Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બેટન રુજમાં એક 4 વર્ષની બાળકીનું મોત નીપજયું છે. મૃત્યુનું કારણ તીવ્ર દારૂનું ઝેર હતું. દારૂની બોટલ પીવા માટે દબાણ કર્યું હતું જ્યારે માતા જોતી હતી. બેટન રુજમાં એક 4 વર્ષની બાળકીનું મોત નીપજયું છે. 4 વર્ષની બાળકીને તેમની દાદીએ તેને વ્હિસ્કીની આખી બોટલ પીવા માટે દબાણ કર્યું હતું, જેને કારણે બાળકીનું મોત નીપજયું છે. આ સમગ્ર ઘટના બની ત્યારે બાળકીની માતા ત્યાજ હાજર હતી. પોલીસ પ્રવક્તા, જીન મેકનીલીએ જણાવ્યું હતું કે નાની છોકરીની દાદી, રોક્સેન રિકાર્ડ, 53, અને માતા, કડજાહ રિકાર્ડ, 29, દરેકને પ્રથમ-ડિગ્રી હત્યાના આરોપમાં શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તે અજ્ઞાત હતું કે તેમાંથી કોઈ પાસે વકીલ…

Read More

આ સાયકલ તમામ પ્રકારના ટ્રેક પર ચલાવવા માટે સક્ષમ સાયકલ ખૂબ જ હળવા વજનની એલ્યુમિનિયમ ફ્રેમથી બનેલી છે ભારતમાં સાયકલિંગ એક જબરદસ્ત ગતિએ વિકાસ પામી રહ્યું છે નાઈન્ટી વન સાયકલ્સે ભારતમાં KTM શિકાગો ડિસ્ક 271 માઉન્ટેન સાયકલ લોન્ચ કરી છે. આ નવી સાઈકલ 63,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે એક ઓલ-ટેરેન સાયકલ છે જે કોઈપણ પ્રકારના ટ્રેક પર દોડવા સક્ષમ છે. કંપનીએ તેને વિવિધ ઉંમરના ગ્રાહકો માટે ત્રણ ફ્રેમ સાઇઝમાં ઉપલબ્ધ કરાવી છે. આ સાયકલ ખૂબ જ હળવા વજનની એલ્યુમિનિયમ ફ્રેમથી બનાવવામાં આવી છે, જેના કારણે તેનું વજન માત્ર 15 કિલો છે.સાયકલને તમામ પ્રકારના…

Read More

કોપનહેગનમાં યોજાયું બીજું ભારત નોર્ડિક સમિટ પ્રધાનમંત્રી મોદીએ લીધો ભાગ પીએમ મોદીએ વારાફરતી તમામ નેતાઓ સાથે કરી મુલાકાત  ડેન્માર્કના કોપનહેગનમાં ક્રિશ્ચિયનબોર્ગ પેલેસ ખાતે ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્ડિક દેશોની સરકારોના વડાઓએ હાજરી આપી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત નોર્ડિક સમિટનો ભાગ બન્યું છે.વિદેશ મંત્રાલય (એમઇએ) દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ અનુસાર, ઉભરતી ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, આર્કટિક સંશોધન જેવા ક્ષેત્રોમાં નોર્ડિક ક્ષેત્ર સાથે અમારા બહુઆયામી સહકારને પ્રોત્સાહન આપવું એ સમિટના મુખ્ય લક્ષ્યો છે. તે ભવિષ્ય માટે ભાગીદારી છે.સંમેલનની શરૂઆત પહેલા ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતાઓ એક સાથે દેખાયા હતા. તેમણે એમ પણ…

Read More

ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે ધ બંકર બીર રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે થિરા હોસ્ટેલની આસપાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ આવેલા છે જ્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા તો બજેટનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ટ્રાવેલિંગના શોખીનોએ તો બજેટ ટ્રાવેલિંગનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ફરવા અને જમવાના ખર્ચા પછી જો સૌથી વધારે પૈસા વપરાતા હોય તો તે હોટલ અથવા રિસોર્ટમાં રહેવામાં છે. જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને…

Read More

આગામી સમયમાં દેશમાં ઘટી શકે પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતે રશિયાને કહ્યું, 70 ડોલર પ્રતિ બેરલથી પણ ઓછા ભાવે ક્રૂડ આપો ભારતની ઈચ્છા પર રશિયા કરી રહ્યું છે ગંભીરતાથી વિચારણા આગામી સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે કારણ કે ભારત રશિયા પાસેથી 70 ડોલર કરતા પણ ઓછા ભાવે ક્રૂડ ખરીદવા ઈચ્છે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત ઈચ્છે છે કે રશિયા તેને ક્રૂડ ઓઈલ 70 ડોલર પ્રતિ બેરલથી પણ ઓછી કિંમતે વેચે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ભારતને રશિયા પાસેથી 70 ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રૂડ ઓઇલ મળે છે તો દેશમાં વધી રહેલા તેલના ભાવમાં થોડી રાહતની…

Read More

Nokia એ ન્યૂ ફીચર્સ વાળા શાનદાર ટીવી કર્યા લોન્ચ નોકિયાએ 32 ઇંચ અને 40 ઇંચનું મોડલ પણ માર્કેટમાં ઉતાર્યું સ્માર્ટ ટીવી ને ફ્લિપકાર્ટથી ખરીદી શકાશે નોકિયાએ ભારતીય બજાર માટે કેટલાક નવા એન્ડ્રોયડ સ્માર્ટ ટીવીની જાહેરાત કરી છે. આ મોડલ 2022ના સ્માર્ટ ટીવી હેઠળ છે અને તેમાં 5 ટીવી સામેલ છે, જે 32 ઇંચના એચડી મોડલથી લઈને 55 ઇંચ 4K સ્માર્ટ ટીવી સુધી છે. હાઈ એન્ડ મોડલ્સની વાત કરીએ તો નોકિયા ટીવી ત્રણ સ્ક્રીન સાઇઝ (43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચ) માં 4K રિઝોલ્યૂશન પ્રદાન કરે છે. નોકિયાએ 32 ઇંચ અને 40 ઇંચનું મોડલ પણ માર્કેટમાં ઉતાર્યું છે. આવો…

Read More

હિંમતનગરના રંગપુર પાટિયા પાસેની બાલાજી વેફર્સની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી બાલાજી વેફર્સના પ્લાન્ટ પર ફાયરબ્રિગેડની 10 ટીમ દોડી ગઈ વિકરાળ આગને પગલે દૂર દૂર સુધીધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના રંગપુર પાટિયા પાસેની બાલાજી વેફર્સની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટીની નીકળી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. તો આગપર કાબૂ મેળવવા માટે બાલાજી વેફર્સના પ્લાન્ટ પર ફાયરબ્રિગેડની 10 ટીમ દોડી ગઈ છે અનેઆગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. 10મી તારીખે તો ફેક્ટરીનું ઓપનિંગ થવાનું હતું ઉનાળામાં દિવસેને દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. તેમાં હિંમતનગરના રંગપુર ગામ પાસેઆવેલી જાણીતી વેફર્સ કંપની બાલાજીની ફેક્ટરીમાં ભીષણ આગનો…

Read More

RBIએ રેપો રેટમાં 40 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હોમ લોન મોંઘી થશે, EMI પણ વધશે નિર્ણય પછી સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંસ દાસે બુધવારે અચાનક એક પ્રેસ-કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે, એટલે કે હવે રેપો રેટ 0.4 ટકા થયો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ રહી છે અને યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધતી માગને જોતાં આરબીઆઈ પોતાનું અકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે ઉદાર વલણને છોડીને બેન્ચમાર્ક રેટ વધારી…

Read More

કેપ્ટન મયંકના એક રનની  કિંમત ટીમને 7 લાખ રૂપિયા પડી હૈદરાબાદના ઉમરાન મલિકની એક વિકેટ લગભગ 26.66 લાખ રૂપિયા હાર્દિકે 8 મેચમાં 135.68ની સ્ટ્રાઈક રેટથી 308 રન બનાવ્યા છે. રવિવાર સુધી IPLમાં 74 માંથી 47 મેચ રમાઈ છે. હરાજી પહેલા ટીમોએ ઘણા ખેલાડીઓને રિટેન કર્યા હતા. પરંતુ રિટેન કરાયેલા મોટાભાગના ખેલાડીઓ ટીમ માટે મોંઘા સાબિત થઈ રહ્યા છે. પંજાબના રિટેન કરાયેલા બંને ખેલાડીઓ અત્યાર સુધી ફ્લોપ રહ્યા છે. કેપ્ટન મયંકના એક રનની ટીમને 7 લાખ રૂપિયા જ્યારે અર્શદીપની એક વિકેટની કિંમત 1.33 કરોડ રૂપિયા છે. ચેન્નઈનો જાડેજા પણ અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. તેનો એક રન 14 લાખનો…

Read More

ભૂતકાળમાં યુવતી સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો હતો વાસ્તવમાં હર્ષવર્ધન ખાવાપીવાનો બહુ શોખીને છે હર્ષવર્ધન પ્રેમસંબંધ બહુ ખાનગી રાખવા ઈચ્છે છે એક્ટર હર્ષવર્ધન કપૂરે કન્ફર્મ કર્યું છે કે પોતે હાલ રિલેશનશિપમાં છે. જોકે, તેણે પોતાની પ્રેયસીની ઓળખ જાહેર નથી કરી. તેણે એટલું જ કહ્યું છે કે હવે આજકાલ તે રિલેશનશિપમા છે અને ગર્લફ્રેન્ડ માટે રસોઈ બનાવતાં શીખવા માગે છે.હર્ષવર્ધન નજીકના ભૂતકાળમાં એક-બે વખત કોઈ યુવતી સાથે ડિનર ડેટ પર જતો જોવા મળ્યો છે. જોકે, તેની ગર્લફ્રેન્ડ કોણ છે તે હજુ પણ અટકળનો વિષય છે.આખરે એક ઇન્ટરવ્યૂમાં હર્ષવર્ધને કબુલ્યું છે કે પોતે એક રિલેશનશિપમાં છે.વાસ્તવમાં હર્ષવર્ધન ખાવાપીવાનો બહુ શોખીને છે.…

Read More