Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

માઉથવોશ અને ટૂથપેસ્ટમાં અત્યંત સ્ટ્રોંગ એન્ટિમાઇક્રોબાયલ્સ ધરાવે છે દાતણની મદદથી તમે ડાયાબિટીસના દર્દી બનવાથી બચી શકો છો. શહેરોમાં દાતણ પછાતપણાનો સંકેત માનવામાં આવી રહ્યો છે પહેલા દેશમાં ડાયાબિટીસ અને હાઈ બીપીના દર્દીઓ ઓછા હતા. પરંતુ 1990ના દાયકામાં અચાનક જ મોટાભાગના ઘરોમાં કોઇ હાઇ બીપી કે ડાયાબિટીસનો દર્દી બની ગયું હતું. ઘણા કારણો છે, જેમાં આપણા આહારમાં ફેરફારને સૌથી અગત્ય ગણી શકાય. પરિવર્તનના એ કાળમાં એક ખાસ વાત હતી જે ભુલાઈ જ ગઈ હતી અને તે છે દાતણ. ગામડાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો દાતણનો ઉપયોગ કરતા જોવા મળશે, પરંતુ શહેરોમાં દાતણ પછાતપણાનો સંકેત બની ગયો છે. ગામમાં ડાયાબીટીસ અને…

Read More

મનોકામના પૂર્ણ કરતું મોહિની એકાદશીના વ્રતનું મહત્વ વિષ્ણુને મોહિનીનું રૂપ ધારણ કરવું પડ્યું ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો કરો અને બાદમાં વ્રતનો સંકલ્પ લો 12 મે એટલે કે ગુરુવારે વૈશાખ સુદ એકાદશી છે. પુરાણોમાં આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. સ્કંધ પૂરાણના વૈષ્ણવખંડ અનુસાર, આ દિવસે સમુદ્ર મંથનમાંથી અમૃત પ્રગટ થયો હતો અને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. એકાદશીનું વ્રત કરનાર લોકોએ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દશમની રાતથી જ વ્રતનું નિયમનું પાલન કરવું જોઈએ. આ વ્રતમાં ફક્ત ફરાળ જ કરવામાં આવે છે. આવું છે વ્રતનું મહત્વ ભગવાન વિષ્ણુએ મોહિની એકાદશીના દિવસે મોહિની…

Read More

દેશમાં ફરી એક વાર કોરોનાના કેસો વધ્યા કેસો વધતાં રેલ વિભાગે લીધો મોટો નિર્ણય હવે માસ્ક વગર મુસાફરી કરી શકશો નહીં રેલ મુસાફરીમાં કોરોના પ્રોટોકોલની ફરીથી વાપસી થઈ છે. કોરોના સંક્રમણ વધતા રેલ્વે મુસાફરોએ હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક લગાવવું ફરજિયાત કરી દીધું છે. રેલ્વે બોર્ડના કાર્યકારી ડાયરેક્ટર નીરજ શર્માએ પોતાના તમામ ઝઓનના ચીફ કોમર્શિયલ મેનેજરને પત્ર લખીને બોર્ડના નિર્દેશથી વાકેફ કરાવ્યા હતા. પત્રમાં કહેવાયુ છે કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક લગાવવું ફરજિયાત છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામા આવે. રેલ્વેએ કહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડને લઈને એસઓપી 22 માર્ચમાં જાહેર કરવામા આવી હતી, તેનું…

Read More

રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત ગુજરાતમાં ગરમી કહેર વર્તાવી રહી છે. દિવસ જાય તેમ ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જો કે ક્યાંક ક્યાંક શીત પવનો ગરમીમાં આંશિક રાહત આપી જાય છે પરંતુ ગુજરાતની ગરમી તો ભયંકર. બપોરે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આકરી ગરમીને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર લીલા પડદાના વિસામા બનાવવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર પાણીની પરબો શરુ કરવામાં આવી છે.ત્યારે આગામી દિવસમાં ગરમીને લઇને હવામાન વિભાગે શું આગાહી કરી આવો જાણીએ. રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા અમદાવાદમાં ઓરેન્જ…

Read More

• SUV શાનદાર ફીચર્સની સાથે પાવરફુલ ફીચર્સથી લેસ છે. • 5 સીટર અથવા 7 સીટરમાં લોન્ચ થશે. • 12 લાખ રૂપિયા કે તેથી વધારે કિંમત હોઈ શકે છે ભારતીય ઓટો માર્કેટમાં SUV કાર્સની બોલબાલા ચાલી રહી છે. લોકોને SUV કાર ખુબ પસંદ આવી રહી છે, જેને કારણે SUV કાર્સની ડિમાન્ડમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી કંપનીઓને ટક્કર આપવા માટે હવે Honda Motors દ્વારા પણ ટૂંક સમયમાં એક નવી SUV ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. હોન્ડાની નવી SUV Honda N7X એક મિડસાઈઝ SUV હોઈ શકે છે તેવી ચર્ચા છે. અને Hyundai Creta, Kia Seltos, Mahindra XUV700 અને Tata…

Read More

• પોખરા છે અદભૂત પર્વતોના દૃશ્યો મેળવો પ્રદેશ • કેપ ટાઉનમાં કેબલ કારમાંથી બર્ડ-આઈ વ્યુ મેળવો • ન્યુઝીલેન્ડ બની શકે છે પ્રકૃતિ પ્રેમીઓ માટે મનોહર લેન્ડસ્કેપ્સ ઉનાળુ વેકેશન એ વિદ્યાર્થીઓના જીવનમાં વર્ષનો સૌથી વધુ રાહ જોવાતો સમય હોય છે. તે તેમને તેમની દિનચર્યામાંથી વિરામ લેવાની, આરામ કરવાની અને કુટુંબ અને મિત્રો સાથે તેમના સમયનો આનંદ માણવાની તક આપે છે. દર વર્ષે, વિદ્યાર્થીઓ કંઈક સાર્થક કરવાની આશા સાથે તેમના ઉનાળાના વેકેશનની આતુરતાપૂર્વક રાહ જુએ છે જે તેમને શાળા અને અભ્યાસની એકવિધ અને નિયમિત દિનચર્યામાંથી મુક્ત કરે છે. બાળકો માટે, ઉનાળાના વેકેશનમાં બહારનાં દેશોમાં ફરવા જવા માંગતાપેરેન્ટસ્ માટે પરફેક્ટ જગ્યા શોધી લાવ્યા…

Read More

• Motorola Edge 30 ફક્ત 6.79 મિમી પાતળો હશે. • Motorola Edge 30 સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 અને 14 અપડેટ સાથે આવશે • સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 778G+ પ્રોસેસરની સાથે 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવશે. દુનિયાનો સૌથી પાતળો 5G ફોન ગણવામાં આવતાં Motorola Edge 30ને ભારતમાં આગામી 12 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. Flipkart અને Reliance Digital પર તેને લોન્ચ કરવામાં કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરના અગ્રણી રિટેલ સ્ટોર્સમાં પણ તે ઉપલબ્ધ હશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઈન છે. મોટોરોલા કંપનીનો દાવો છે કે, Motorola Edge 30 ફક્ત 6.79 મિમી પાતળો હશે અને માનવામાં આવી રહ્યું છે કે, તેનું વજન માત્ર…

Read More

ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી હતી. શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી GT એ 11 મેચ રમીને 8માં જીત હાંસલ કરી છે ગુજરાત ટાઇટન્સ IPL 2022ના પ્લે-ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. મંગળવારે રમાયેલી મેચમાં ગુજરાતે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી હતી.તેના ઉતરતા જવાબમાં લખનઉની ટીમ 13.5 ઓવરમાં 82 રનના સ્કોર પર પૂરી થઈ ગઈ હતી. દીપક હુડ્ડાએ સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ​​રાશિદ ખાને 4 વિકેટ લીધી હતી સાથે…

Read More

શિવસેનાને નામઆપનારબાળા સાહેબ ઠાકરેનુ સન્માન આજે પણ ખૂબ છે. સલમાન ખાન પણ બાલાસાહેબ ઠાકરેનુ ખૂબ સન્માન કરે છે. મરાઠી ફિલ્મ ધર્મવીરના ટ્રેલર લોન્ચિંગનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર થયોવાઇરલ આપણેસૌ કોઈ જાણીએ છીએ કે સલમાન ખાન બોલીવુડના ભાઈજાન છે. સોશ્યલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ પણ ઘણીછે. તસવીર હોય કે વીડિયો મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન મંચ પર જૂતા ઉતારતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોતાં પહેલા તો લોકો સમજી શકયા નહીં, પરંતુ જ્યારે ઘટના વિશે જાણ્યુ તો સોશ્યલ મીડિયા પર ભાઈજાનના વખાણ થવા લાગ્યા.…

Read More

ફેશનેબલ માનુનીઓ ચુસ્ત ડેનિમ કે લેગિંગ છોડવા રાજી નથી ઉનાળામાં ત્વચાને અનુકૂળ પોશાક પસંદ કરો. સીઝનમાં હેન્ડલૂમ, ખાદી, મલમલ જેવા મટિરિયલ શ્રેષ્ઠ ગણાયછે ભારતના મોટાભાગમાં ઉનાળો પોતાનો અસલ મિજાજ  બતાવતો હોય એવો તાલ જોવા મળે છે. ૩૭, ૩૮, ૪૦, ૪૧ ડિગ્રી ગરમી તો સાવ સામાન્ય થઇ ગઇ છે. આવી સ્થિતિમાં કોની મજાલ છે કે સિન્થેટિક કે ટાઇટ કપડાં પહેરે. જે લોકો સીઝનને સમજ્યા વગર શિયાળા કે ચોમાસામાં પહેરવામાં આવતા પરિધાન પહેરવાનું જારી રાખે છે તેઓ ભારે અકળામણ અનુભવે છે. આમ છતાં ઘણી ફેશનેબલ માનુનીઓ તેમના ચુસ્ત ડેનિમ કે લેગિંગ છોડવા રાજી નથી થતી. પરંતુ આવી મહિલાઓને ફેશન ડિઝાઇનરો કહે છે…

Read More