What's Hot
- રોજ આરોગો પ્રોટીનથી ભરપૂર શેકેલા ચણા, તમારું શરીર બનશે લોખંડી
- આજનું પંચાંગ: આજે કારતક શુક્લ ગોપાષ્ટમી, જાણો રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત
- ધનિષ્ઠા નક્ષત્ર સાથે બનેલો વૃદ્ધિ યોગ, આ 3 રાશિઓને મળશે બમ્પર લાભ, જાણો આજનું રાશિફળ
- આજે પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો કેટલા સસ્તા થયા ઘરેણાં બનાવવા
- જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બીજેપી અને એનસીના ધારાસભ્યો વચ્ચે ફરી અથડામણ, કલમ 370 પર હંગામો
- ભાઈ જાનને ફરી મળી મારી નાખવાની ધમકી, કહ્યું ‘હિંમત હોય તો બચાવી લેજો’
- દિગ્ગજ ક્રિકેટરની નિવૃત્તિ અંગે મોટી જાહેરાત, આ ટૂર્નામેન્ટ બાદ લેશે નિવૃત્તિ
- મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી, કહી આ મોટી વાત
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ફંક્શનમાં વટ પાડવા સાથે રાખો આવા પર્સ હાલ આવા પર્સ છે ખુબજ ટ્રેન્ડમાં દુલ્હન બનવા જઇ રહ્યા છો તો ક્લચ તમારા માટે એક સારો ઓપ્શન છે લગ્નમાં બ્રાઇડલ આઉટફિટ્સ, જ્વૈલરી, મેક અપ અથવા ફુટવેર સિવાય બેગનું પણ ખૂબ મહત્વ રહેલું હોય છે. બેગની ખરીદી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. જો બેગ કે ક્લચ સારું ના હોય તો આપણી આખી પર્સનાલિટી ખરાબ પડે છે. જો કે ક્લચ કોઇ પણ આઉટફિટ્સ સાથે સારું લાગે છે. તો જાણી લો તમે પણ પોટલીથી લઇને ક્લચ સુધીના મિની બેગ્સના આ આઇડિયા વિશે. • જો તમે દુલ્હન બનવા જઇ રહ્યા છો…
કમાન્ડોનું વતન ફરતા અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું અકસ્માત માં મોત થતા દિયોદર આદર્શ હાઈસ્કૂલ થી અંતિમ યાત્રા નીકળી હતી અરડુંવાસ પાસે નિલ ગાય વચ્ચે આવતા બાઇક ને અકસ્માત સર્જાયો હતો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના વડીયા ગામ ના પેરા કમાન્ડો નું કાંકરેજ ના અરડુંવાસ પાસે રાત્રી ના સમય બાઇકપર વતન ફરતા અકસ્માત સર્જાતા જવાન નું મોત નીપજ્યું હતું જેમાં વડીયા ગામ હિબકે ચડ્યું હતું. દિયોદર તાલુકા ના વડીયા ગામે રહેતા અમરતભાઈ નરસિંહજી માળી જે 2016 ની સાલ માં માં ભોમ ની રક્ષા માટે આર્મી જવાન માં જોડાયા હતા જેમાં તાજેતર માં પણ પેરા કમાન્ડો ટ્રેનિંગ પણ પુરી કરી હતી…
મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે આ હાઈવે ની મંજુરી મળી છે ત્યારથી જ ખેડુતોએ વિરોધ તો શરૂ કર્યો છે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે નેશનલ હાઈવે નિર્માણ કેન્દ્ર દ્રારા મંજુરી મળી છે જેમાં મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે તો મંજૂરી મળતાં જ વિરોધ પણ શરૂ થયો છે. ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાને લઇ ખેડુતો અલગ અલગ જગ્યા એવિરોધ સાથે રજુઆત પણ કરી રહ્યા છે.. આમ તો સાબરકાંઠા જીલ્લો ખેતી સાથે સંકડાયેલો છે જેમાં સ્થાનિકો મુખ્યત્વે ખેતીઅને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરે છે. એક તરફ…
દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ પ્રાપ્તકરી ચૂકી છે દીકરીઓને પણ રમતોમાં ભાગ લઇ શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે જણાવવામાં આવ્યું હતું અગિયારમા ખેલ મહાકુંભ તીરંદાજી રાજ્યકક્ષા સ્પર્ધા નું આયોજન ગોધરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવ્યું છે ભારત જેવા દેશમાં ક્રિકેટ જ્યારે રમતોમાં ભગવાન માનવામાં આવે છે અને તેના ચાહકોની સંખ્યા અગણિત છે ત્યારે બીજી અનેક રમતો પણ ભારત દેશમાં પ્રખ્યાત છે તેમાંથી તીરંદાજી એક એવીરમત છે તે જે યુગો યુગોથી આપણા દેશમાં એક પરંપરા ની જેમ ચાલતી આવી છે. ત્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લાનું ગૌરવ એવી મૈત્રી પઢીયાર જે 4 કરતાં વધારે ગોલ્ડ મેડલ…
શરીરમાં ગરમી વધવા લાગે તો હિટસ્ટ્રોકની શક્યતા વધી જાય છે. પુદીનાને ગરમીનું ડાયટ માનવામાં આવે છે ગરમીમાં જો ડુંગળીને સીધી જ ખાઈ તો લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈજ ખાવા-પીવાની ઈચ્છા નથી થતી. ગભરામણ પણ થતી હોય છે. અને એક પ્રકારે સતત આખો દિવસ બેચેની જેવું રહેતું હોય છે. લોકો ગરમીમાં લૂથી બચવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે. શરીરમાં ગરમી વધવા લાગે તો હિટસ્ટ્રોકની શક્યતા વધી જાય છે.શરીરને જરૂરથી વધારે ગરમી મળે તો શરીર બીમારીનું ઘર બની જાય છે. એટલે જ જરૂરી છે કે બોડીને ઠંડકનો પણ અહેસાસ થતો રહે. જ્યારે કાળઝાળ ગરમી પડી રહી…
• 1 જૂનથી પર્સનલ ફાઈનાન્સને લગતા ઘણા નિયમોમાં થશે ફેરફાર • SBIનાં વ્યાજ દરમાં થશે વધારો • થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પણ થશે મોંઘુ જૂનથી ઘણા નિયમોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર આપણા ખિસ્સા પર સીધી પડશે. આ બધા નિયમો પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા છે. સ્ટેટ બેન્કની હોમ લોન લેનારાઓ, એક્સિસ બેન્ક અને ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેન્કના ગ્રાહકો અને ગાડી માલિકો પર આ નિયમોની સીધી અસર પડશે. જો તમે પણ આ શ્રેણીમાં આવો છો, તો જૂન મહિનાથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. રેપો રેટ અને લેડિંગ રેટ વધ્યા બાદ હોમ લોનની ઈએમઆઈમાં મોટા ફેરફાર જોવા મળી શકે…
• અમદાવાદમાં AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ • સતત બીજા દિવસે IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત • IT ની રેડમાં અત્યાર સુધી 10 કરોડ કેશ અને 12 લોકરો મળી આવ્યા અમદાવાદમાં ઘણા લાંબા સમય બાદ IT વિભાગે ગઇ કાલે AGL Tiles કંપની સહિત એકસાથે 35થી 40 જગ્યાએ દરોડા પાડ્યા હતાં. ત્યારે આજે પણ AGL કંપનીમાં 40 જગ્યાએ IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત ધોરણે શરૂ છે. ફાઈન્સર સંકેત સાહ, રુચિત શાહ અને દિપક શાહને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સેજલ શાહને ત્યાં પણ IT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. નારાયણ નગર પાલડી ખાતેની ઓફિસમાં…
આવતા સપ્તાહે કેન્દ્રીય મંત્રી કરશે ઉદઘાટન ટ્રાઈટન EV ટ્રક અને કારનું R&D કરશે દિવાળી સુધીમાં ભારતનો પહેલી ઈ-ટ્રક લોન્ચ થઈ જશે તાજેતરમાં જ અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટન EVએ કચ્છમાં ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી હતી. હવે કંપની ઇલેક્ટ્રિક ટ્રક, કાર અને EVને લગતાં અન્ય રિસર્ચ માટે અમદાવાદથી લગભગ 40 કિમી દૂર ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર બનાવ્યું છે. ટ્રાઈટનનો દાવો છે કે આ R&D સેન્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું ભારતનું સૌથી મોટું સેન્ટર હશે. આગામી સપ્તાહે કેન્દ્રીય મંત્રીના હસ્તે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે.ટ્રાઈટનના ફાઉન્ડર અને CEO હિમાંશુ પટેલે જણાવ્યું કે પરિવહન અને મુસાફરીના રસ્તા…
• આજે અમદાવાદમાં જામશે T-20ની રમઝટ • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLની ક્વોલિફાયર-2 મેચ • શહેરીજનોના ઉત્સાહ વચ્ચે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમદાવાદમાં આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20ની રમઝટ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2022ની ક્વોલિફાયર-2 મેચ રમાશે. બેંગ્લોર અને રાજસ્થાનની ટીમ વચ્ચે ટક્કર થશે. તમને જણાવી દઇએ કે, પૂર્ણ ક્ષમતા સાથે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ અપાશે. મેચની તમામ ટિકિટો એડવાન્સમાં વેચાઇ ગઇ છે. જો કે, IPLની મેચને લઇને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL 2022ની ફાઇનલ મેચ પણ અમદાવાદમાં રમાશે. IPL મેચને લઇને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં DCP કક્ષાના 17 અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત…
સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો જાસુદ ચહેરા પરના ખીલથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે. ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ થઇ શકે છે જાસૂદના ફૂલોનો ઉપયોગ પણ અલગ-અલગ રીતે થાય છે. પૂજાની થાળીથી લઈને વાળની સંભાળ સહિતના બાબતોમાં જાસૂદના ફૂલોનો ઉપયોગ એકદમ સામાન્ય છે, તમે સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. વાળને ખરતા રોકવા માટે રામબાણ ગણાતા જાસૂદનાનું ફૂલ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.મોટાભાગના લોકો ઔષધીય તત્વો ધરાવતા જાસૂદના અન્ય મૂળભૂત ગુણધર્મોથી અજાણ છે. ત્યારે આજે વાળને મજબૂત બનાવવામાં અને ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કઈ…