Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ ચેતવણી આપી કોરોનાની ચોથી લહેર આવશે લોકોને સાવધાની રાખવા આપી સૂચના કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર  જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. તેમણે રસીકરણ અને માસ્ક પહેરવા જેવી સાવધાની રાખવા અને વાયરસ સાથે જીવવાની આદત પાડવા પર ભાર આપ્યું છે. મંત્રીએ કહ્યું કે, વાયરસના પ્રચલિત રૂપોમાં ઓમિક્રોનની ઉપ વંશાવલી કહેવાય છે અને તે…

Read More

 બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી રિયાન પરાગે છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા  રાજસ્થાન રોયલ્સનો યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના શાનદાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલ વચ્ચે IPL મેચ દરમિયાન ઉગ્ર દલીલ થઈ હતી જ્યારે રિયાન પરાગે પટેલની છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા હતા. રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી અને 31 બોલમાં અણનમ 56 રન બનાવ્યા. તેણે ઇનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલ સામે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. બાદમાં રાજસ્થાન 29 રનથી મેચ હારી ગયું હતું. અંતિમ ઓવરમાં રિયાન પરાગે પટેલને ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ફટકારતાં જ બંને ખેલાડીઓ વચ્ચે…

Read More

 ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા થશે રાજ્યના પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરાશે આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા કરાશે આ સાથે  મહેસૂલ વિભાગના કાયદામાં સુધારો, વિવિધ વિભાગના બજેટની નાણાંકીય મંજૂરીની બાબત અને ચણાની ખરીદી બાબતે ચર્ચા થઈ શકે છે.  રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની…

Read More

લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં મોત, 15 ઘાયલ તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના  લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ રથ ક્ષતિગ્રસ્ત થયો તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેમાં બે બાળકો સહિત 11 લોકોના મૃત્યુ થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી હતી. રાજ્યના CM એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ…

Read More

વર્ષનું 30એપ્રિલે છે પહેલુ સૂર્ય ગ્રહણ શનિશ્વરી અમાસ  30 એપ્રિલેરહેશે  ભારતમાં સૂર્ય ગ્રહણની કોઇ અસર નહી  30 એપ્રિલ 2022નો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. કારણ કે આ દિવસે શનિવાર અને તેમાં પણ અમાસ. એટલે શનિશ્વરી અમાસ છે. તો બીજી તરફ આ દિવસે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ થવા જઇ રહ્યું છે. જો કે  આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી એટલે તેની કોઇ ભારત પર કોઈ અસર નહીં થાય, પરંતુ સૂર્યગ્રહણ પહેલા ગ્રહોની સ્થિતિ વિશે જોઇએ તો ઘણી રાશિના જાતકોને તે ફાયદો કે નુકસાન પહોંચાડી શકે છે. સૂર્ય ગ્રહણ પહેલા શનિ-રાહુનું પરિવર્તન સૂર્યગ્રહણ પહેલા શનિ અને રાહુ કેતુ જેવા મુખ્ય ગ્રહોમાં પરિવર્તન…

Read More

જીતુ વાઘાણીએ રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે  કરી  બેઠક  CCC પરીક્ષામાં ફરજિયાત નિયમો દુર કરાશે 2016થી બંધ CAS સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે ગાંધીનગર ખાતે આજ રોજ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે બેઠક કરી તેમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં મહત્વના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યા છે. ખાસ કરીને ટ્રીપલ CCCની પરીક્ષાના નિયમોમાં ફેરફાર થશે. કોલેજોમાં આચાર્યની ભરતી કરવામાં આવશે તેવો પણ નિર્ણય કરાયો.ગાંધીનગર ખાતે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.  CCC પરીક્ષામાં ફરજિયાત નિયમોમાં ફેરફાર થશે. હવેથી CCC પરીક્ષામાં…

Read More

ત્વચાની કાળજી માટે આ સિક્રેટનો ઉપયોગ કરતા હતા તમે પણ કરો ફોલો ચહેરો નીખરી જશે ઘરમાં રહેલી વસ્તુઓનો જ થશે ઉપયોગ પ્રાચીન સમયની સ્ત્રીઓ ખૂબ જ સુંદર હતી તે સમયે મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતી હતી. આજે પણ કેટલીક મહિલાઓ ત્વચાની સંભાળ માટે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. બીજી બાજુ, આધુનિક જીવનશૈલીમાં સ્ત્રીઓ ત્વચાની સંભાળ માટે કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે, પરંતુ આ ગ્લો લાંબો સમય ટકી શકતો નથી. બીજી તરફ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાથી ચહેરા પર લાંબા સમય સુધી ગ્લો જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં,…

Read More

Hyundai કરશે વ્હીકલ ભારતમાં લોન્ચ  ભારતમાં IONIQ 5 લોન્ચ કરવા જઈ રહ્યા છે. ભવિષ્ય માટે પ્રોડક્ટની રેન્જ પણ વિસ્તૃત કરવાની યોજના. Hyundai Motor Indiaએ મંગળવારના રોજ જણાવ્યું કે કંપની દુનિયાભરમાં લોકપ્રિય થયેલા ઈલેક્ટ્રિક વ્હીકલ IONIQ 5ને(IONIQ 5 India Launch) ભારતમાં લોન્ચ કરશે. કંપનીએ જાહેરાત કરી છે કે આ જ વર્ષે આ વ્હીકલ ભારતમાં લાવવામાં આવશે. આ મોડલને વર્ષના બીજા ભાગમાં એટલે કે જૂન-જુલાઈ પછી લોન્ચ કરવામાં આવશે. તહેવારોની સીઝનમાં ઈલેક્ટ્રિક વ્હીકલને લાવવાની કંપનીની યોજના છે. આ વ્હીકલ સાથે કંપની ભારતમાં પોતાના બેટરી ઈલેક્ટ્રિક વાહનોના બિઝનસની સ્થાપના કરશે.હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એમડી અને સીઈઓ ઉન્સુ કિમે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, એક ગ્રાહકલક્ષી…

Read More

તમારી બેંક ડિટેલ્સથઈ શકે છે  લીક  બેંક મોબાઇલ ડિટેલ્સ વોલેટની કરો સુરક્ષા  ગોપનીયતા અને મોબાઇલ વોલેટ વધુ મહત્વપૂર્ણ છે શું તમે જાણો છો કે આજકાલ ચોર તમારો મોબાઈલ ચોરી લીધા પછી માત્ર એક જ વસ્તુ શોધે છે? તમારી બેંક ડિટેલ્સ (Bank Details). તે માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન (Smartphone Stolen)ના ચોર માટે આ વોલેટ્સ એક્સેસ કરવું એટલું મુશ્કેલ નથી. ઉદાહરણ તરીકે બ્રાઝિલના સાઓ પાઉલોમાં ગુનેગારોએ iPhone હેન્ડસેટની ચોરી તેને વેચવા માટે નહીં, પરંતુ આ ડિવાઇસના માલિકોની બેંક ડિટેલ્સ સુધી પહોંચવા અને તેમના પૈસા ચોરી કરવા માટે કરી હતી.આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી…

Read More

ભૂલ ભુલૈયા 2નું થયું  ટ્રેલર રિલીઝ   મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી  પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે  ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રાજપાલ યાદવે એક વાર ફરી પોતાની કોમેડીનો તડકો લગાવ્યો છે.  કિયારા અડવાણીના આ વીડિયોને જોઈને પ્રશંસકો ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે અને રીતને જોવા માટે એક્સાઈટેડ થયા છે. આ વીડિયો પર ચાહકો હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી તેનો પ્રેમ વરસાવી રહ્યાં છે. કોઈને કિયારાનો કિલર લુક દેખાઈ રહ્યો છે તો કોઈકના રૂંવાડા ઉભા થઇ રહ્યાં છે. એક ચાહકે લખ્યું, તમે જે જણાવવા માંગો છો તો તે તમારી આંખો દર્શાવી રહી છે.જ્યારે ઘણા લોકો એવા…

Read More