What's Hot
- iPhone 14 512GBની કિંમતમાં ફરી મોટો ઘટાડો, મળી રહી છે Amazonથી એકદમ સસ્તામાં ખરીદવાનો મોકો
- શિયાળામાં થઇ રહ્યું છે કંઈક મીઠું ખાવાની ઈચ્છા, તો ઘરે બનાવો હોટેલ જેવો ગાજરનો હળવો, ઝટપટ લખી લો રેસિપી
- જોરદાર ખાડે ગઈ Redmi Note 13 256GBની કિંમત, ફ્લિપકાર્ટમાં હજારો રૂપિયાનો ઘટાડો
- ઓસ્ટ્રેલિયાના 41 વર્ષના આ દિગ્ગ્જ ખેલાડીએ પાછી ખેંચી પોતાની નિવૃત્તિ, રહી ચુક્યો છે RCBનો ભાગ
- સાથી ખેલાડીએ વિરાટને આપી મોટી સલાહ, કહ્યું આવી બાબતો થી દૂર રહો
- ધુમ્મસ અને ઠંડી બાદ રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ જારી, જાણો ક્યારે થઇ શકે છે મેઘ મહેર
- 1.5 વર્ષમાં પૈસા ડબલ, નકલી કંપની ઉભી કરી બે મિત્રોએ ચલાવી કરોડોની લૂંટ, જાણો કેવી રીતે ચલાવ્યો 2 વર્ષ સુધી ગોરખ ધંધો
- કુંભમાં થઇ રહ્યા છે બુકિંગના નામે મોટી છેતરપિંડી, યુપી પોલીસે આ રીતે આપી જાગરૂક રહેવાની માહિતી
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ભારતમાં કોરોનાએ ફરી પકડી રફ્તાર ગત 24 કલાકમાં 12.8% ની વૃદ્ધિ છેલ્લા 24 કલાકમાં 3303 કેસ નોંધ આવ્યા સામે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં ચેપના 3303 નવા કેસ નોંધાયા છે. આ આંકડો આગલા દિવસ કરતાં 12.8% વધુ છે. મંગળવારે કોરોનાના 2,927 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોનાથી 32 લોકોના મોત થયા છે. હવે દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 30 લાખ 68 હજાર 799 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણને કારણે 39 લોકોના મોત પણ થયા છે. કેરળમાં 26 મૃત્યુ બેકલોગ આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે. આ સાથે ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર…
પીવો ઈલાયચી શરબત અને ઉઠાવો લુત્ફ ઉનાળામાં ઈલાયચીનું શરબત પીવાથી શરીરને તાજગી તો મળે છે ઈલાયચીનું શરબત એક આરોગ્યપ્રદ પીણું છે ભારતીય રસોડાનો મસાલો ઈલાયચી વગર અધૂરો છે. ઈલાયચીનો ઉપયોગ ફક્ત આપણા ભોજનમાં જ નથી થતો, પરંતુ ઈલાઈચી શરબત પણ ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે. એલચી માત્ર સુગંધ વધારવાનું જ કામ નથી કરતી, પરંતુ તેનો સ્વાદ પણ એકદમ ઠંડો હોય છે, આવી સ્થિતિમાં ઉનાળામાં ઈલાયચીનું શરબત પીવાથી શરીરને તાજગી તો મળે જ છે સાથે સાથે શરીર પણ ઠંડુ રહે છે. ઈલાયચીનું શરબત એક આરોગ્યપ્રદ પીણું છે. પ્રખર તડકામાંથી આવ્યા પછી સામે કોઈ ઈલાયચીનું શરબત પીરસે તો અલગ વાત છે. ઈલાયચી શરબત બનાવવું પણ…
કોંગ્રેસ છોડવા અંગેની અટકળો વચ્ચે હાર્દિકે આપ્યું નિવેદન હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું: હાર્દિક પટેલ પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત વિરોધ હોઈ શકે, હું સાથે બેસીને વાત કરીશ: હાર્દિક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિ પ્રસંગે આવેલા સાધુ-સંતો અને કોંગ્રેસના આગેવાનોનાં સલાહ-સૂચન બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું, કામ મળશે તો 110ની સ્પીડે કામ કરીશ, મારે કોઇ વાત સાબિત કરવાની નથી.હાર્દિક પટેલના ત્યાં આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામીએ આપેલાં નિવેદન અને સલાહ-સૂચનોનો ખુલાસો કરતાં હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું…
આદિત્ય રોય કપૂરની નવી ફિલ્મ ફિલ્મ ઓમનું ટિઝર થયું લોન્ચ એક્શન અને થ્રિલરથી ભરેલી છે ફિલ્મ બોલિવુડ અભિનેતા આદિત્ય રોય કપૂરની નવી ફિલ્મનું એલાન થઈ ચુક્યું છે. તેની ફિલ્મ ઓમ: ધ બેટલ વિધઈનનું ટીઝર સામે આવ્યું છે. ગયા મહિને જ આદિત્યની ફિલ્મ ‘ઓમ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયું હતું. ત્યાં જ ફિલ્મમાં એક્ટરની સાથે ‘દિલ બેચારા’ની ફેમ સંજના સાંઘવી લીડ રોલમાં છે. જણાવી દઈએ કે ફિલ્મ 1 જુલાઈ 2022એ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને કપિલ વર્માએ ડાયરેક્ટ કર્યા છે. ત્યાં જ ફિલ્મ ઝૂ સ્ટૂડિયોઝ, અહમદ ખાન અને શાયરા ખાના પ્રોડક્શનમાં બની છે. ફિલ્મ ઓમના રિલીઝ થયેલા ટીઝરની વાત કરવામાં આવે તો ટીઝરની…
શું તમે મોંઢાના ચાંદાથી પરેશાન છો? મોંઢાના ચાંદા પડવા પાછળ ઘણા કારણો છે જવાબદાર સમસ્યામાંથી છૂટકારો મેળવવા અપનાવો ઘરગથ્થુ ઉપચાર મોંઢામાં પડેલા ચાંદાથી લોકો હંમેશા પરેશાન રહે છે. આ બિમારીના ઘણા કારણ હોઇ શકે છે. આ એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટના ઈન્ફેક્શનથી થઇ શકે છે. એટલું જ નહીં, દાંતથી મોંઢાની અંદર ખંજવાળ આવવી અથવા કોઈ કારણોસર ગાલ કાપવાથી પણ મોંઢામાં ચાંદા પડી જાય છે.કેટલાંક ઘરગથ્થુ ઉપાયોની મદદથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. મોંઢામાં ચાંદા પડવાથી ખાવા-પીવામાં વધુ પરેશાની થાય છે. આ ચાંદાને તબીબી ભાષામાં કેન્કર સોર પણ કહેવામાં આવે છે. આ ચાંદા ક્યારેક-ક્યારેક જીવવાનુ પણ મુશ્કેલ કરી નાખે છે. જો…
હેર ડેમેજની સમસ્યા આજકાલ સામાન્ય સમસ્યા છે કેમિકલવાળા પ્રોડક્ટ્સને કારણે વાળ ડેમેજ થાય છે નેચરલ હેર માસ્ક વડે ડેમેજ વાળને ફરી સુંદર બનાવી શકાય છે વાળની સુંદરતા માટે આપણે તમામ પ્રકારના ઉપાયો કરીએ છીએ, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનાં વધારે ઉપયોગથી વાળ ડેમેજ થઇ જાય છે. જો હોળી રમ્યા બાદ વાળ નબળા થઇ ગયા છે, તો આ સમાચાર તમારા માટે જ છે. વાળને ફરી મુલાયમ બનાવવા માટે તમે અમુક હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. 1. એલોવેરા હેર માસ્ક સૌથી પહેલા એક વાટકામાં 2 મોટી ચમચી એલોવેરા જેલ લો. હવે તેમાં 1 નાની ચમચી તજ લો. ત્યાર બાદ તેને મિક્સ કરી…
ચોપસ્ટિકથી ખાવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ થશે ઓછું મોઢામાં જતા જ મીઠાનો સ્વાદ આવવા લાગશે આ સ્માર્ટ ચૉપસ્ટિક્સ અસલમાં એક ઇલેક્ટ્રિક ચૉપસ્ટિક્સ છે આજકાલ લોકો ફાસ્ટફૂડ અને જંકફૂડ તરફ વળી ગયા છે. દુનિયામાં વધતા જતા ફાસ્ટફૂડના ચલણને કારણે લોકોના ડાયેટમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. આજકાલ લોકોના ડાયેટમાં મીઠાનું પ્રમાણ વધુ ગયું છે. જે કીડની, હાર્ટ અને શરીરના બીજા અંગો માટે નુકસાનકારક છે. જેન ધ્યાનમાં રાખીને જાપાનના વૈજ્ઞાનિકોએ એક એવી ચોપસ્ટિક્સ બનાવી છે જે મોઢામાં જતા જ મીઠાનો સ્વાદ આવવા લાગશે. મેજી યુનિવર્સિટીના પ્રોફેસર અને બેવરેજ મેકર કંપની કિરીન હોલ્ડિંગ્સએ ભેગા થઈને આ સ્માર્ટ ચોપસ્ટિક્સ બનાવી છે.આ સ્માર્ટ ચૉપસ્ટિક્સ અસલમાં એક…
ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી ભારતની જરૂરી 50% તેલ આયાત હવે ક્યાંથી થશે? ભારતમાં સનફ્લાવર તેલનો ભાવ સૌથી વધુ આજથી ઇન્ડોનેશિયાએ ભારતમાં પામતેલની નિકાસ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભારત 50 ટકા પામતેલની આયાત ઇન્ડોનેશિયાથી કરે છે. ઇન્ડોનેશિયાની આયાત-નિકાસની પોલિસીની સીધી જ અસર ભારતના તેલબજાર પડશે અને ખાદ્યતેલની અછત વર્તાય એવાં એંધાણ જોવા મળ્યાં છે. એક તરફ દરેક તેલના ભાવ આ વર્ષે આસમાને પહોંચ્યા છે, ત્યારે બીજી તરફ, ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરતાં મુશ્કેલી વધી શકે છે. આગામી દિવસોમાં પામતેલના ભાવ હજી વધી શકે છે. છેલ્લા આઠ દિવસમાં જ પામતેલમાં ડબે 50 રૂપિયાનો ભાવ વધ્યો છે. બીજી તરફ, સનફ્લાવરનો…
ગોલ્ડન એજની ડિઝાઇન પાછી આવી ગઈ છે. 1936માં ઓ રે કોર્ટની દ્વારા બનાવવામાં આવેલી પ્રખ્યાત હેન્ડરસન ડિઝાઇન છે. બોડીવર્ક પર હાર્ડ કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આજે આપણે સૌથી સસ્તું સ્કૂટર C400 વિશે વાત કરીશું. એક વર્ષ પહેલા, મિયામીના NMotoએ તેને ‘ગોલ્ડન એજ’ કોન્સેપ્ટમાં રજૂ કરીને હલચલ મચાવી હતી. હવે આ સ્કૂટર પ્રોડક્શનમાં છે. nMoto CEO એલેક્સ નિજનિકના જણાવ્યા અનુસાર, ગોલ્ડન એજની ડિઝાઇન પાછી આવી ગઈ છે. આ સ્કૂટરની ડિઝાઇન 1936માં ઓ રે કોર્ટની દ્વારા બનાવવામાં આવેલી પ્રખ્યાત હેન્ડરસન ડિઝાઇન છે. સ્કૂટરનું વજન ઓછું રાખવા માટે બોડીવર્ક પર હાર્ડ કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટર લાઇટ બોડી અને BMWની પ્રખ્યાત…
રાશીદ્દ ખાને ગુજરાતને આપવી જીત ગુજરાત ટાઈટન્સનો રોમાંચક વિજય રિદ્ધિમાન સાહે હૈદરાબાદ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી ઈન્ડિયન પ્રિમીયર લીગમાં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ટાઈટન્સ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદારાબાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 195 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આખરી બોલે છગ્ગો ફટકારીને રોમાંચક વિજય મેળવ્યો હતો. 196 રનનો તોતિંગ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટીમ ઉમરાન મલિક સામે ફ્લોપ રહી હતી. જોકે બાદમાં રાહુલ તેવટિયા અને રાશિદ ખાને આક્રમક બેટિંગ કરતા ટીમને વિજય અપાવ્યો હતો.લાંબા સમયથી ખરાબ ફોર્મમાં રહેલા રિદ્ધિમાન સાહે હૈદરાબાદ સામે વિસ્ફોટક…