Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય વાઈબ્રન્ટ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવામા આવી વાઈબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી વેપારીઓ આવવાના હતા રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિઅન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ…

Read More

કોરોનાનો રાફડો ફાટયો નવા 58 હજાર સંક્રમિત થયા સાડાપાંચ મહિના પછી પહેલીવાર આટલા બધા કેસ નોંધાયા અનેક રાજ્યોએ નિયમો કડક કર્યા, ગાઈડ લાઇન લાદી મંગળવારે દેશમાં કોરોના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 56%ના વધારા સાથે 58 હજાર 97 કેસ સામે આવ્યા છે, જ્યારે 534 લોકોનાં મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 14 હજાર થઈ છે. દેશમાં અત્યારસુધી 3.43 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે 4.82 લાખ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધી કુલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝ અપાયા છે. દેશમાં સાડાપાંચ મહિના પહેલાં, એટલે કે 19 જુલાઈના રોજ…

Read More

રાશિ ભવિષ્ય : 5-1-2022 વિક્રમ સંવત 2078  સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ. તિથિ ‌ ત્રીજ બુધવાર  તારીખ .5.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7:00 અને 15 મીનીટે આજે સૂર્ય અસ્ત સાંજે 18.25 આજની રાશી મકર. અક્ષર . ખ .જ . જ્ઞ. આજનું નક્ષત્ર. શ્રવણ.. આજનો યોગ. વજ્ર  આજે કરણ. I વરિયાન. આજે અભિજીત વિજય મુહૂર્ત12:15  થી  12:52 આજે રાહુકાળ બપોરે 3:05થી4:30 આજે પંચક નો પહેલો દિવસ વિછુડો  નથી આજે વ્રજ મુશળ યોગ છે આ જે રાજયોગ છે. આજે શુક્ર પશ્ચિમમાં આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે. દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ-…

Read More

લીંબુની છાલથી શરીરને અનેક ફાયદાઓ થાય છે વજન ઘટાડવામાં મદદ કરે છે લીંબુની છાલ લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે આપણે રોજ બરોજના જીવનમાં લીંબુનો ખૂબ ઉપયોગ કરતાં હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે લીંબુની છાલથી અનેક ફાયદાઓ થાય છે. લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે સ્વાસ્થ્ય ઉપરાંત વાળના ગ્રોથ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે લીંબુના રસનો…

Read More

કોરોના મહામારી બાદ બેરોજગારીમાં આવ્યો ઉછાળો ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર વધીને ૯.૩ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ૭.૩ ટકા કોરોના મહામારીના ફટકા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેતો વચ્ચે પણ વધી રહેલી બેરોજગારી ચિંતાજનક બાબત છે. ડિસેમ્બર ૨૦૨૧માં ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો છે એવું સરકારી આંકડામાં જાણવા મળ્યુ છે.  સેન્ટ્રલ ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઇઇ)ના આંકડા મુજબ ડિસેમ્બરમાં બેરોજગારી દર વધીને ૭.૯ ટકા થયો છે જે ઓગસ્ટના ૮.૩ ટકા પછીનો સૌથી ઉંચો બેકારીનો દર છે. તાજેતરમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો એકાએક વધતા ઘણા રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત…

Read More

સલમાન ખાનની ત્રિપલ રોલ વાળી ફિલ્મ આવશે? નો એન્ટ્રીની સિકવન્સ બનાવવામાં આવશે બહુ જલદી જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રી સાલ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. હવે લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. જેનું નામ નો એન્ટ્રી મેં એન્ટ્રી હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સિકવલ બનાવાની યોજનાની ચર્ચા ઘણી વખત થઇ છે, પરંતુ પછીથી પડતી મુકાઇ છે. જોકે હવે રિપોર્ટ  છે કે, આ ફિલ્મના આગલા ભાગની ફિલ્મસર્જકે તૈયારી શરૂ કરી દીધી છે.  સલમાન ખાને પોતાના જન્મદિવસે ફિલ્મ નો એન્ટ્રીની સિકવલની અનિસ બઝમી સાથેની…

Read More

ભારત શ્રેણી જીતવાના ઇરાદે આવશે ક્રિઝ પર જોહનીસબર્ગના વાન્ડેરેર્સ ગ્રાઉન્ડમાં ભારત ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી સાઉથ આફ્રિકા શ્રેણી બચાવવા માટે ઝઝુમશે સેન્ચુરિયનમાં ૧૧૩ રનથી યાદગાર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ આવતીકાલથી જોહનીસબર્ગમાં શરૃ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની સાથે શ્રેણી જીતી લેવાના ઈરાદા સાથે ઉતરશે. ભારત અત્યાર સુધી ક્યારેય સાઉથ આફ્રિકાની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયની સિદ્ધિ હાંસલ કરવા માટે હોટફેવરિટ છે. આવતીકાલથી શરૃ થનારી ટેસ્ટ જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની…

Read More

આજનો દિવસ વિક્રમ સંવત 2078, સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ, તિથિ બીજ. આજે શુક્ર અસ્તછે પશ્ચિમમાં મંગળવાર તારીખ .4.1.2022  દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7:00 અને ૨૦ મીનીટે  ઊગશે અને  સૂર્ય અસ્ત સાંજે 18.30 આજની રાશી મકર./ અક્ષર . ખ .જ . જ્ઞ. આજનું નક્ષત્ર. ઉતરા સા થા આજનો યોગ. હર્ષ આજે કરણ. I      તેતિલ આજે અભિજીત મુહૂર્ત12:12  થી ન 12:55 / આજે રાહુકાળ બપોરે 3:15 થી4:35 / આજે પંચક નથી/ વિછુડો પણ નથી ,/ આજે વ્રજ મુશળ યોગ છે દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ-  આજે તમને કેટલીક સારી અંગત માહિતી મળશે. જેના કારણે મન પ્રસન્ન…

Read More

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1259 કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત!! એક જ દિવસમાં કોરોનાને કારણે 3ના મોત નિપજ્યાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1259 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે ત્રણ મોત પણ થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 631, સુરત શહેરમાં 213, વડોદરા શહેરમાં 58, વલસાડમાં 40, રાજકોટ શહેરમાં 37, આણંદમાં 29, ખેડામાં 24, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 18, ભાવનગર શહેરમાં 17, ભરૂચ, નવસારીમાં 16-16, અમદાવાદ જિલ્લામાં 13 કેસ, મહેસાણા, સુરત…

Read More

ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ અને ટેન્કનું ઉત્પાદન થશે વાયબ્રન્ટ પૂર્વે વધુ 39 એમઓયુ કરાયા ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત 2022નું આયોજન થનાર છે. આ સમિટમાં 30 જેટલા દેશના ઉદ્યોગ પતિઓ ખાસ હાજરી આપનાર છે. ત્યારે આજરોજ ગુજરાતમાં 300 મિલિયન ડોલરના મૂડી રોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે મણીકરણ લીથીયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ કંપની રિફાઇનરી સ્થાપવા માટેનું સ્થળ હવે પસંદ કરશે. આ રિફાઇનરીમાં હાઇ પ્યોરિટી બેટરી ગ્રેડ લિથિયમનું ઉત્પાદન થશે. દેશમાં અત્યારસુધીમાં આવી એકપણ રીફાઇનરી નથી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે દર સોમવારે સચિવાલયમાં એમઓયુ કરવાના…

Read More