What's Hot
- ચણાના લોટ વગર માત્ર પોહામાંથી જ સ્પૉન્ગી ઢોકળા બનાવો, બજારના ભૂલી જશો, રેસીપી ખૂબ જ સરળ છે.
- આ દિવાળીએ તેલને બદલે કરો પાણીથી દિવા, ઓછ ખર્ચમાં આખું ઘર ઝગમગવા લાગશે
- રસોડાની ચીમની પર લાગેલા છે તેલ અને મસાલાના ડાઘ, આ રીતે તેને કરી શકો છો સાફ
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં આવું પહેલી વાર બનશે, આટલી બધી ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે; સંપૂર્ણ શેડ્યૂલ જાણો
- ચેન્નાઈની શાળામાં ગેસ લીકેજ, 30 વિદ્યાર્થીઓ બીમાર; હોસ્પિટલમાં દાખલ
- અમદાવાદથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા 50 બાંગ્લાદેશીઓ, 200થી વધુ લોકોની પૂછપરછ ચાલુ.
- શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે, મલ્ટિકેપ ફંડ એ રોકાણનો સારો વિકલ્પ છે, જે ઓછા જોખમ સાથે ઉત્તમ વળતર આપે છે.
- આ ખૂબ જ સરળ દિનચર્યા નબળા હાડકાંને શક્તિ આપશે, અસર એક મહિનામાં દેખાશે.
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કચ્છ બાદ હવે અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ 24 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 3 ઝડપાયા ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ રાજ્યમાં અવાર-નવાર ડ્રગ્સ સાથે વ્યક્તિઓ પકડાતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત અમદાવાદમાંથી 3 ઈસમો ડ્રગ્સ સાથે પકડાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે MD ડ્રગ્સનો જથ્થા સાથે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરકી છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને…
વાતાવરણમાં આવેલા પલટાએ કેસર કેરીને કરી અસર વાતાવરણના પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું આ વર્ષે માત્ર 25 ટકા જ પાક થયો ગુજરાત રાજ્યનું સોરઠ એ કેસર કેરીનું હબ ગણાય છે. ઉપલેટા પંથકમાં પણ મોટા પ્રમાણમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વખતે માવઠાની અસરે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે આંબાવાડીયા અને ઇજારો રાખનાર લોકોની હાલત દયનીય બની ગઇ છે. વાતાવરણમાં આવેલા પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું છે. કેરીઓમાં આવેલા મોર સુકાઇ ગયા છે. તો ઘણી જગ્યાએ કેરીઓ ખરી ગઇ છે. અમુક કેરીઓ ઝાડ પર મુરઝાઇ ગઇ છે. વાતાવરણના પલટાને કારણે હાલત એવી છેકે જેટલો…
2022 ની 27 એપ્રિલએ થશે શુક્રનું પરીવર્તન શુક્રનો થશે મીન રાશિમાં પ્રવેશ રાશિના જાતકો પર થશે વિશેષ કૃપા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય પુરો થતા જ ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે.ગ્રહોની આ ચાલ માનવ જીવન પર પણ ઘણી અસર કરે છે. તેવી જ રીતે શુક્ર ગ્રહનો પણ રાશિ પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે. શુક્ર પોતાનું 27 એપ્રિલે રાશિ પરિવર્તન કરશે. તેનું કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ થશે. આ હિલચાલની બારેય રાશિઓ પર અસર પડશે. પરંતુ 3 રાશિના જાતકો એટલા નસીબદાર છે કે તેઓને ફાયદો જ થશે. શુક્ર 27 એપ્રિલે સાંજે 06:06 કલાકે સંક્રમણ…
કામની પ્રગતિ નિહાળવા મુખ્યમંત્રીને આમંત્રણ રેલ્વે ઓવેરબ્રિજ સહિતના પ્રશ્નોનો નિકાલ રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સંકલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે ગુજરાતના રેલ્વે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલ્વે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલ્વે ઓવરબ્રીજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ઝડપથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક મળી હતી.ગુજરાતમાં 98.7 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ. રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબહેને ગુજરાતને કેન્દ્ર અને રાજય સરકાર એમ ડબલ એન્જીનની સરકારનો ફાયદો મળે છે ત્યારે મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટ્સ નિર્ધારિત…
બધી કાર માટે 2 એરબેગ જરૂરી જાન્યુઆરી 2022માં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું 1 ઓક્ટોબરથી 6 એરબેગ ફરજીયાત થઇ શકે છે આપણે જાણીએ છીએ કે કાર માટે એરબેગ એક મહત્વપૂર્ણ ફીચર છે. બધી કાર માટે હવે બે એરબેગ જરૂરી કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે એરબેગને લઈને મોટો નિર્ણય લીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જો કોઈ અકસ્માતમાં એરબેગ કામ કરતી નથી, તો તે માટે કંપનીએ દંડ ભરવો પડશે. કોર્ટે એક આવા જ મામલામાં કાર મેકર હુંડાઈને કહ્યું કે તેઓ અકસ્માતમાં થતા નુકસાન માટે શૈલેન્દ્ર ભટનાગરને 3 લાખનો દંડ ચુકવે. આ અકસ્માત 2017માં થયો હતો. શૈલેન્દ્ર ભટનાગરે…
બે સિમ કાર્ડ વાપરતા હોવ તો વાંચી લેજો વધી રહ્યા છે રિચાર્જ પેકના ભાવ જાણો કંપનીઓનો શું છે પ્લાન તમારા મોબાઈલ રિચાર્જ પેકના ભાવ ફરી વધવાના છે. આમ થોડા મહિના પહેલા પણ થયું હતું. મોબાઈલ કંપનીઓ આ તૈયારીમાં લાગી ગઈ છે. પેકના ભાવ વધવાથી તમારા ડેટા પેક અને વોઈસ પેક મોંઘા થઈ જશે. પહેલાથી વધી રહેલી મોંઘવારીમાં આ ભાવ વધારો લોકોના ખિસ્સા ખાલી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર મોબાઈલ કંપનીઓ એ ગ્રાહકના સિમ પર ધ્યાન આપી રહી છે જે એક્ટિવ નથી. જેમણે સિમ લીધુ છે પરંતુ તેને ઓછુ રિચાર્જ કરે છે અને તેનો ઓછો ઉપયોગ કરે છે. જે સિમ…
નવી ફિલ્મના ટાઇટલ માટે લોકો પાસેથી માગ્યા સજેશન હિન્દી રિમેકનું ડાયરેક્શન કરશે સુધા કોંગરા લોકોને રીમેક જોવામાં કોઈ રસ નથી. ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મના ટાઇટલ માટે લોકો પાસેથી સજેશન માંગ્યા છે. જોમે લોકોએ તેને નવું ટાઇટલ સજેસ્ટ કરવાને બદલે સાઉથની વધુ એક રિમેક નહીં કરવાનું જ સજેશન આપી દીધું છે. અક્ષયની તાજેતર ની જ સાઉથની એક રિમેક ‘બચ્ચન પાંડે’ એ બોક્સ ઓફિસ પર પાણી પણ ન હતું માંગ્યું તેની યાદ લોકોએ અપાવી છે. સાઉથ ની બહુ વખણાયેલી ફિલ્મ ‘ સુરારાઈ પોતરું’ ની રિમેક બની રહી છે. મૂળ ફિલ્મના ટાઇટલનો અર્થ સાહસિકો ની કદર એવો થાય છે. આ…
ઉનાળામાં અપનાવો આરામદાયક વસ્ત્રો આંખોને ઠંડક આપતાં રંગોનાં વસ્ત્રો પહેરવા કોટન કાપડમાં ગરમીનો અનુભવ નહિ થાય તાપમાન વધતાંની સાથે જ લોકોના ફેશનના ફંડા પણ બદલાઈ રહ્યા છે.સૂર્યના તાપને ઓછો કરી આપે, પરસેવો શોષી લે એવા આછા રંગનાં વસ્ત્રો પહેરવાનો સમય આવી ગયો છે. . સમર સિઝનમાં એવા સોફ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિકની પસંદગી કરવી જોઈએ જેમાં પરસેવો સૂકાઈ જાય અને સાથે ઠંડક પણ મળે. આવા ફેબ્રિકથી બનેલાં વસ્ત્રો પહેરીને તમે સૂર્યપ્રકાશમાં રહો તો પણ પ્રમાણમાં વધુ ગરમીનો અનુભવ નહિ થાય. સામાન્ય રીતે ઉનાળામાં પ્યોર કોટન, લેનિન, સોફ્ટ મલમલ અને ખાદીથી બનેલાં આઉટફિટ્સ વધારે પસંદ કરાઈ રહ્યા છે. સાથોસાથ સિલ્ક, વેલ્વેટ,…
બોડી ફિટ માટે બ્રેન પણ ફિટ રાખવું જરૂરી બ્રેન જ આપે છે શરીરમાં બધા કમાન્ડ શાર્પ બ્રેન માટે જરૂરી છે હેલ્થી શરીર ફીટ બોડી માટે મગજનું ફીટ હોવું પણ જરૂરી છે, કેમકે તમારું મગજ જ કોઈપણ કાર્ય કરવા માટે તમારા બોડીને કમાંડ આપે છે. જો તમે પણ મગજને હેલ્ધી રાખશો તો તમારું બોડી પણ ફીટ રહેશે. ઘણા લોકો મગજને શાર્પ કરવા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવે છે, પરંતુ તેઓ પોતાની વ્યસ્ત લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપતા નથી. જો પોષકતત્વોથી ભરપૂર ડાયેટ નહીં લેવામાં આવે, તો તમારું મગજ નબળું પડતું જશે અને જો તમે હેલ્ધી ડાયેટ ફોલો કરશો, તો તમારું મગજ શાર્પ…
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી પાંચમા સ્થાને વિશ્વના 10 સૌથી ધનિકોમાં બે ભારતીય અંબાણી યાદીમાં 8માં ક્રમાંક પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા ક્રમાંકે આવી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ Berkshire Hathaway ના વૉરેન બફેટને પણ પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. એટલે કે, વૉરેન બફેટ 121.7 અરબ ડૉલરની કુલ અંદાજિત નેટવર્થ સાથે હવે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે. આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો…