Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બે માળના બિલ્ડિંગમાં આગ લાગવાથી 7 લોકો ભડથું આગને પગલે ફાયરબ્રિગેડ-પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક આનુમાન મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડીરાતે બે માળની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં 7 લોકોના જીવતા સળગી જવાથી મૃત્યુ થયા છે. મૃતકોમાં 6 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર છે. પોલીસે મૃતકોના શબને હોસ્પિટલમાં મોકલ્યા છે. શોર્ટ સક્રિટના કારણે ઈમારતમાં આગ લાગી હતી અને આગ ધીરે-ધીરે વિકરાળ બની છે.ઘટના વિજયનગરના સ્વર્ણબાગ મોહલ્લાની છે. એમ કહેવાઈ રહ્યું છે કે મોડીરાતે અચાનક બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. લોકો ઘટનાને યોગ્ય રીતે…

Read More

શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો અનોખો મહિમા  છે આ યોગ બપોરે 12-17 મિનિટથી રચાશે આ યોગમાં દાનનું મહત્ત્વ રહેલું છે આજે બપોરે 12-17 મિનિટથી રચાશે શનિ પુષ્ય નક્ષત્ર યોગ ગુરુ પુષ્ય અને રવિ પુષ્યની જેમ શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગનો પણ અનોખો મહિમા છે.આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષીઓ જણાવે છે કે  જયોતિષ શાસ્ત્ર મુજબ શનિ દેવ શનિવારના અધિપતિ છે તેમ કુંભરાશીના પણ સ્વામી છે અને સાથે પુષ્ય નક્ષત્રના પણ સ્વામી છે તેથી જે લોકોને શનિની કોઇપણ સમસ્યા હોય કે જે રાશિમાં શનિની પનોતી બેઠી હોય કે શનિને કારણે લગ્ન વિલંબ, નોકરી ધંધામાં રૂકાવટ નુકશાની દગો ફટકો લડાઈ ઝગડા કોર્ટ…

Read More

ઇલેક્ટ્રિક અને પેટ્રોલ બંને પર ચાલશે 0 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે 3 વર્ષની અનલિમિટેડ કિલોમીટર વોરંટી મળશે હોન્ડા કાર્સ ઇન્ડિયાએ આજે નવી સિટી-ઈ HEV ને 19.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમતે લોન્ચ કરી છે. કંપનીએ જણાવ્યું કે, સિટી-ઇ : HEV હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ટેક્નોલોજીથી સજ્જ તેની પહેલી કાર છે. હોન્ડા સિટીની નવી જનરેશનમાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે જોડાયેલી સેલ્ફ ચાર્જિંગ ટુ-મોટર હાઇબ્રિડ સિસ્ટમ છે, જે 126 PSની પીક પાવર અને 26.5 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે. તે જ સમયે સ્ટાન્ડર્ડ પેટ્રોલ-સંચાલિત સિટી ZX CVT 18.4KMPLનો દાવો કરે છે.આ કારને પેટ્રોલ કારની જેમ પણ ચલાવી શકાય છે. આ સાથે…

Read More

બદ્રીનાથ ધામના કપાટ 8 મેથી ખુલી જશે. કેદારનાથ ધામની પવિત્ર યાત્રા આજથી શરૂ. જાણો આ પેકેજનો ખર્ચો કેટલો થશે. બદ્રીનાથ ધામની પવિત્ર યાત્રા 8 મેથી શરૂ થઈ રહી છે. જ્યારે કેદારનાથ ધામના કપાટ આજથી ખુલી ગયા છે. જો તમે પણ ચારધામ યાત્રા પર જવા માંગો છો તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન ચાર ધામ યાત્રા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવી રહ્યું છે. આ ટૂર પેકેજમાં શ્રદ્ધાળુઓને દરેક મહત્વપૂર્ણ તીર્થોના દર્શન કરવાનો મોકો મળશે. શ્રદ્ધાળુઓને એક નક્કી રકમમાં યાત્રા વખતે રહેવા, ભોજન અને ટ્રાવેલ કરવા માટે પ્લેન અને ગાડીઓની સુવિધા આપવામાં આવશે.=11 રાત્રી અને 12 દિવસનું આ ટૂર…

Read More

રિક્ષા ચાલકે ગરમીથી બચવા કર્યો જુગાડ રિક્ષામાં બનાવ્યું મીની ગાર્ડન આ ફોટો જોઈને યુઝર્સ થયા દંગ સોશિયલ મીડિયા એક ફોટો ખુબ ફેલાઈ રહ્યો છે,  વાયરલ થઈ રહેલ ફોટામાં એક રીક્ષા ચાલકે ગરમીથી રાહત મેળવવા માટે ઇ- રીક્ષા માં મીનીગાર્ડન બનાવેલ જોઈ શકાય છે.  આ ફોટો જોઈને યુઝર્સ દંગ રહી  ગયા છે. ભારતના કેટલાક રાજ્યોમાં ગરમી સતત વધતી જોવા મળી રહી છે જેના કારણે જનજીવન ખોરવાય રહ્યું છે પર્યાવરણમાં સતત થતાં ફેરફારોને કારણે આ ગરમીનું તાપમાન વધતું જાય છે. આ ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયત્નો કરતા રેતા હોય છે. આ વધતી ગરમીમાં લોકો તાપથી બચવા માટે અનેક જુગાડ જોવા મળી…

Read More

પંજાબ પોલીસ દ્વારા ભાજપ નેતાની ધરપકડ કરી મોહાલી લઈ જતાં હતા હરિયાણા પોલીસે પંજાબ પોલીસને રોકી રાખી હતી જો કે, હવે હરિયાણા પોલીસે બગ્ગાને સોંપી દીધા છે. ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાને હરિયાણા પોલીસ દ્વારા હવે દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ભાજપ નેતાને હરિયાણાના થાનેસરથી દિલ્હી માટે રવાના થઈ ગયા છે. બગ્ગાને પંજાબ પોલીસે શુક્રવારે તેમના દિલ્હી સ્થિત આવેલા ઘરેથી પકડી પાડ્યા હતા. પંજાબ પોલીસ બગ્ગાને મોહાલી લઈને જઈ રહી હતી. જ્યાં તેમને કોર્ટમાં રજૂ કરવાના હતા. પણ હરિયાણા પોલીસે તેમને થાનેસરમાં જ રોકી રાખ્યા હતા. દિલ્હી પોલીસે કેસ નોંધ્યા બાદ હરિયાણા પોલીસે બગ્ગાને લઈ જઈ…

Read More

ઇમોજીસની મદદથી તમારી લાગણી શેર કરી શકશો માર્ક ઝુકરબર્ગે યુઝ કરવાની પ્રોસેસ જણાવી ઇમોજીની મદદથી રીપ્લાય આપી શકાશે વ્હોટ્સએપે તેના રિએક્શન ફીચરને રોલઆઉટ કરી દીધું છે. આ માહિતી વ્હોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગે પોતાના ફેસબુક પેજ પરથી આપી છે. ઝુકરબર્ગે કહ્યું કે, આજથી એટલે કે 5 મે,2022થી વ્હોટ્સએપ રિએક્શન ફીચર રોલઆઉટ થવા લાગ્યું છે. શરૂઆતમાં વ્હોટ્સએપ દ્વારા 6 ઇમોજી રોલઆઉટ કરવામાં આવ્યા છે. આમાં થમ્સ-અપ, હૃદય, હાસ્ય, આશ્ચર્ય, ઉદાસી અને આભાર જેવા ઇમોજીસ શામેલ છે.વ્હોટ્સએપ રિએક્શન ફીચરની મદદથી તમે કોઇપણ ચેટ પર પોતાના એક્સપ્રેશનને ટેક્સ્ટ મેસેજ વગર ઇમોજીની મદદથી શેર કરી શકો છો. આવું ફીચર ફેસબુક પર પહેલેથી…

Read More

ગુજરાતની ઇનિંગ્સની 9મી ઓવરમાં શાહબાઝ અહેમદ બોલિંગ RCBએ લગાવી હારની હેટ્રિક 14 ઇનિંગ્સ બાદ વિરાટ કોહલીની ફિફ્ટી IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શનિવારે મેદાનમાં અમ્પાયર સાથે બાખડ્યો હતો. ગુજરાતની ઇનિંગ્સની 9મી ઓવરમાં શાહબાઝ અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને ચોથા બોલ પર શુભમન ગિલ સ્ટ્રાઇક પર હતો. બોલ ગિલ પાસેથી નીકળ્યો અને વિકેટકીપર અનુજ રાવતના ગ્લોવ્સમાં ગયો.RCBએ શુભમન સામે જોરદાર અપીલ કરી અને અમ્પાયરે પણ તેને આઉટ જાહેર કર્યો. ગીલે તરત જ રિવ્યુ લીધો. રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ બેટ સાથે અથડાયા વિના અનુજના ગ્લોવ્સમાં ગયો હતો. અમ્પાયર ગિલને નોટઆઉટ આપવાના હતા, પરંતુ જ્યારે…

Read More

ચાહકોએ કપલને અભિનંદન અને આશીર્વાદ આપ્યા ખતીજાએ મંગેતર રિયાસદ્દીન રિયાન સાથે કર્યા લગ્ન ખતીજા અને રિયાસદીનની ડિસેમ્બર 2021માં થઈ હતી સગાઈ મ્યુઝિક લેજેન્ડ AR રહેમાનની દીકરી ખતીજા રહેમાનના લગ્ન થઈ ગયા છે. ખતીજાએ મંગેતર રિયાસદ્દીન રિયાન સાથે લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં AR રહેમાન દીકરી ખતીજાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં નવવિવાહિત કપલ પરિવાર સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. ચાહકો કપલને અભિનંદન અને આશીર્વાદ આપી રહ્યા છે.AR રહેમાને ફેમિલી ફોટો શેર કરીને દીકરીના લગ્નના સમાચાર આપ્યા છે. ફોટામાં નવવિવાહિત યુગલ ખતીજા અને રિયાસદીન સોફા પર બેઠા છે જ્યારે તેમના પિતા AR રહેમાન, માતા…

Read More

ખોટી આઇ લાઇનર પસંદ કરવાથી તમારા લુકને થશે ખોટી અસર આઇ લાઇનરના મેચિંગ રંગનું વિશેષ ધ્યાન રાખવું વેસ્ટર્ન ડ્રેસ માટે સિલ્વર આઈ લાઈનર બેસ્ટ ઓપ્શન સામાન્ય રીતે મહિલાઓ પોતાના લુકને લઈને ખૂબ જ સભાન હોય છે. ખાસ કરીને જ્યારે પાર્ટી કે ફંક્શનમાં જવાની વાત આવે છે, ત્યારે તમામ મહિલાઓ ખૂબસૂરત દેખાવા માટે કોઈ કસર છોડતી નથી. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે આઇ લાઇનર પણ સુંદરતામાં નિખાર લાવવાનું કામ કરે છે. પરંતુ તે જ સમયે ખોટી આઇ લાઇનર પસંદ કરવાથી તમારા લુકને ઘણી હદ સુધી અસર થઈ શકે છે. તેથી, મેકઅપ દરમિયાન, આઇ લાઇનરના મેચિંગ રંગનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ…

Read More