Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. જૂની સરકાર બદલાઈ અને નવી સરકારને ચારેક મહિના જેટલો સમય થયો છે. હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટેનો આદેશ બુધવારે બપોરે જ આપવામાં આવ્યો હતો અને દરેક મંત્રીને પોતાના વિભાગના અત્યાર સુધીના થયેલાં કામો અને નજીકના ભવિષ્યમાં જે કાર્યો થઇ શકે તેની બ્લૂપ્રિન્ટ લઇને આવવા જણાવાયું હતું. આ દરમિયાન પાટીલે કહ્યું…

Read More

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરીનો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં સેલિબ્રેટ કર્યો વામિકાની બર્થડે પાર્ટીની તસવીરો સામે  આવી અનુષ્કા-વિરાટની દીકરી 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકા 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ. હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ મેચ તથા વન-ડે સિરીઝ માટે સાઉથ આફ્રિકામાં છે. વિરાટ કોહલીની સાથે દીકરી તથા અનુષ્કા પણ ગયાં છે. વિરાટ તથા અનુષ્કાએ સાઉથ આફ્રિકામાં દીકરીનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં જન્મદિવસની કેટલીક તસવીરો શૅર કરી હતી. અનુષ્કા એક તસવીરમાં દીકરી વામિકા સાથે જોવા મળી હતી. અનુષ્કા તથા વામિકાએ મેચિંગ કર્યું હતું અને વ્હાઇટ કપડાં પહેર્યાં હતાં. વામિકાનો ચહેરો દેખાતો…

Read More

જસ્ટિસ ઈન્દુની આગેવાનીવાળી કમિટી કરશે તપાસ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પંજાબ બંનેની તપાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો ગત સુનાવણીમાં SPG એક્ટ અંગે રજૂઆત થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષા ચૂકના મામલામાં સુપ્રીમ કોર્ટે નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. આ કમિટી સુરક્ષા ચૂકના મામલાની તપાસ કરશે. આ કમિટિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રા, NIAના DGના પ્રતિનિધિ તરીકે IG, ચંદીગઢના DGP, પંજાબના ADGP અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ છે. આ કમિટી સિવાયની કેન્દ્ર અને રાજ્યની તાપાસ કમિટીઓ પર કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે 10 જાન્યુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.…

Read More

ગાંધીનગરમાં મુખ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં આજે બેઠક બેઠકમાં કોરોના સંક્રમણ બાબતે ચર્ચા થશે પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને સરકાર પણ એક્શનમાં આવી છે ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક મહત્વની ગણાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણ મામલે ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે.  આ સાથે જ આજની બેઠકમાં પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે, તો રાજ્યમાં વકરતા કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા અને કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તે અંગેની પણ ચર્ચા આજની…

Read More

14 અને 15 જાન્યુઆરી વચ્ચે ફસાઈ મકરસંક્રાંતિ 14 અને 15 બંને દિવસે પૂજાનું મહત્વ છે સામાન્ય રીતે બધી પૂજા 14 જાન્યુઆરી એ જ આવતી હોય છે ગયા વર્ષે 2021માં સામાન્ય રહ્યા બાદ આ વર્ષે ફરી એકવાર મકરસંક્રાંતિ 14 અને 15 જાન્યુઆરીના ચક્કરમાં ફસાઈ ગઈ છે. કેટલાક પંચાંગ અનુસાર 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવવી  શુભ માનવામાં આવે છે, તો કેટલાકના મતે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવી શુભ છે. સૂર્યનો ધનુરાશિથી મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ થઈ રહ્યો છે, પરંતુ મકરસંક્રાંતિનું સ્નાન અને દાન 15 જાન્યુઆરીએ થશે. ઉદયતિથિ અનુસાર, 15 જાન્યુઆરીએ સ્નાન અને દાનનો દિવસ છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા…

Read More

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર લાગુ કરાયા કડક નિયમો કોરોના સામે લડવા અમદાવાદ રેલ્વે બન્યું મક્કમ રેલ્વે સ્ટેશન પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ કરાયું ફરજિયાત અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી જતા હવે રેલવે સ્ટેશનો પર વધુ તકેદારી રાખવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોનું ફરજિયાત થર્મલ ગન સ્ક્રેનિંગ, કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. માસ્ક ન પહેરનાર યાત્રીને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો પણ નિર્ણય આજે અમદાવાદ ડીઆરએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં જ કોરોના વેક્શિનેશન થશે. ભીડ ઓછી થાય તે માટેના પણ પ્રયાસો કરાશે. ૫૦ ટકા સ્ટાફ સાથે રેલ કર્મચારીઓને કામ પર બોલાવાશે. દેશભરમાં કોરોના અને ઓમિક્રોનનો હાહાકાર મચ્યો છે ત્યારે રેલવે…

Read More

IPLમાં અમદાવાદની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા કોચ પદે આશિષ નહેરાને સામેલ કરવામાં આવ્યા CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દેવાઈ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે હાર્દિક પંડ્યાને અમદાવાદના કેપ્ટનનું સુકાન સોંપાશે. આ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેના પરિણામે બોર્ડે એક કમિટિની રચના કરી યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. તેવામાં કમિટિએ 2-3 સપ્તાહ પહેલા નિર્ણય સોંપી દેતા બોર્ડે આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.…

Read More

અદાણી હવે ગ્રીન એનર્જીમાં કરશે મોટું રોકાણ અદાણીની કંપનીએ 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણની જાહેરાત કરી ANIL માટે કરશે જંગી રોકાણ ભારતના બીજા ક્રમની સૌથી સમૃદ્ધ વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની ગ્રીન એનર્જી એક મહત્ત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ માટે અદાણીની કંપનીએ 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. હવે ગૌતમ અદાણીને ગ્રીન એનર્જી સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ જમાવવામાં ANILની મદદ મળવા જઈ રહી છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ANIL નામની પેટાકંપની બનાવી છે. અદાણી ગ્રુપના વડપણ હેઠળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે શેરબજાર સમક્ષ આપેલી માહિતી પ્રમાણે, ગ્રુપ અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામથી…

Read More

રાશિફળ 11-1-2022 વિક્રમ સંવત 2078  સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548 પોસ સુદ શુક્લ પક્ષ. નોમ ને મંગળવાર તારીખ 11.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7. અને 23 મીનીટે  આજે સૂર્ય અસ્ત સાંજે 18.08 આજની રાશી મેષ. સાંજે  અક્ષર . અ. લ. .ઈ. આજનું નક્ષત્ર. અશ્વિની આજનો યોગ. સિદ્ધિ આજે કરણ કૌલવ, હેમંત ઋતુ આજે અભિજીત વિજય મુહૂર્ત12:20 થી  12:55 આજે રાહુકાળ બપોરે 3:0થી4:15 આજે પંચક નથી, વિછુડો નથી આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ. સ્વામી મંગળ. અક્ષર. અ. લ. ઈ. આજે ચંદ્ર મેષ રાશિનું હોવાથી. માનસકિ સ્થિતિ સારી રહેશે.…

Read More

આજનો દિવસ વિક્રમ સંવત 2078  સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ તિથિ ‌ પાંચમ શુક્રવાર તારીખ .7.1.2022  દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7. અને 23 મીનીટે, સૂર્ય અસ્ત સાંજે 18.08\ આજની રાશી કુંભ. અક્ષર . ગ.સ. શ. આજનું નક્ષત્ર. પૂર્વભાદ્રપદ આજનો યોગ. વ્યતિપાત આજે કરણ. I બાલવ. આજે અભિજીત વિજય મુહૂર્ત 12:15  થી  12:52 આજે રાહુકાળ બપોરે 3:05થી4:30 આજે પંચક નો ત્રીજો દિવસ/ વિછુડો  નથી આજે કુમાર યોગ છે અને  રવિયોગ છે. આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે . દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ- સ્વામી મંગળ. અક્ષર અ.લ.ઈ. આજે મંગળ. તુલા રાશિનો…

Read More