What's Hot
- શું તમે હોન્ડા ગાડીના મલિક છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે, પાછી ખેંચી રહી છે 2,204 ગાડીઓ
- સિંઘમમાં અંગેનમાં એક સ્પેશિયલ કોપની એન્ટ્રી થવા જઈ રહી છે, શું આ ઈન્સ્પેક્ટર ગુડલક સાબિત થશે?
- દિવાળી દરમિયાન, તમારા મહેમાનોને સ્વાદ અને આરોગ્યથી ભરપૂર ચિયા સીડ્સની આ મીઠી રેસીપી ખવડાવો, તેઓ તેને એક જ વારમાં ખાશે, જાણો રીત.
- ટીમ ઈન્ડિયાને વરતાશે આ ખેલાડીની ખોટ, BGT પહેલા ઓસ્ટ્રેલિયાના કોચે આપ્યું મોટું નિવેદન
- કેદારનાથ પેટાચૂંટણીઃ કોંગ્રેસ બાદ ભાજપે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી, જાણો કોના પર લગાવ્યો દાવ.
- સ્પેનના PM સાથે વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો, વડોદરાથી દેશને અનેક મોટી ભેટો મળશે, જાણો સંપૂર્ણ વિગતો
- ACBની કાર્યવાહી, કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા વન અધિકારી ઝડપાયા
- ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદો છો, તો પહેલા જાણો કેટલો ટેક્સ ભરવો પડશે?
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગોલ્ડન એજની ડિઝાઇન પાછી આવી ગઈ છે. 1936માં ઓ રે કોર્ટની દ્વારા બનાવવામાં આવેલી પ્રખ્યાત હેન્ડરસન ડિઝાઇન છે. બોડીવર્ક પર હાર્ડ કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આજે આપણે સૌથી સસ્તું સ્કૂટર C400 વિશે વાત કરીશું. એક વર્ષ પહેલા, મિયામીના NMotoએ તેને ‘ગોલ્ડન એજ’ કોન્સેપ્ટમાં રજૂ કરીને હલચલ મચાવી હતી. હવે આ સ્કૂટર પ્રોડક્શનમાં છે. nMoto CEO એલેક્સ નિજનિકના જણાવ્યા અનુસાર, ગોલ્ડન એજની ડિઝાઇન પાછી આવી ગઈ છે. આ સ્કૂટરની ડિઝાઇન 1936માં ઓ રે કોર્ટની દ્વારા બનાવવામાં આવેલી પ્રખ્યાત હેન્ડરસન ડિઝાઇન છે. સ્કૂટરનું વજન ઓછું રાખવા માટે બોડીવર્ક પર હાર્ડ કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્કૂટર લાઇટ બોડી અને BMWની પ્રખ્યાત…
રાશીદ્દ ખાને ગુજરાતને આપવી જીત ગુજરાત ટાઈટન્સનો રોમાંચક વિજય રિદ્ધિમાન સાહે હૈદરાબાદ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી ઈન્ડિયન પ્રિમીયર લીગમાં આજે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદારાબાદ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ટાઈટન્સ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદારાબાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 195 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આખરી બોલે છગ્ગો ફટકારીને રોમાંચક વિજય મેળવ્યો હતો. 196 રનનો તોતિંગ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટીમ ઉમરાન મલિક સામે ફ્લોપ રહી હતી. જોકે બાદમાં રાહુલ તેવટિયા અને રાશિદ ખાને આક્રમક બેટિંગ કરતા ટીમને વિજય અપાવ્યો હતો.લાંબા સમયથી ખરાબ ફોર્મમાં રહેલા રિદ્ધિમાન સાહે હૈદરાબાદ સામે વિસ્ફોટક…
આયેશા આપઘાત કેસનો મામલો. અમદાવાદના આયેશા આત્મહત્યા કેસનો આવ્યો ચુકાદો સેસન્સ કોર્ટે આરોપી પતિને 10 વર્ષ સજા ફટકારી. અમદાવાદના બહુચર્ચિત આયેશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે આયેશાના પતિને 10 વર્ષની સજા ફટકારી છે.અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો.આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી પણ દીધો હતો. વીડિયો મોકલ્યા બાદ આયેશાઆએ સાબરમતીમાં કૂદીને…
અછાલિયા ગામે પીળા છાલના તરબૂચની વાવણી પીળા છાલના તરબૂચની દેશ-વિદેશમાં માંગ તરબૂચની માંગની સાથે સારા ભાવ મળી રહ્યા છે ભરૂચના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે પીળા છાલના તરબૂચની વાવણી કરવામાં આવી. ભરુચ જિલ્લામાં પીળી છાલના તરબૂચની દેશ-વિદેશમાં માંગ છે . ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામનાં ખેડૂતે વિશાલા એટલે કે પીળી છાલવાળા તરબૂચની ખેતી કરતાં માંગની સાથે સારા ભાવ મળી રહ્યા છે. ઔધોગિક દ્રષ્ટિએઅગ્રેસર ભરૂચ જીલ્લાના નર્મદા તટના ઝઘડિયા પંથકમાં પીળી છાલનાં વિશાલા તરબૂચ ની ખેતીએ આકર્ષણ જમાવ્યું છે. જેની ખેડૂતોને સારી કિંમત મળી રહી છે.આ તરબૂચ પણ હવે ભરૂચની ખારીસીંગની જેમ પ્રચલિત બની ગયા છે . ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કાંઠાના વિસ્તારમાં…
ચાલુ વર્ષે સ્ટેશનરીની વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો થયો છે ચાઈનાથી જે વસ્તુઓ આવતી હતી તેનું પ્રમાણ પણ ઘટ્યું છે. સ્ટેશનરી બજારમાં હાલનાં સમયમાં 20થી 25% જેટલો વધારો છે રશિયા અને યુક્રેન(Russia-Ukraine) વચ્ચે છેલ્લા બે માસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસરો વિશ્વભરનાં દેશો ઉપર પડી રહી છે. અને મેટલ સહિતની વસ્તુઓના ભાવમાં મોટો વધારો નોંધાયો છે.ત્યારે આ ભાવ વધારાની અસર સ્ટેશનરી ઉપર પણ પડી છે. અને ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે સ્ટેશનરીની વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. જેને લઈને વાલીઓ ઉપર ખર્ચનો બોજો વધ્યોછે. નેમીનાથ એન્ટરપ્રાઇઝનાં નામથી વર્ષોથી સ્ટેશનરીનો વેપાર કરતા પ્રતીક સંઘાણીએ જણાવ્યું…
પાટણમાં ઉજવાશે ગુજરાત સ્થાપના દિન પાટણ શહેરને શણગારાયું નવોઢાની જેમ સજાવાયું શહેર 1 મે એટ્લે ગુજરાતનો સ્થાપના દિવસ, સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 1મે ના રોજ મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિ માં ગુજરાતનો રાજ્ય કક્ષાનો 62 મો સ્થાપના દિવસ પાટણ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે પાટણ શહેર આજે રંગબેરંગી લાઇટિંગોથી ઝળહળી ઉઠ્યું છે પાટણમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના મુખ્ય રસ્તાઓ પર રોશની કરવામાં આવી છે. પાટણની સરકારી કચેરીઓ રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવી છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઊજવણી થવા જઈ રહી છે જેને…
અથડામણમાં પ્રવાસી મજૂરો પર હુમલામાં સામેલ બે આતંકવાદીઓ ઠાર બન્ને આતંકીઓ અલ બદ્રે સંગઠનના હતા જમ્મુ-કશ્મીરમાં સુરક્ષાદળોને મળી વધુ એક સફળતા જમ્મુ-કશ્મીરમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણની ઘટના સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં જ સુરક્ષા દળોને પુલવામા એન્કાઉન્ટરમાં કુલ બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. બુધવારે મિત્રીગામ વિસ્તારમાં અથડામણ શરૂ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણના પહેલાં દિવસે એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે ગુરુવારે બીજો આતંકવાદી માર્યો ગયો હતો. આ બંને આતંકવાદીઓ માર્ચ-એપ્રિલ 2022માં પરપ્રાંતિય મજૂરો પર થયેલા હુમલા માટે જવાબદાર હતા. તેઓએ કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો…
ધમકીભર્યો પત્ર મળતા પંજાબમાં મચ્યો હડકંપ CM સહિત અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું પંજાબથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બુધવારના રોજ પંજાબના મુખ્યમંત્રી, રાજ્યપાલ, ઉચ્ચ અધિકારીઓ તેમજ રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો એક પત્ર મળ્યો છે. સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પર ટપાલના આધારે આ ચિઠ્ઠી પહોંચી છે. આ ચિઠ્ઠી હિન્દી અને ઉર્દુમાં લખવામાં આવી છે. જો કે, ધમકીભરેલા આ પત્ર બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી જાણકારી અનુસાર, જ્યારે જમ્મુ તવી ટ્રેન આવી ત્યારે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા…
ભેટ આપવી એ ભારતીય પરંપરા રહીછે. ભગવાન ગણેશનો ફોટો કે પેન્ટિંગ ભેટમાં આપવા લકી હોય છે ચાંદીથી બનેલી ભેટ આપવી લક્ષ્મીજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સમયે સમયે ભેટ આપવી એ ભારતીય પરંપરા રહીછે. જન્મ દિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ. લોકો આવા અવસરોને ખાસ યાદગાર બનાવતા હોય છે. આ ગીફ્ટ ફક્ત આપનારને ખુશી આપે છે. તો સાથે સાથે બીજાને સકારાત્મક અથવા તો નકારાત્મક ઉર્જા ભરી આપે છે. વાસ્તુ શાસ્ત્રમાં ભેટ આપવાને લઈને પણ કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો બાબત બતાવાઈ છે. એ મુજબ કેટલીક ગીફ્ટ ખૂબજ લકી હોય છે. એમાં ગીફ્ટ આપવી ને લેવી બંને ખૂબજ શુભ ગણાય છે. આ ભેટ જીવનમાં સૌભાગ્ય…
કોવિડ-19ની સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓની પ્રસંસા કરતાં વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોવિડ-19 ની સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. વડાપ્રધાનશ્રીએ કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જે કાર્ય કર્યુ તેણે કોરોના સામેની લડાઇમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે તેવો મત દર્શાવ્યો હતો તેમણે આ સંદર્ભમાં બધા જ મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓ તથા કોરોના વોરિયર્સની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશ પટેલ,…