What's Hot
- શિયાળામાં લીલી ચટણી સાથે માણો સાથે ક્રિસ્પી વટાણાની કચોરી ખાવાનો આનંદ, બધાને આવશે પસંદ જાણી લો રીત
- શું AI 2025માં લોકોની નોકરીઓ ખાઈ જશે? ChatGPT ના OpenAI CEO એ મોટી વાત કહી
- આજે થશે OnePlus 13, OnePlus 13R લોન્ચ, થઇ ગઈ કિંમત જાહેર, આ અદ્ભુત ફીચર્સ મળશે
- ટીમ ઈન્ડિયાને ટેસ્ટ રેન્કિંગમાં થયું ભારે નુકશાન, હવે ભારત આ નંબર પર પહોંચી ગયું
- જસપ્રીત બુમરાહ ચૂક્યો આ મોટો રેકોર્ડ, તોડી શક્યો હોત 41 વર્ષ જૂનો રેકોર્ડ
- દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે HMPV વાયરસ, મળી આવ્યા અત્યાર સુધીમાં કુલ 7 કેસ, સરકારે આપ્યા આવા નિર્દેશ
- દિલ્હીમાં ફરી પાછા ઝડપાયા 2 બાંગ્લાદેશી નાગરિકો, દિલ્હી પોલીસે ધરપકડ કરી દેશનિકાલ કર્યો
- આજે જાહેર થઇ શકે છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ, EC આટલા વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ઉનાળામાં ફેશનને મેઈન્ટેઈન રાખવી બની મુશ્કેલ સુતરાઉ, ખાદી અને શિફોનના કપડા પહેરવા આરામદાયક ઉનાળામાં ડ્રેસિંગ સેન્સનું ખાસ રાખો ધ્યાન ઉનાળાના કહેરથી બચવા માટે લોકો શક્ય તેટલા તમામ પ્રયાસો કરે છે. પરંતુ ઘણીવાર તડકો અને પરસેવો સુકાવાના સંઘર્ષમાં મોટાભાગના લોકો ફેશનની અવગણના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં ડ્રેસિંગ સેન્સનું ખાસ ધ્યાન રાખવાથી તમે ન માત્ર ગરમીથી બચી શકશો સાથે જ કૂલ અને સ્માર્ટ પણ દેખાઈ શકો છો.દરેક વ્યક્તિને સુંદર અને આકર્ષક દેખાવુ ગમે છે. જો કે ઉનાળાની ઋતુમાં ફેશનને મેઈન્ટેઈન રાખવી એ કોઈ ટફ ટાસ્કથી ઓછું નથી. આ જ કારણોસર અમે તમારી સાથે સમર ફેશનની કેટલીક ખાસ…
રાજ્યભરમાાંફિમેલ હેલ્થ વર્ગરની 3137 જગ્યા ખાલી • ઓનલાઈન એપ્લલર્ેશન ર્રવાની અંતતમ તારીખ 10-5-2022 • અરજી ર્રતા પહેલાાં લાયર્ાત અને શૈક્ષણિર્ ધારાધોરિો ખાસ ચર્ાસવા રાજ્યમાાં ગુજરાત પ ાંચાયત સેવા પસ ાંદગી મ ાંડળ (GPSSSB) દ્વારા વધુ એર્ ભરતી બહાર પાડવામાાં આવી છે. આ પ ાંચાયત સેવા પસ ાંદગી સેવા મ ાંડળ દ્વારા વગગ- સ ાંવગગની ફિમેલ હેલ્થ વર્ગરની ખાલી 3137 જગ્યા છે. આ ભરતીનુાં નોફિિીર્ેશન પ ાંચાયત સેવા પસ ાંદગી મ ાંડળની વેબસાઈિ પર અપલોડ ર્રી દેવામાાં આવ્ુાં છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી ર્રી શર્ેછે.ઓનલાઈન એપ્લલર્ેશન ર્રવાની અંતતમ તારીખ 10-5-2022 છે. આ નોર્રી અરજી ર્રતા પહેલાાં લાયર્ાતધોરિો અનુસાર ઓનલાઇન અરજી…
ડ્રાય સમોસા અને ગરમ બનાવેલા સમોસા થઈ રહ્યા છે મનગમતા ચટપટા બટાટા વિશ્વ ફલક પર પહોંચ્યા વિદેશીઓને પણ આ ચટપટી વાનગીની માંગ વધી ચા હોય કે ચટણી, સવાર હોય કે સાંજ તમામ સમયનો સાથી છે સમોસું. મેશ કરેલા બટેટા અને ચટપટા બટાટા સાથે બનાવેલા સમોસા વિશ્વ ફલક પર પહોંચી ગયા છે. ડ્રાય સમોસા અને ગરમ બનાવેલા સમોસા બંનેને પસંદ કરવામાં આવે છે. સમોસા નમકીન અને મીઠા બંને રીતે બને છે. જ્યાં જ્યાં ભારતીયો હોય છે ત્યાં સમોસા હોય જ છે. પાણીપુરી: પુચકા, પકોડી જેવા નામથી જાણીતું આ વ્યંજન તો સૌ કોઈનું ફેવરિટ છે. ગોળ પુરીમાં મસાલો, ડુંગળી, સેવ સાથે તીખી…
આજે રાજ્યની કેબિનેટ યોજાશે બેઠક CMની અધ્યક્ષતામાં યોજાશે બેઠક જનતાના વિવિધ મુદ્દે થશે ચર્ચા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં પાણી સ્થિતી સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ રાજ્યમાં જળાશયમાં પાણીની સ્થિતિ તેમજ ચણાના ટેકાના ભાવે થયેલી ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે આગામી સમયમાં સરકારના વિવિધ જનતાલક્ષી કાર્યક્રમ બાબતે પણ ચર્ચા થશે.મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર…
BTPને લઇ કોંગ્રેસને હજુ પણ આશાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહે આપ્યું મોટું નિવેદન ભાજપ સામે તમામ પાર્ટી એક થઇ લડશે- ભરતસિંહ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ ગત રવિવારે એટલે કે 1લી મે ગુજરાત સ્થાપના દિને આમ આદમી પાર્ટી અને બીટીપીએ ભરૂચ ખાતે ગઠબંધન કર્યું હતું. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે. જેની વચ્ચે હજી પણ કોંગ્રેસ BTPને લઈને આશા સેવી રહ્યું છે.AAP અને BTPના ગઠબંધન વચ્ચે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું…
વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો માહોલ આ વર્ષે S&P 500 ઇન્ડેક્સ 13 ટકાથી વધુ ઘટ્યો સેન્સેક્સ 53000, નિફ્ટી 15500 સુધી ઘટી શકે કોરોના મહામારીમાંથી માંડ માંડ અર્થતંત્ર રિકવર થઇ રહ્યું હતું ત્યારે રશિયા અને યુક્રેન યુધ્ધની અસરે વિશ્વના તમામ દેશોના અર્થતંત્રને બ્રેક લગાવી છે. વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારાની તરફેણમાં છે તેના પગલે વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.ભારતીય શેરબજારમાં પણ હજુ કરેક્શનની સંભાવનાઓ વધી છે. આગામી સમયમાં શેરમાર્કેટમાં 10 ટકાથી વધુ કરેક્શન આવે તો નવાઇ નહિં. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં કંઈ સારું નથી ચાલી રહ્યું. ફુગાવો…
ઓછા ફાઇબરવાળા ખોરાકને ડાયટ માં સામેલ કરો બ્લેન્ડ ડાયટ પેટ માટે ઉત્તમ ઔષધી બ્લેન્ડ ડાયટથી ગેસ્ટ્રિક એસિડિટીથી આરામ મળે છે જો તમારી પાચનશક્તિ સારી નથી તો તમે આ ડાયટ કરી શકો છો. તેમાં વધુ તેલ કે મસાલાવાળા ખોરાકને સામેલ કરવામાં આવતું નથી. તો ચાલો જાણીએ શું છે બ્લેન્ડ ડાયટ અને આ ડાયટમાં શું શું સામેલ કરી શકાય છે.આપણે રોજીંદા જીવનમાં અલગ-અલગ ડાયટ ફોલો કરીએ છીએ. આવું જ એક ડાયેટ છે બ્લેન્ડ ડાયટ. ઓછા ફાઇબરવાળા ખોરાકને આ ડાયટમાં સામેલ કરવામાં આવે છે, જે ઓછા તેલ અને મસાલામાં તૈયાર કરવામાં આવે છે. જો તમારી પાચનશક્તિ સારી નથી તો તમે આ ડાયટ કરી…
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,205 કેસ ગઇ કાલ કરતા કોરોનાના કેસમાં 25 ટકાનો ઉછાળો આજ રોજ 31 લોકોના મોત તો 2802 લોકો સાજા થયા દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3,205 કેસ નોંધાયા છે. એટલે કે COVID-19 ના કેસોમાં લગભગ 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 4,79,208 રસીકરણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,89,48,01,203 વેક્સિનેશન થયું છે. જ્યારે 2802 લોકો સાજા થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,544, 689 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા…
મોસમને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ આગામી 5 દિવસ સુધી ગરમીનું પ્રમાણ હવે ઓછું થશે 7 મે સુધી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે હવામાન વિભાગે આગાહી કરી કે, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન ગરમીની લહેર ચાલવાની કોઈ જ શક્યતા નથી. જો કે, મહારાષ્ટ્રમાં બુધવારથી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જ્યારે દેશના બાકીના ભાગોમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. IMD અનુસાર, 5 દિવસ બાદ હવામાન ફરી 2થી3 ડિગ્રી સેલ્સિયસ વધશે.કાળઝાળ ગરમીના કારણે ધકધકતા તાપ વચ્ચે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મંગળવારે રાહત જોવા મળી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો…
વૈશાખ પૂનમના દિવસે પુણ્ય કર્મ કરશો. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં 16 મે 2022ના રોજ ચંદ્રગ્રહણ થશે. આ દિવસે વૈશાખ મહિનાની પૂનમ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં. વૈશાખ પૂનમને લગતા સામાન્ય પૂજન-કર્મ અને અન્ય સામાન્ય પૂજા-પાઠ માટે કોઈ વિઘ્ન રહેશે નહીં.ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતીય સમયાનુસાર ગ્રહણની શરૂઆત સવારે 7.58 કલાકે થશે અને ગ્રહણ 11.25 કલાકે પૂર્ણ થશે. આ ગ્રહણ કેનેડા, ન્યૂઝીલેન્ડના થોડા વિસ્તારમાં, જર્મનીમાં દેખાશે. 30 એપ્રિલના રોજ વૈશાખ અમાસના દિવસે સૂર્યગ્રહણ થયું હતું, આ ગ્રહણ પણ ભારતમાં દેખાયું ન હતું.આચાર્ય વરાહમિહિરની બૃહત્સંહિતામાં લખવામાં…