છે. તેણે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. આજે તેમની ફિલ્મોને લઈને દર્શકોમાં ખાસ ઉત્સુકતા છે. હવે નવાઝુદ્દીન સિદ્દીકીને સિનેમામાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીને પ્રતિષ્ઠિત ‘ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટિવલ’માં એમી એવોર્ડ વિજેતા અમેરિકન અભિનેતા વિન્સેન્ટ ડી પોલ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો…

Read More

થોરડી ગામના શ્રમિકને 5 લાખ 80 હજાર 151નું વિજબીલ એક પંખો, એક લેમ્પનું પોણા છ લાખનું વીજળી બિલ આવ્યું PGVCL તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો વીજ વિભાગની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય મજૂરી કામ કરતાં ઈસમને મસમોટું લાખો રૂપિયાનું બિલ પધરાવી દેવામાં આવ્યું છે. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડીમાં મસમોટું વીજબીલ આપવામાં આવ્યું છે. થોરડી ગામના મજૂર શ્રમિકને 5 લાખ 80 હજાર 151નું વિજબીલ આપવામાં આવ્યું છે. બાબુ પરમાર નામના શ્રર્મિકને અધધ વીજ બિલ પધરાવી દેવામાં આવ્યું હતું. એક પંખો, એક લેમ્પનું પોણા છ લાખનું વીજળી બિલ આવ્યું છે.…

Read More

ઓઈલી ત્વચાને કારણે મેકઅપ સરળતાથી ઉતરવા લાગે છે અને વારંવાર ટચઅપ કરવું પડે છે આજકાલ છોકરાઓ પણ મેકઅપ કરવામાં પાછળ નથી ઓઈલી ત્વચાને કારણે મેકઅપ સરળતાથી ઉતરવા લાગે છે અને વારંવાર ટચઅપ કરવું પડે છે આજકાલ છોકરાઓ પણ મેકઅપ કરવામાં પાછળ નથી. ઘણા ફેશન ઈન્ફ્લુએન્સર અને મેકઅપ કલાકારો મેકઅપ કરવાનું પસંદ કરે છે. જેમને મેકઅપ કરવું ગમે છે તેમને ઉનાળાની ઋતુમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ભેજ અને પરસેવાના કારણે ક્યારેક આઈલાઈનર ચહેરા પર વેરવિખેર થઈ જાય છે તો ક્યારેક ફાઉન્ડેશન પેચી દેખાવા લાગે છે. એટલું જ નહીં ચહેરા પર વધુ પડતી ચમક આવવાને કારણે મેકઅપ નેચરલ નથી લાગતો.…

Read More

મા તે મા બીજા બધા વગડા ના વા..આ કહેવત ને લાંછન  લગાડતી ઘટના સામે આવી છે જેમાં એક સ્ત્રી એ પોતાનું પાપછુપાવવા માટે નવજાત બાળક ને કેનાલ માં ફેંકી દેતા સમગ્ર પથક માં અજાણી મહિલા સામે ફિટકાર ની લાગણી જોવા મળી છે.દિયોદર તાલુકા ના ફાફરાલી નર્મદા કેનાલ માં એક નવજાત તાજું જન્મેલ બાળક ની લાશ તરતી આવતી હોવાની જાણ સ્થાનિક ગામ લોકો ને થતા ગામ લોકો એ દિયોદર 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી જેમાં 108 ટિમ સ્થળ પર પોહચી તરવૈયા ની મદદ લઇ કેનાલ માંથી નવજાત બાળક ને કેનાલ માંથી બહાર નીકળવામાં આવ્યું હતું જેમાં મૃતક બાળક નવજાત શિશુ…

Read More