Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

દુનિયા અવનવા માણસોથી ભરેલી છે આ ભાઈને ઢીંગલી સાથે થયો પ્રેમ ઢીંગલી માટે ઘર પરિવાર છોડી એકલો રહેવા લાગ્યો આપે સાંભળ્યું હશે કે, પ્રેમમાં લોકો એટલા દિવાના થઈ જતાં હોય છે કે, તેને ઘર પરિવાર, મિત્ર સંબંધીઓથી પણ દૂર થઈ જાય છે. હવે આ પ્રેમ કોઈ છોકરા અથવા છોકરી સાથે હોય તો તો સમજી શકાય, પણ નિર્જીવ ઢીંગલી સાથે પ્રેમ કરીને જીવીત સંબંધોથી દૂર થઈ જવું થોડુ નવીન તો લાગે જ  ! અમેરિકાના રહેવાસી એલેક્ઝેંડર સ્ટોક્સે કંઈક આવું જ કર્યું છે. એલેક્ઝેંડર સ્ટોક્સ પાસે એક માણસના કદ જેટલી ઢીંગલી છે અને તે તેને ખૂબજ પ્રેમ કરે છે. તેણે આ ઢીંગલીનું નામ મિમી રાખ્યું છે. છેલ્લા બે વર્ષથી તે તેની સાથે રહે છે.…

Read More

આજકાલ ઉનાળામાં ઠંડી વસ્તુઓ જ ખાવાનું મન થાય તે સ્વાભાવ છે બનાવો ગરમીમાં પરિવારને ખુશ કરે તેવી  મલાઇ કુલ્ફી  મલાઈ કુલ્ફીને ઘરે બનાવીને દરેકનો દિવસ બનાવી શકો છો આજકાલ ઉનાળામાં ઠંડી વસ્તુઓ જ ખાવાનું મન થાય તે સ્વાભાવ છે. સમર ડ્રિંક્સ હોય કે આઇસક્રીમ, આપણે હંમેશા ખાવા કે પીવામાં કંઈક ને કંઈક ઠંડુ શોધીએ છીએ. ઉનાળાની ઋતુમાં વધુ એક વસ્તુ જે સૌથી વધુ પસંદ કરવામાં આવે છે તે છે કુલ્ફી. ઉનાળામાં આ દેશી આઈસ્ક્રીમ દરેકના દિલ પર રાજ કરે છે. બજારમાં અનેક પ્રકારની કુલ્ફી મળે છે. અહીં અમે તમારા માટે લાવ્યા છીએ મલાઈ કુલ્ફીની રેસિપી, જેને તમે ઘરે બનાવીને દરેકનો…

Read More

100થી વધુ કાર્યકરો સાથે નારાજ ધારાસભ્ય ધારણ કરશે કેસરિયો ખેડબ્રહ્માના MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે અશ્વિન કોટવાલ આવતીકાલે ભાજપમાં જોડાશે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. જેની વચ્ચે કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ સર્જાયું છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ આગામી અક્ષય તૃતીયા દિવસે ભાજપમાં જોડાશે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલ ગુજરાત કોંગ્રેસને પડશે વધુ એક ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આવતી કાલે ભાજપમાં જોડાશે. સવારે 9 વાગે કમલમ ખાતે અશ્વિન કોટવાલ પહોંચશે. જ્યાં 100થી વધારે કાર્યકરો સાથે…

Read More

ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટ કરે છે. અલગ-અલગ બીમારીથી પીડાતા લોકો માટે અજાયબીઓનું કામ કરે છે. તમને કાળઝાળ ગરમીમાં રેહશે તાજગી સ્પષ્ટ છે કે પોતાને પેટનું ફૂલવું, ઉબકા, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને અગવડતાથી બચાવવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે કે આવા હવામાનમાં બને તેટલું પાણી પીવો, પરંતુ તેમ છતાં તમે ડીહાઈડ્રેશનને દૂર રાખવા માટે ઘણા પ્રકારના ઈન્ફ્યુઝ્ડ ડ્રિંક્સ અજમાવી શકો છો. આ સાથે, તમે કેટલાક આરોગ્યપ્રદ ઘટકોનો પણ લાભ લઈ શકો છો, જે તમને કાળઝાળ ગરમીમાં તાજી રાખશે. જો તમે પણ હેલ્ધી પીણું શોધી રહ્યા છો, તો તમે અહીં જણાવેલી આ ‘હેલ્ધી ટી’ અજમાવી શકો છો…

Read More

વોટ્સએપથી યુઝર્સ સ્ટેટસ અપડેટ પર ક્વિક રિએક્શન આપી શકશે. આગામી અપડેટ્સમાં આ ફીચરને પણ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. ઈંસ્ટાગ્રામની જેમ સ્ટેટસ પર પણ મોકલી શકશો શાનદાર ઈમોજી ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પર હાલમાં જ એક નવું ફિચર્સ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ સ્ટોરીઝ પર ઝડપી ઇમોજી સાથે રિએક્શન આપી શકે છે. હવે વોટ્સએપ પણ પણ આવું જ એક ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ આવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી યુઝર્સ સ્ટેટસ અપડેટ પર ક્વિક રિએક્શન આપી શકશે. વોટ્સએપ ટ્રેકર WABetaInfoએ તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે કંપની મેસેજ પર ઈમોજીથી રિએક્ટ કરનારા…

Read More

ધર્મેન્દ્રએ આપી સ્વસ્થ હોવાની જાણકારી સમાચાર હતા કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાં જ રહેવું પડશે ધર્મેન્દ્રએ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના કાસ્ટની તસવીર શેર કરી હતી ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વિટ કરી એક વીડિયો શેર કર્યો છે. તેમને આ વીડિયો રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ શેર કર્યો છે. સાથે જ તેમને જાણકારી આપી છે કે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે તેઓ સ્વસ્થ છે.સાથે ભવિષ્યમાં પોતાનું ધ્યાન રાખશે તેમ પણ વીડિયોમાં જણાવ્યું છે. વીડિયોમાં ધર્મેન્દ્ર એમ પણ જણાવી રહ્યાં છે કે તેમના મસલ્સમાં ખેંચ આવી ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમને પોતાના પ્રશંસકોને એક સલાહ…

Read More

ભુજમાં આવેલા આ પ્લાન્ટમાં ટ્રાઈટન ઇલેક્ટ્રિક ટ્રક બનાવશે બંધ પડેલા પ્લાન્ટને જૂન-જુલાઈ સુધીમાં શરૂ કરવાની યોજના દિવાળી સુધીમાં ભારતનો પહેલો ઇલેક્ટ્રિક ટ્રક લોન્ચ થઈ જશે થોડા સમય પહેલા અમેરિકન ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટને ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટ્રક બનાવવાની જાહેરાત કરી હતી. ટ્રકના ઉત્પાદન માટે કંપનીએ ફડચામાં ગયેલી એશિયા મોટર વર્કસ (AMW)ને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી બિડિંગ કરીને ખરીદી લીધી છે. દિવ્ય ભાસ્કર સાથે અમેરિકાથી ટેલિફોનિક વાત કરતાં હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, દેવામાં ડૂબેલી AMWના ભુજ પ્લાન્ટને અમે બેન્કર્સ પાસેથી એક્વાયર કર્યો છે. આ પ્લાન્ટમાં શરૂઆતમાં અમે રૂ. 200 કરોડ અને બાદમાં રૂ. 300-400 કરોડનું રોકાણ કરીશું.હિમાંશુ પટેલે…

Read More

 ભારતમાં કોરોનાના નવા 3157 કેસ છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસનો આંક પણ 19,500 એ પહોંચ્યો દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે 1,485 કેસ નોંધાયા  દેશમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે ફરી નવા કેસ 3 હજારને પાર પહોંચ્યા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 19 હજારને પાર પહોંચી છે. આજે કોરોનાના નવા 3157 કેસ તો 19500 એક્ટિવ કેસ નોંધાયા છે.ભારતમાં સૌથી વધુ 5 સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાના સૌથી વધારે 1,485 કેસ છે. તો હરિયાણામાં 479, કેરલમાં 314, ઉત્તર પ્રદેશમાં 268 અને મહારાષ્ટ્રમાં 169 કેસ મળી આવ્યા છે.રવિવારે દિલ્હીમાં કોરોનાના 1,485 નવા કેસ નોંધાયા હતા. જો કે,…

Read More

મિશેલની વિકેટથી મેચ બદલાઈ ગઈ મિશેલ માર્શને મેચનો વિલન કહેવામાં આવી રહ્યો છે. ફેન્સે રિવ્યુ સિસ્ટમ ઉપયોગ કરવાનું કહ્યું  એવું કહેવાય છે કે ગમે તે થાય બેટ્સમેનને ખબર હોય છે કે બોલ તેના બેટને અડ્યો છે કે નહીં. પરંતુ દિલ્હી કેપિટલ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સની મેચમાં કંઈક એવું બન્યું, જેમાં બેટ્સમેન આઉટ થયા વિના જ મેદાન છોડી ગયો. આ જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે માર્શે જે કર્યું તેના વિશે શું કહેવું? આવુ કરવા પર મિશેલ માર્શને મેચનો વિલન કહેવામાં આવી રહ્યો છે.રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે બોલ બેટને અડ્યો જ નથી. માર્શે 20 બોલમાં 37…

Read More

ભારત સરકારે એક ઐતિહાસિક પગલું લેવાની શરૂઆત કરી છે. દેશમાં જ ખર્ચાશે સંપૂર્ણ સંરક્ષણ બજેટ ભારતીય કંપનીઓની ભાગીદારીમાં બનેલા શસ્ત્રસરંજામની નિકાસ માટેની શરતો હળવી કરાશે. ભારત સરકારે એક ઐતિહાસિક પગલું લેવાની શરૂઆત કરી છે. ત્રણેય સેનાને વિદેશમાં બનેલા શસ્ત્રસરંજામથી મુક્તિ અપાવવા સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્યો છે. એ અંતર્ગત જે સુરક્ષા ઉપકરણોની દેશને જરૂર હશે, તેની ઉત્પાદક કંપનીઓએ ભારતમાં જ તેનું નિર્માણ કરવું પડશે. કંપનીઓને તે શસ્ત્રસરંજામનો નિકાસ કરવાની પણ છૂટ હશે.સંરક્ષણ ખરીદીની નીતિમાં ફેરફાર કરતા ‘બાય ગ્લોબલ’ની શ્રેણી સમાપ્ત કરાશે, જે અંતર્ગત વિદેશમાં વિકસિત શસ્ત્રસરંજામની આયાત થાય છે. સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય એવા સમયે કર્યો છે, જ્યારે ભારતમાં સુરક્ષા ઉપકરણોનું…

Read More