What's Hot
- આધાર કાર્ડનો દુરુપયોગ માત્ર હોટલોમાં જ નહીં પરંતુ આ સ્થળોએ પણ થઈ શકે છે, આઈડી શેર કરતા રાખો આ ધ્યાન
- ઈમેલને સત્તાવાર વાતચીત ગણવામાં આવે છે, શું WhatsAppની અંગત ચેટ પણ કાયદેસર છે?
- શિયાળામા તમારે દેખાવું છે એકદમ સ્ટાઈલિશ, તો ફોલો કરો આ ટિપ્સ
- નાના થી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી વેજ મલાઈ સેન્ડવીચ, લખી લો સરળ રેસીપી
- માત્ર ચાલતા ચાલતા બનાવો સિક્સ પેક, જાણી લો પેટની ચરબી ઘટાડવાની 7 અસરકારક રીતો
- આ 5 માત્ર પક્ષીઓ જ નથી પણ સાક્ષાત દેવતા છે, જો જોઈ લીધા આ પક્ષીને તો સમજો શુભ દિવસ શરુ
- આ કારણથી શિયાળામાં કારની બારીઓ પર ધુમ્મસ જમા થાય છે, તેનાથી બચવા અપનાવો આ રીતો
- ટ્રાવેલિંગ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, બહાર ફરવાની મજા થઈ જશે બમણી
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
રાજકોટમાં અંધશ્રદ્ધાના કિસ્સાનો મામલો બાળકીને ડામ આપનાર ભૂવા સામે થશે કાર્યવાહી વિજ્ઞાન જાથા પોલીસ ફરિયાદ કરશે ગુજરાત ભલે વિકાસની હરફાળ ભરતું હોય છતાં આજે પણ અહીં અંધશ્રદ્ધા ધૂણે છે. ધૂપના ધુમાડામાં મશગૂલ રહે છે, ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ MPમાં રહેતા અને ગોંડલમાં મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુરુવારના રોજ ગોંડલથી બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી…
ગુજરાતી ફિલ્મમાં દેખાશે હવે અમિતાભ બચ્ચન ફિલ્મનું નામ ફક્ત મહિલાઓ માટે રેશે સ્પેશ્યલ કેમિયો કરવા આવશે બિગ બી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એમ તો ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે પરંતુ હવે તેઓ વધુ એક ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરતાં નજરે ચડશે. જેને લઈને ચાહકોની ઇંતેજરી વધી છે. જો તમે એવું સમજતા હોવ કે આ ફિલ્મ કે જેમાં બિગ બી દેખાવના છે એ માતર મહિલાઓ જ જોઈ શકશે તો એવું બિલકુલ નથી. આ તો ફિલ્મનું નામ છે. આ ફિલ્મના નિર્માતા છે બિગ બીના મિત્ર એવા આનંદ પંડિત. આનંદ પંડિત અને વૈશલ શાહની અઆ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ હશે જેમાં સદીના…
ભારતની ઝવેરાત દેશભરમાં વૈવિધ્યસભર છે ભારતમાં જ્વેલરી એ હાથથી બનાવેલા ઘરેણાંનો સમાનાર્થી છે. ચાંદીના આભૂષણો ભારતીય ઘરેણાંનો અભિન્ન ભાગ છે. ભારતની ઝવેરાત દેશભરમાં ફેલાયેલી ભાષાઓ જેટલી જ વૈવિધ્યસભર છે. અને તેમ છતાં, કેટલાક વલણો અન્ય લોકો કરતા જમીનના મોટા હિસ્સામાં ફેલાય છે. અહીં ભારતની 36 સારી-પ્રિય જ્વેલરી ડિઝાઈન છે જે તરફેણમાં છે: 1. એન્ટિક જ્વેલરી એન્ટિક જ્વેલરી, તેના ખરબચડા દેખાવ સાથે જૂના-દુનિયાના આકર્ષણ સાથે, તાજેતરના સમયમાં ખૂબ પ્રશંસા મેળવી છે. 2. મણકાની જ્વેલરી ભારતમાં મણકાની કળા, જે પાંચ હજાર વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિની છે જ્યાં સોના, ચાંદી, તાંબુ, માટી, હાથીદાંત અને લાકડામાંથી પણ મણકા સામાન્ય હતા, તે ભારતીય જ્વેલરીમાં…
RTI દ્વારા માંગેલી માહિતી અધુરી આપવામાં આવી કેશોદના વેપારી અગ્રણી દ્વારા RTI કરાઇ હતી પાલિકાના ફાયર વિભાગમાં ભરતી મામલે કરાઇ હતી RTI જુનાગઢ જિલ્લાના કેશોદ નગર પાલિકા દ્વારા ફાયર વિભાગમાં કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ થયુંછે જે બાબતે કેશોદના વેપારી અગ્રણી રાજુ બોદર દ્વારા માહિતી માંગતા કચેરી દ્વારા ઠાગા ઠૈયા કરી અપુરતી માહીતી આપવામાં આવી છે. કેશોદના વેપારી રાજુ બોદર દ્વારા નાગરિકતા અધિનિયમ 2005 મુજબ કેશોદ નગર સેવા સદન દ્વારા જૂનાગઢ જિલ્લા હેઠળનું ફાયર સ્ટેશન કેશોદ મુકામે કાર્યરત થતા મોટી સંખ્યામાં ભરતી કરવાની ફરજ પડેલ હોય ત્યારે કેશોદ નગર પાલિકા દ્વારા ઉચ્ચ સ્તરીય ઓર્ડર મુજબ કેશોદ નગર સેવા સદન દ્વારા ફાયર…
ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. CBI 15 જેટલા ઠેકાણે રેડ કરી રહી છે. લાલુ યાદવની મુશ્કેલી વધી 15 સ્થળોએ CBI ના દરોડા હજુ થોડા સમય અગાઉ જમીન પર છૂટયા હતા ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે.તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. સીબીઆઇએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં રાબડી)ના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ…
2011ની બેચના IAS ઓફિસરના ઘરે CBIના દરોડા જમીનની ફાઈલો ક્લીયર અને હથિયાર લાયસન્સ ઇસ્યુ મામલે ચાલી રહી છે તપાસ હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે કામ કરી ચૂકેલા આઈએએસ અધિકારી કે. રાજેશના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે. જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યા છે. CBIના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, તપાસ એજન્સીના દિલ્હી યુનિટ…
નવજોત સિંહ સિદ્ધુ પટિયાલાની કોર્ટમાં પોતાની જાતને સરેન્ડર કરવાના હતાં. પરંતુ તેઓએ સ્વાસ્થ્યનું કારણ આપીને સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડર કરવા સમય માંગ્યો. નવજોત સિંહ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડર કરવા સમય માંગ્યો સિદ્ધુ આજે પટિયાલાની કોર્ટમાં પોતાની જાતને સરેન્ડર કરવાના હતાં 1988ના ‘રોડ રેજ’ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1988ના ‘રોડ રેજ’ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે. ત્યારે સિદ્ધુ આજે પટિયાલાની કોર્ટમાં પોતાની જાતને સરેન્ડર કરવાના હતાં. પરંતુ તેઓએ સ્વાસ્થ્યનું કારણ આપીને સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડર કરવા સમય માંગ્યો છે. અત્રે નોંધનીય છે કે, પટિયાલા…
ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ પીએમ મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન ભાષાના આધારે વિવાદો ઊભા કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજે જયપૂરમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ભારત પાસેથી ઘણી આશાઓ લઈને દુનિયા જોઈ રહી છે. એવી જ રીતે ભારતમાં ભાજપના પ્રતિનિધિઓ માટે લોકોને વિશેષ સ્નેહ છે. દેશની જનતા ભાજપ તરફ વિશેષ આશા, અને વિશ્વાસથી જોવે છે.\જયપુરમાં ગુરુવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠકના બીજા દિવસે પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. બેઠકમાં આ વર્ષે યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણી, આવતા વર્ષે યોજાનારી અનેક રાજ્યોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણી 2024 અંગે…
પિંક કલરની ચાનો વીડિયો વાયરલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આવીડિયો પિંક કલરની ચાનો છે અદભૂત સ્વાદ ચાના રસિયાઓ હવે એક નવા જ પ્રકારની ચા પીવા માટે તૈયાર રહેજો. ચાના અનેક પ્રકારો તમને ખબર જ હશે, ગ્રીન ટી, લેમન ટી, એપલ ટી અને બીજી ઘણી બધી. ચાના એટલા બધા ચાહકો છે કે દિવસમાં એકવાર ચાના પીવે તો ઉંઘ જ ન ઉડે. ગમે તે સ્થિતિ હોય ચા તો જોઇએ. આવા ટી લવર્સ દુનિયાના ગમે તે ખૂણે જાય તેઓને ચા વગર તો ન જ ચાલે. જો કે હવે સ્ટ્રીટ વેન્ડર્સ ચામાં પણ અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે આવી જ અતરંગી…
ઉપલેટામાં ભારે તડકાને લઈ લોકો ગરમીથી પરેશાન થતા બજાર ઠપ હલ-ચલ ન હોવાને કારણે કરફ્યુ જેવો માહોલ સર્જ્યો વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને લોકો પણ તડકામાં નથી નીકળી રહ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરમીથી લોકો હેરાન થતા બજારમાં કોઈ હલ-ચલ ન હોવાને કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાતા વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે અને લોકો પણ તડકામાં નથી નીકળી રહ્યા. હાલ ઉનાળાને લઈ કાળજાળ તડકાઓ પડી રહ્યા છે જેમાં લોકો ગરમીથી હેરાન પરેશાન હોય છે જેને કારણે ઉપલેટાની બજારમાં માણસોની અવર-જવર નહિવત હોવાને કારણે વેપારીઓને ત્યાં ઘરાધી ન હોવાથી વેપારી પરેશાન થઈ રહ્યા છે. જે રીતે ગરમીના કારણે લોકો ઘરની બહાર…