Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

શ્રીનગરનામાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા 4 પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં અથડામણ થઈ જમ્મુ-કશ્મીરની રાજધાની શ્રીનગરના પંથા ચોક વિસ્તારના ગોમંદર શેરીમાં મોડી રાત્રિએ થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરી દેવાયા છે અને ત્રણ પોલીસકર્મીઓ અને એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક જવાન ઘાયલ થયાં છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર, એક શંકાસ્પદને પકડવા માટે જેવાં પોલીસ દળે એક ઘરમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો કે ત્યાં પહેલેથી જ વર્તમાન આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં ત્રણ પોલીસકર્મીઓ અને એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક જવાન ઘાયલ થઇ ગયાં. ઘાયલ સુરક્ષાકર્મીઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. જમ્મુ-કશ્મીર પોલીસે આજે રાત્રે કાશ્મીરનાં…

Read More

પૂર્વ સી.એમના ગઢમાં સી.એમ. પટેલનો ભવ્ય રોડ શો 3.5 કિલોમીટરના રોડ શોમાં ભાજપનું શક્તિ પ્રદર્શન રાજકોટ વાસીઓએ ભુપેન્દ્ર પટેલનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું રાજકોટમાં આજે હાઈ વોલ્ટેજ પોલિટિક શો જોવા મળશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 3.5 કિલોમીટરનો ભાજપનો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. સવારે 10 વાગ્યે સીએમ…

Read More

રાજ્યની પ્રથમ AIIMSના 5 OPD કાલથી શરૂ સિનિયર રેસિડેન્ટ 17 ડોક્ટરની યાદી કરાઇ જાહેર AIIMS ના કારણે સૌરાષ્ટ્રના દર્દીઓને ફાયદો થશે આવતી કાલથી રાજ્યમાં ગુજરાતની પ્રથમ એઇમ્સમાં ઓપીડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરથી OPD શરૂ કરવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા AIIMS નું સમયસર કામ પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી અધૂરી રહી હતી અને પૂરતાં સાધનો પણ ન હોતા આવ્યાં. આથી AIIMS માં 5 વિભાગના તબીબો દ્વારા આવતી કાલથી OPD શરૂ કરવામાં આવશે. આથી સૌથી મહત્વની બાબત એ છે કે, સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘર આંગણે જ આરોગ્યને લગતી સેવાઓ મળી રહેશે.…

Read More

જીએસટી ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવાઇ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઇ છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2021 હતી GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરનારા વેપારીઓ માટે સારા સમાચાર છે. સરકારે GST વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. સરકારે બુધવારે GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરી હતી. સરકારે બુધવારે વેપારીઓ માટે માર્ચ 2021 ના ​​રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2020-21 માટે GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સરકારના આ નિર્ણય બાદ હવે વેપારીઓ પાસે તેમના GST વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે વધુ સમય મળશે. તમને જણાવી…

Read More

ફોટો કે વિડીયો મારફાટે ચૂંટણી પંચને ફરિયાદ કરી શકાશે ચૂંટણીપંચ 100 મિનિટમાં એક્શન લેશે ચૂંટણીમાં થતી ગેરરીતિ અટકાવવા એપ લોન્ચ કરાઇ કેન્દ્રીય ચૂંટણીપંચે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી જાહેર કર્યું છે કે આવનારા વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી સમયસર જ થશે. 2022માં ગુજરાત, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ફાઈનલ વોટર લિસ્ટ 5 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ વખતની ચૂંટણીમાં મતદાનનો સમય 1 કલાક વધારવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આયોગે ચૂંટણીમાં લોકોને cVIGIL એપનો ઉપયોગ કરવા સૂચના આપી છે. જો ચૂંટણીમાં કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોય તો એની ફરિયાદ આ એપ પર…

Read More

ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો મેચમાં શમીએ 8 વિકેટ લીધી કોહલી સેન્ચુરિયન ટેસ્ટ મેચ જીતનારો પહેલા એશિયન કેપ્ટન બન્યો સેન્ચુરિયનમાં ઈન્ડિયન ટીમે દ.આફ્રિકાને 113 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. આ જીતની સાથે વિરાટ સેનાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આની સાથે ભારતે સૌથી વધુ ગ્રાઉન્ડમાં ટેસ્ટ જીતવાના રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ચોથી ઈનિંગમાં દ.આફ્રિકાની ટીમ તરફથી ડીન એલ્ગર 77 રન નોંધાવી ટોપ સ્કોરર રહ્યો હતો. તેના સિવાય…

Read More

નવા વર્ષથી આ શહેરોમાં 5 જી નેટ થશે શરૂ ગુજરાતના અમદાવાદ, જામનગર, ગાંધીનગરમાં સેવા શરૂ થશે 5જી ઇન્ટરનેટથી 20 સેકન્ડમાં ડાઉનલોડ થશે HD મૂવી ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓ- ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. આ ત્રણેય કંપનીએ એરિક્સન અને નોકિયા સાથે મળીને મોબાઈલ એસેસરીઝ બનાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં આ 13 શહેરમાં 5G ઇન્ટરનેટ શરૂ કરવા માટે સૌથી પહેલા ત્રણ મુખ્ય કારણો છે. નોકિયા અને એરિક્સન કંપની પ્રારંભિક તબક્કામાં આ શહેરોમાં ટ્રાયલ અને ટેસ્ટિંગ કરી રહી છે. આ 13 શહેરમાં ઈન્ટરનેટ યુઝર્સ વધુ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ…

Read More

જમ્મુ-કશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ ઠાર સુરક્ષા દળના જવાનોને મળી મોટી સફળતા અનંતનાગ અને કુલગામમાં હજુ અથડામણ શરૂ જમ્મુ-કશ્મીરમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ બે અલગ-અલગ અથડામણમાં ઠાર કરવામાં આવ્યાં છે. ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાંથી 4ની ઓળખ થઇ ચૂકી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર જણાવ્યું કે, 6 આતંકીઓમાં 2 પાકિસ્તાનનાં હતાં. જ્યારે 2 સ્થાનીય આતંકવાદીઓ હતાં. આ સિવાય, અન્ય 2ની ઓળખ પણ કરવામાં આવી રહી છે. જમ્મુ-કશ્મીર પોલીસે જાણકારી આપી છે કે, બુધવારનાં રોજ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ વખતે આ અથડામણ કુલગામ જિલ્લાનાં મિરહમા વિસ્તારમાં થઇ છે. જેમાંથી ત્રણ આતંકીઓને તો ઠાર કરી દેવાયાં. જેમાં પ્રતિબંધિત…

Read More

હાઇ હિલ્સના પ્રાચીન સમયથી છે ઉપયોગમાં આજે મહિલાઓ પહેરતી હાઇ હિલ્સ પુરુષો પણ પહેરતા એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા આજના આધુનિક યુગમાં ફેસનને લોકો ખૂબ મહત્વ આપી રહ્યા છે. પુરુષો કરતાં મહિલાઓ ફેશનને લઈ વધુ સેન્સટીવી હોય છે. હાય હિલ્સ અને ક્લોથ પાછળ મહિલાઓ ખર્ચ પણ વધારે કરતી હોય છે. હાઇ હિલ જુતા આજે મહિલાઓમાં આધુનિકતા અને ફેશનનું પ્રતિક ગણાય છે. ખાસ કરીને ફિલ્મ, મોડલિંગ, ફેશન અને કોર્પોરેટ જગત સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓમાં હાઇ હિલ વિશેષ પ્રચલિત છે. જો કે સાચી વાત તો એ છે કે હાઇ હિલની શોધ નથી થઇ પરંતુ સમયની સાથે…

Read More

ઇનસ્ટાગ્રામ પ્રોફાઈલ અન્ય વેબસાઈટમાં બતાવી શકાશે ઇનસ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે નવું અપડેટ લઈને આવ્યા બિઝનેસ માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ માટે સુવિધા વધારી આજના આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનમાં લોકો પોતાની રિયલલાઈફ કરતા સોશિયલ મીડિયા લાઈફ વધુ જીવી રહ્યા છે. આજના આધનિક યુગમાં અલગ અલગ પ્રકારની અનેક પ્રકારની ઓનલાઈન એપ્લીકેશન આવો ગઇ છે. ત્યારે એપ કંપનીઑ પણ પોણા યુઝર્સ માટે નવા નવા અપડેટ લઈને આવતું હોય છે. ઇન્સ્ટાગ્રામ પરનો તમારો પબ્લિક પ્રોફાઇલ તમારી વેબસાઇટમાં એમ્બેડ કરવાની સગવડ હવે મળી છે. આ રીતે આપણા મિનિ-પ્રોફાઇલ વેબસાઇટ પર બતાવી શકાશે. આ ફીચર ‘પ્રોફાઇલ એમ્બેડ’ તરીકે ઓળખાય છે. જે વેબસાઇટ પર આ રીતે પ્રોફાઇલ ઉમેરાયો…

Read More