Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

રાજસ્થાન તેની સમૃદ્ધ શાહી સંસ્કૃતિ અને વારસા માટે પ્રખ્યાત છે રાજસ્થાની રાંધણકળા એ અનોખુ અને સ્વાદિષ્ટ કોમ્બો ભોજન છે ખાણીપીણીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની લોકપ્રિયતા મેળવી છે. ભારતમાં રાજસ્થાન અને તેની આજુબાજુના પ્રદેશોમાં બનતી સ્વાદિષ્ટ વાનગીઓને રાજસ્થાની ભોજન તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્ય તેની સમૃદ્ધ શાહી સંસ્કૃતિ અને વારસા માટે પ્રખ્યાત છે. આ પ્રદેશની શુષ્ક પ્રકૃતિ, અત્યંત આબોહવાની પરિસ્થિતિઓ, પાણી અને વનસ્પતિની અછતને કારણે સ્થાનિક લોકોની રસોઈ શૈલીઓ અને ખાદ્ય આદતોનો વિકાસ જોવા મળ્યો છે જે અન્ય ભારતીય વાનગીઓ કરતાં નોંધપાત્ર રીતે અલગ છે. રાજસ્થાનીઓએ તેમની રાંધણ શૈલીને એવી રીતે ઘડેલી છે કે તેમની ઘણી વાનગીઓને ઘણા દિવસો…

Read More

નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે વીજળી ખરીદવા માંગતી કંપનીએ મેગાવોટ દીઠ રૂ. 30,000ની ડિપોઝિટ ભરવાની રહેશે. ખાનગી ગેસ કંપનીઓને વિદેશથી મોંઘા ભાવે ગેસની આયાત કરશે. ભારતમાં વીજકટોકટીની એટલી ગંભીર બની છે કે, પડોશી દેશો ભારતને વીજળીની ઓફર કરી રહ્યા છે. હિમાલયની ગોદમાં આવેલા નેપાળે કહ્યું છે કે તેની પાસે વધારાની વીજળી છે અને ભારત ઇચ્છે તો નેપાળ વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળની સરકારી માલિકીની ઓથોરિટીએ ભારતીય કંપનીઓ પાસે ટેન્ડર મંગાવ્યા છે. નેપાળ પાસે 200 મેગાવોટ સરપ્લસ પાવર છે અને તે ભારતને વીજળી વેચવા માટે તૈયાર છે. નેપાળે કહ્યું કે ચોમાસાની સિઝનમાં તેની પાસે વધારાનો હાઈડ્રોપાવર હશે જેને…

Read More

રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માંગ 72 કર્મચારી સંગઠન મેદાને આવ્યા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર સામે મહાઆંદોલન શરૂ થવાના એંઘાણ શરૂ થયાં છે. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગામે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓ ભેગા થઈ સરકાર લડી લેવાની વાત કરી હતી. તો વળી બીજી તરફ સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એકમંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ કરશે.…

Read More

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ આજે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,207 કેસ નોંધાયા છે, જે ગઈ કાલ કરતા 7 ટકા ઓછાં છે. જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,24,093 એ પહોંચી ગયો છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ 20,403 એક્ટિવ કેસ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 3,410 લોકો કોરોનામાં સ્વસ્થ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 42,560,905 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના સામે 98.74 ટકા દર્દી…

Read More

લૂ માં બહાર નીકળવાનું ટાળો. 8થી 10ગ્લાસ પાણી પીઓ પાણી વાળા ફળોનું સેવન કરો ગુજરાત સહિત આખા દેશમાં ભીષણ ગરમીનો કહેર ચાલુ છે.પારો  . આ સાથે જ ગરમીમાં થનારી બીમારીઓના કેસ પણ સતત વધી રહ્યા છે. તાપ અને લૂ ઉપરાંત ગંદકી અને દૂષિત ખોરાક કે પાણીથી આ ઋતુમાં લોકો બીમાર પડે છે. કેટલીક સાવધાનીઓ અપનાવીને ઋતુની મારથી બચી શકાય છે.લાબા સમય સુધી બહાર રહેવાથી બચો. બપોરે 12થી 3 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવાથી બચવુ જોઈએ.આખા દેશમાં ચાલી રહેલા ગરમીના પ્રકોપથી બચવા માટે તાપના સીધા સંપર્કમાં આવવાથી પરેજ કરોતાપમાં નીકળવાથી બચો – દિવસના સમયે તાપમાં બહાર નીકળવુ જરૂરી છે તો સનસ્ક્રીનનો…

Read More

મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ નિશ્ચિત સંખ્યામાં જાપ કરવા જોઈએ મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવું મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે. જ્યોતિષને અનુસાર જો…

Read More

વિશ્વની ત્રીજી સૌથી મોંઘી કાર ફેરારી વિશ્વની સૌથી પ્રખ્યાત ગાડીઓમાં સામેલ છે Ferrari 290MM Mercedes-Benz W196 ને કુલ 12 રેસ જીત્યા બાદ કરાઈ હતી હરાજી વિશ્વમાં આવી અનેક કારની હરાજીઓ થતી રહેતી હોય છે, જ્યાં લાખો-અબજો રૂપિયા ચૂકવીને પણ લોકો કારની ખરીદી કરતાં હોય છે.  મોટાભાગે હરાજીમાં એવી ગાડીઓ ખરીદવામાં આવે છે કે, જેની કિંમત ખુબ વધુ હોય, પરંતુ શું તમે એવી ગાડીઓ વિશે જાણો છો કે, જે કરોડો રૂપિયામાં નહીં,પરંતુ અરબો રૂપિયા ખર્ચીને ખરીદવામાં આવી હતી. જાણો હરાજીમાં સૌથી વધુ કિંમતે વેંચાયેલી કાર કઈ છે? Ferrari 335S દુનિયાની સૌથી મોંઘી વેંચાતી ગાડીમાં ફેરારીનું નામ સૌથી ઉપર છે. તે…

Read More

યાત્રાના માર્ગ પર ત્રણ તબક્કામાં સફાઈ વ્યવસ્થા શરૂ સ્વસ્થ સારું હશે તો 16 કિલોમીટરની યાત્રા ચાલીને પૂરી કરી શકશો યાત્રા માટે પાલખી અને ઘોડા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામની યાત્રાની હાલમાં જ શરૂઆત થઈ  છે. કેદારનાથ ધામ ચારેય બાજુએ પહાડોથી ઘેરાયેલું છે. અહીં સમગ્ર ભારતભરમાંથી ભગવાન શિવની જ્યોર્તિલિંગના દર્શન કરવા લોકો આવે  છે. કેદારનાથ પહોંચવા માટે હરિદ્વારથી સોનપ્રયાગ 235 કિલોમીટર અને સોનપ્રયાગથી ગૌરીકુંડ 5 કિલોમીટર રોડ માર્ગે તમે કોઈપણ પ્રકારની વાહનોથી મુસાફરી કરી શકાય છે.યાત્રાળુઓ માટે રાજ્ય સરકારે આપેલી સુવિધાનું વિશેષ ધ્યાન રાખ્યું છે. જેમાં મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ સામેલ છે. યાત્રાના માર્ગ પર ત્રણ…

Read More

4,050mAh ની બેટરી ધરાવતો Vivo નો નવો 5G ફોન અમુક બેંકોના કાર્ડ પર ખરીદતાં મળશે 5%ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 10મે સુધીજ લાગુ પડશે વીવોએ તાજેતરમાં જ એક ધમાકેદાર ઓફર જાહેર કરી છે જેમાં તમે આ કંપનીનો 5G સ્માર્ટફોન એકદમ સસ્તા ભાવે ખરીદી શકો છો. વીવોના આ Vivo V23e 5G સ્માર્ટફોનમાં કયા ફીચર્સ વિશે વાત કરીએ તો , 6.44 ઇંચ ફૂલ એચડી+એમોલેડ ડિસ્પ્લે અને 60Hz રિફ્રેશ રેટવાળા આ ફોનમાં તમને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર અને એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવશે. મીડિયાટેક ડાયમેંસિટી 810 પ્રોસેસર પર કામ કરનાર છે. Vivo V23e 5G ટ્રિપર રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં 50MP નો મેન સેન્સર,…

Read More

રાહુલ થયો ડાયમંડ ડકમાં આઉટ શ્રેયસ અય્યરે તકનો લાભ ઉઠાવી રોકેટ થ્રો કર્યો ઇનિંગ્સના પહેલા બોલ પર આઉટ થાય તો પ્લેટિનમ ડક કર્યો જણાય આઈપીએલમાં ગઈ કાલે મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. ઈનિંગની પહેલી ઓવરના પાંચમા બોલ પર ક્વિંટન ડિકોકે એક્સ્ટ્રા કવર પર શોટ માર્યો હતો. જોકે હળવા હાથે પુશ કરવાના કારણે બોલ સીધો કોલકાતાના શ્રેયસ અય્યર પાસે પહોંચી ગયો હતો. ત્યાં સુધીમાં લખનઉનો કેપ્ટન રાહુલ અડધી પિચે આવી ગયો હતો ત્યારે ડિકોકે તેને પાછો મોકલ્યો હતો. આ જોઈને રાહુલ પણ સ્તબ્ધ થઈ ગયો અને ફરીથી નોન સ્ટ્રાઈકર એન્ડની ક્રીઝ પર જવા માંડ્યો હતો.શ્રેયસ…

Read More