- વડોદરામાં નોરતામાં થયેલા દુષ્કર્મ અંગે રજૂ કરાઇ ચાર્જશીટ, શું મળશે ન્યાય..?
- અંબાલાલ કાકાની આગામી આગાહી જાણી ચોકી જશો ,,,,,!
- અમુલમાં કોઇ માલિક નથી એટલે મિલાવટ નથી : અમિત શાહ
- રાજ્ય સરકારની ખેડૂતો બાદ મકાન માલિક અને ભાડુતો સામે લાલ આંખ………!
- ગુજરાતમાં શિક્ષણને કલંકીત કરતી ઘટના છાસવારે, શું આમ આગળ ઘપશે ગુજરાત..?
- ડબલ એન્જિન સરકારને નકલીનું ગ્રહણ, વધુ એક નકલી, જુઓ શું નવું નકલી …..!
- 16માં બ્રિક્સ સંમેલન બાદ ભારત-રશિયાનાં સબંધો વધુ ગાઢ બનશે……..!
- વ્હિકલ અવેરનેશ મુદ્દે સરકાર હવે જાગી..!
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હોકી ચેમ્પિયન્સમાં ભારતે બ્રોન્ઝ મેડલ મેળવ્યું ભારતે પાકિસ્તાની ટીમને 4-3થી હરાવી ભારતે બ્રોન્ઝ સાથે ટુર્નામેન્ટની સફર પૂરી કરી ભારતની રાષ્ટ્રીય રમત એવી હોકીની એશિયન ચેમ્પિયન શીપ ચાલી રહી છે. એશિયન ટ્રોફીમાં ભારત સહિત પાકિસ્તાન અને એશિયાના દેશોએ ભાગ લીધો છે. ત્યારે સી રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનની ટીમને 4-3થી હરાવી દીધી છે. મેચમાં આ જીતની સાથે ઈન્ડિયન ટીમે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કરી લીધો છે. જ્યારે PAKની ટીમ ટ્રોફીમાં અત્યારે ચોથા ક્રમાંક પર છે. મેચની વાત કરવામાં આવે તો મેચના પહેલા હાફમાં બંને ટીમની બોલબાલા રહી હતી. આ મેચની ત્રીજી મિનિટમાં જ ભારતીય ટીમે શાનદાર રમત કરી પહેલો ગોલ કર્યો હતો.…
ઠંડીમાં બાળકને ગરમી આપે તેવો ખોરાક આપવો જોઈએ નાના બાળકને દરેક ઋતુની અસર ઝડપથી થતી હોય છે ભૂલકાઓને જમવામાં હલદરનું પ્રમાણ વધારો હાલ શિયાળાની ઋતુ પૂર જોષમાં ચાલી રહી છે. ઠંડીની મોસમમાં લોકો પોતાનો વિશેષ ખ્યાલ રાખતા હોય છે. પરંતુ જ્યારે બાળકોની વાત આવે ત્યારે પેરેન્ટ્સ વધુ સજાગ બને છે. પેરેન્ટ્સ હંમેશાં તેમના બાળકના સ્વાસ્થ્યને લઈને સતર્ક હોય છે. વરસાદ હોય કે ઠંડી બાળકોને દરેક ઋતુથી બચાવવા એ મોટું ચેલેન્જ હોય છે. ત્યારે અમુક ટિપ્સ એવી છે કે જેનાથી બાળકોની ઇમ્યુનિટી વધશે. બાળકો શરદી-ઉધરસ અને તાવથી દૂર રહેશે. બાળકને શું ગમે છે તે સૌથી વધુ તેમની માતાને ખબર હોય જ…
વ્હોટ્સએપથી આઇપીઓમાં રોકાણ કરી શકાશે વ્હોટ્સએપ ડિમેડ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે ટેક્નોલૉજીમાં વધુ એક કદમ વ્હોટ્સએપ દ્વારા આજના આધુનિક યુગમાં લોકો ટીકનોલોજીનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે. રોજે નવી નવી ટેકનૉલોજિ આવી રહી છે. જેનો લોકો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પૈકીનું એક અપસ્ટોક્સ હવે રોકાણકારોને વ્હોટ્સએપ મારફતે આઇપીઓમાં રોકાણ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે. અપસ્ટોક્સ વ્હોટ્સએપ મારફતે આઇપીઓ માટે સંપૂર્ણ સપોર્ટ પ્રદાન કરશે, ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવશે. અપસ્ટોક્સના ગ્રાહકોની સંખ્યા એકલા ઓક્ટોબર, 2021માં જ 1 મિલિયન વધી હતી, જેના પગલે એના કુલ ગ્રાહકોની સંખ્યા 7 મિલિયનથી વધી ગઈ હતી.…
વર્ષ 2022ની મધ્યમાં ભારતમાં આવશે ટેસ્લા ઇમ્પોર્ટ ડ્યુટીના વિવાદને લઈ કાર આવશે મોડી ટેસ્લા કારની કિમત ભારતમાં 35 લાખ જેટલી થશે ઓટોમોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ કહી શકાય તેવું ટેસ્લા. ટેસ્લા કારને લોકોમાં અનેક વિચારો જોવા મળે છે. ભારત સહિત વિશ્વના લોકો ટેસ્લાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૧ના અંતમાં ટેસ્લા કાર લોન્ચ કરવાની જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી હતી. લોકો આ કારની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે કાર ચાહકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતમાં ટેસ્લા કારની રાહ જોતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે કે આ કાર ભરતમાં આવતા વર્ષે ડેબ્યું કરશે. ટેસ્લાના CEO ઈલોન મસ્કે…
આધાર અને ચૂંટણી કાર્ડ થશે લિન્ક વિરોધ પક્ષના હોબાળા વચ્ચે બિલ થયું પાસ બોગસ મતદાન અટકાવવા લેવાયો નિર્ણય આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિન્ક કરવાને લઈ “ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ, 2021” સોમવરે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે ભારે હોબાળો અને વિરોધ વચ્ચે પાસ થયું છે. આ બિલમાં વોટર લિસ્ટના ગોટાળા અને બોગસ મતદાન રોકવા માટે વોટર ID અને લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીના મંત્રીમંડળે ગત સપ્તાહે બુધવારે ચૂંટણી સુધારા સાથે જોડાયેલા આ ખરડાને મંજૂરી આપી હતી. જેને લઈ સોમવારે કાયદામંત્રી કિરણ રિજિજુએ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. તેમણે બિલ રજૂ કરતાં કહ્યું…