- કાર નવી હોય કે જૂની, તેને જાળવવા માટે ફોલો કરો 5 સરળ ટિપ્સ, દર મહિને તમારા હજારો રૂપિયાની બચત થશે.
- પહેલીવાર મુસાફરી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, પ્રવાસ મજેદાર બની જશે
- મોબાઈલમાં વિડિયો એડિટિંગ કેવી રીતે કરવું તે અહીં શીખો
- NIA, NSG, FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણ એજન્સીઓનું શું કામ છે?
- જો તમે આ પ્રસંગે સાડી પહેરવા જઈ રહ્યા છો, તો તેને આ પ્રકારના બ્લાઉઝ સાથે પહેરો
- લોટ બાંધતા સમયે ભેળવી લો આ 2 વસ્તુઓ પરોઠા બનશે એકદમ કુણા, નહિ થાય કડક
- આ ખોરાક નબળી દૃષ્ટિને તેજ કરી શકે છે, તમારે તેનું સેવન પણ કરવું જોઈએ
- ઘરનો મુખ્ય દરવાજો બનાવતી વખતે આ સાવધાની રાખો, તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિમાં મદદ મળશે.c
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
IPL 2022માં બેંગલુરૂ અને લખનઉં વચ્ચે હતો મુકાબલો રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ લખનઉં સુપર જાયન્ટ્સને 14 રને હરાવ્યું બેંગલુરૂએ લખનઉં સુપર જાયન્ટ્સને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો IPL 2022ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે 14 રનથી લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું છે. RCBએ જીતવા માટે LSGને 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો સ્કોર જ નોંધાવી શકતા મેચ હારી ગયું છે. આ દરમિયાન LSGના કેપ્ટન રાહુલે 58 બોલમાં 79 રન કર્યા હતા, જ્યારે બીજી બાજુ RCBના હેઝલવુડે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. રજત પાટીદારે 54 બોલ પર અણનમ 112 રન બનાવ્યા, જેમાં 12…
ગુજરાતના વિધાર્થીઓ કશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે ગુજરાત યુનિવર્સીટી અને કાશ્મીર યુનિવર્સીટીની વચ્ચે mou કરાયા છે વિધાર્થીઓ માટે લોજિંગ, બોર્ડિંગ અને ફૂડ બધી વ્યવસ્થા યુનિવર્સિટી કરશે. ઘરતી પરનું સ્વર્ગ કહેવાતા કશ્મીરની સંસ્કૃતિનો અભ્યાસ કરવા ગુજરાતના વિધાર્થીઓ કશ્મીર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જશે. જેને લઈને બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે MOU થયા છે. સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત બંને યુનિવર્સિટીના વિધાર્થીઓ શિક્ષણ, કલચરલ, વ્યાપાર, રીસર્ચ સહિતના સબ્જેક્ટ પર અભ્યાસ કરશે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ રાજ્યો અને દેશના કોલેજો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે mou થતા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી માટે અને કશ્મીર યુનિવર્સિટી માટે ઐતિહાસિક દિવસ બની ગયો કારણ…
મુન્દ્રા પોર્ટ પરથી એકવાર ફરી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો કન્ટેનરની તપાસમાં DRIને મળી આવ્યું 52 કિલો કોકેઈન કોકેઈનના સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા ક્ચ્છના મુન્દ્રા પોર્ટ પરથી એકવાર ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DRI ટીમને કન્ટેનરની તપાસમાં 52 કિલો કોકેઈન મળી આવ્યું. જણાવી દઇએ કે, આ કન્ટેનર દુબઈથી મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. કોકેઈનના સેમ્પલને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ FSL રિપોર્ટ બાદ જ આ મામલે વધુ વિગતો જાહેર થશે. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કચ્છ દરિયાના કિનારેથી ચરસ…
બે બાળકો પિતા એવા 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરક પરિવારના સભ્યો મૃતદેહ લેવા માટે દિલ્હી રવાના થયા છે. ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતના બે બાળકો પણ છે. તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાના…
આ સીરીઝ સોની લીવ પર થશે સ્ટ્રીમીંગ Scam 2003 માં લીડ રોલ પર જોવા મળશે થીયેટર આર્ટીસ્ટ ગગન દેવ રિયાર ફ્રુટ સેલરથી લઈને મોટા કોભાંડ સુધીની સફર દર્શાવવામાં આવશે આ સીઝનમાં હર્ષદ મહેતાની સ્ટોરીની સફળતા બાદ એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટે તેની બહુચર્ચિત સ્કેમ ફ્રેન્ચાઇઝીની બીજી સિઝન “સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી”ની જાહેરાત કરી હતી. પહેલી સીઝનમાં બિગ બુલ હર્ષદ મહેતાની ભૂમિકા ભજવનાર પ્રતીક ગાંધી બાદ હવે ફ્રૂટ સેલર તેલગીની ભૂમિકા ભજવવા માટે પરફેક્ટ મેચ મળી ગઈ છે, જેણે બનાવટી સ્ટેમ્પ પેપર્સમાંથી સામ્રાજ્ય બનાવ્યું હતું. અબ્દુલ કરીમ તેલગીની ભૂમિકા નિભાવવા માટે એક થિયેટર કલાકાર ‘ગગન દેવ રિયાર’ તૈયાર થયો છે. આ વેબ સિરિઝમાં…
ઋતુ પ્રમાણે કપડાં બદલાય છે, એ જ રીતે આપણે આપણાં ફૂટવેર પણ તે પ્રમાણે બદલીએ છીએ ઉનાળામાં, ચંપલ કરતાં સેન્ડલ વધુ આરામદાયક અને વધુ સારા હોય છે જ્યારે પણ તમે ફૂટવેર ખરીદો ત્યારે તેની ગુણવત્તા સારી હોવી જોઈએ ઋતુ પ્રમાણે કપડાં બદલાય છે, એ જ રીતે આપણે આપણાં ફૂટવેર પણ તે પ્રમાણે બદલીએ છીએ. ઉનાળાની ઋતુમાં આપણે એવા ફૂટવેરની શોધ કરીએ છીએ જે ઉનાળાની ઋતુમાં આપણને ઠંડક તો આપે જ સાથે આરામદાયક પણ હોય. ઉનાળામાં, ચંપલ કરતાં સેન્ડલ વધુ આરામદાયક અને વધુ સારા હોય છે. તે દરેક પોશાક સાથે સારા દેખાય છે. જો તમે પણ ઉનાળાના આ દિવસોમાં સેન્ડલ લેવા…
હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો આદિત્યએ બાજીરાવની થીમ આધારિત પોતાનો વરઘોડો કાઢ્યો હતો. સૌથી વધારે આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું શાહી હાથી હાલમાં ગુજરાતમાં ચોરેતરફ લગ્નનો માહોલ વર્તાય રહ્યો છે, ત્યારે હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે ને કે, લગ્નમો પ્રસંગ ખૂબ જ અનેરોહોય છે અને તેને યાદગાર બનાવવા ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લગ્નની કંકોત્રી થી લઈને જાન સુધીનીતમામ પળોને અનોખી બનાવે છે. હિંમત નગરની ગલીઓમાંથી નીકળેલ વરઘોડો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષયબન્યો છે કારણ કે ભાગ્યે જ કોઈ વરરાજાનો વરઘોડો શહેરમાંથી…
અમરેલી પાલિકાના ફાયર વિભાગને એક એવોર્ડ આપવામાં આવ્યો છે ફાયર અધિકારી એચ.સી.ગઢવીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં ફાયર ટીમને એવોર્ડથી સન્માનીત કરવામાં આવી અમરેલી માટે ગર્વની વાત કહી શકાય તેવા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. મળતી વધુ વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાને ગર્વ કહિશકાય તેમ ગાંધીનગર ખાતે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એવોર્ડ આપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં સરહનીય કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને અમરેલી ફાયર વિભાગ દ્વારા લાઠીના તળાવ અને અમરેલીની હવેલીમાં લાગેલી આગની કામગીરીની ખાસ નોંધ લેવામાં આવી છે. અમરેલી…
નેપાળનું ભોજન પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે નેપાળની પરંપરાગત વાનગીઓમાંની એક દાળ-ભાત છે, ચાતુમરી એ ચોખાના લોટની કેક છે ભારતનો પાડોશી દેશ નેપાળ પ્રવાસન અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીંનું ભોજન પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. જો કે, નેપાળના ઘણા ખોરાક ભારતીય ખોરાક જેવા જ છે. પરંતુ અહીંના સ્વાદમાં એક અલગ જ સુગંધ જોવા મળે છે, જે ખાવાના શોખીન લોકોને ખૂબ જ પસંદ આવે છે. અહીંના સ્થાનિક લોકો ભારતીયોની જેમ બાજુમાં દાળ અને ચોખા ખાવાનું પસંદ કરે છે, જે નેપાળીમાં દાલ-ભાતના નામથી પ્રખ્યાત છે.આ સિવાય માત્ર માંસાહારીઓ માટે જ નહીં, શાકાહારીઓ માટે પણ…
મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા મોદી સરકારના 8 વર્ષમાં આ 8 યોજનાઓ ઘણી લોકપ્રિય બની કેન્દ્રમાં મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મે એટલે આજે છે. ભાજપ 2014ની સરખામણીમાં 2019માં મોટી જીત સાથે સત્તામાં પરત ફર્યું. આ મોટી જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં શરૂ કરવામાં આવેલી તમામ કલ્યાણકારી યોજનાઓએ મોટી ભૂમિકા ભજવી છે. જો કે, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે ઘણી સમસ્યાઓ હતી. સરકારના આ 8 વર્ષના સફરમાં કેટલીક યોજનાઓ ઘણી લોકપ્રિય થઈ છે. ત્યારે આવો એવી 8…