Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ભગવાન ગણેશને ચઢાવો આ ભોગ દરેક મનોકામનાઓ થશે પુરી સાથે જ દરેક દૂખોમાંથી મળશે છુટકારો હિંદુ ધર્મમાં ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. જેથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ગણેશજીની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં…

Read More

CNG કાર હોય તો રાખો આ ખાસ ધ્યાન કંપની ફિટેડ સીએનજી કાર લેવાનો આગ્રહ રાખો અલગથી  CNG કાર કરાવો તો ગુણવત્તા અવશ્ય જોવી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે લોકો હવે સીએનજી તરફ વળ્યા છે.  છેલ્લા ઘણા દિવસોથી સીએનજી કારની ડિમાંડમાં વધારો થયો છે. નવી ગાડી ખરીદનારા લોકો પણ સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જે લોકોની કારમાં સીએનજી નથી તેવા લોકો પણ અલગથી સીએનજી કિટ ફીટ કરાવી રહ્યા છે. ક્યારે જો તમે પણ આવુ કર્યુ હોય તો ખાસ ધ્યાન રાખશો. કારણ કે સીએનજી કીટ અલગથી તમે ફીટ કરાવવી હાનિકારક છે.   ફેક્ટરી ફીટેડ CNG કાર ખરીદવી જ હિતાવહ જો…

Read More

અમદાવાદમાં સાઉથના લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી મંગાવ્યા 90 રૂપિયે કિલોના ભાવે આયાત કરી માલની ઘટને પહોંચી વળવા પહેલીવાર વિદેશથી આયાત કરાઈ ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં જ ભાવમાં તોતિંગ વધારો થયો હતો. એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા બાદ હવે માર્કેટમાં ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં 70 રૂપિયે કિલો અને રીટેલ માર્કેટમાં 100 રૂપિયે કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદીઓ તુર્કીશ લીંબુના રસની મજા માણશે.દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી છે. બીજી તરફ તુર્કીમાં પણ લીંબુનો પુષ્કળ માત્રામાં થવાથી ત્યાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો…

Read More

કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે કેટલીક જગ્યાઓ જોઈને તો લોકો ચોકી જાય છે અમેરીકામાં આવેલ ધ કોર્ન પેલેસ છે અનોખુ દુનિયાભરમાં પ્રવાસન વિસ્તરી રહ્યું છે. કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે. તો બીજી તરફ સાઉદી અરબ જેવા દેશ પણ હવે પ્રવાસનનું મહત્વ સમજ્યા છે, અને હવે આખી દુનિયાને પોતાના દેશમાં ફરવા આવવા કહી રહ્યા છએ. આજે અમે તમને વિશ્વના 10 પ્રવાસન વિસ્તારો વિશે વાત કરીશું, જે વિચિત્ર છે. આમાંથી કેટલાક એ વિસ્તારો છે, જેના ફોટા જોઈને જ લોકો ચોંકી જાય છે. આ જગ્યાઓ જોવામાં જ વિચિત્ર છએ. પરંતુ તેની…

Read More

માર્કેટમાં આવ્યું હુવાવેનું નવું હાઈ સ્પીડ રાઉટર એક સાથે 4+16 ડિવાઈસ કરી શકશો કનેક્ટ WAN અને LAN ઇથરનેટ પોર્ટ તમને મળશે આજના યુગમાં ઇન્ટરનેટ વગર તમારા જીવનની કલ્પના કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે. આપણા બધાના ફોનમાં તો મોબાઇલ ડેટાની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ આપણા ઘર અને ઓફિસ વગેરેમાં આપણે વાઇફાઇનો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં જિયો અને એક્સીટેલના વાઈફાઈ રાઉટર્સ સામાન્ય રીતે ખૂબ જ પ્રચલિત છે અને તે સારી ઈન્ટરનેટ સ્પીડ આપે છે. હાલમાં જ હુવાવેએ એક નવું વાઇફાઇ રાઉટર Huawei AX3 WiFi 6+ રાઉટર લોન્ચ કર્યું છે, જેણે અન્ય તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે…

Read More

ત્રિપુરાની રાજનીતિમાં ભૂકંપ મુખ્યમંત્રીએ ધરી દીધું રાજનામું પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે બિપ્લબ દેવ ત્રિપુરામાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે, રાજ્યના મુખ્યમંત્રી બિપ્લબ દેવે અચાનક પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મળતી જાણકારી પ્રમાણે, વર્ષ 2018માં બિપ્લબ દેવ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, આજે રાજીનામું ધરી દેતા ટૂંક સમયમાં નવા નેતાની ચૂંટણી યોજાશે. જેને લઈને ધારાસભ્ય દળની બેઠક પણ આજે સાંજે 5 કલાકે યોજાવાની છે. જણાવી દઈએ કે, ત્રિપુરી ભાજપ શાસિત રાજ્ય છે. રાજીનામું આપવાને લઈને બિપ્લબ દેવે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, પાર્ટીનો નિર્ણય સર્વોપરી રહેશે, દિલ્હી હાઈકમાન્ડના આદેશ પ્રમાણે રાજીનામું આપેલ…

Read More

CSKને મોટો ઝટકો લાગ્યો ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડીએ સંન્યાસ લીધો 55 વન ડેમાં 1694 રન બનાવ્યા ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી અંબાતી રાયુડૂએ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાયુડૂએ ભારત માટે 2013માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 55 વન ડે મેચોમાં 1694 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 10 અર્ધશતક લગાવ્યા છે. તો વળી ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2016માં ટી 20 ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા વાલેર રાયુડૂએ 6 ટી 20 મેચોમાં 42 રન બનાવ્યા હતા. અંબાતી રાયુડૂએ આઈપીએલ 2022માં અત્યાર સુધીમાં 12 મેચમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક અડધી સદી ફટકારી છે. 2019માં…

Read More

કંગના રનૌત ન્યુ ફિલ્મ ‘ધાકડ’નુ પ્રમોશન કરવા  ‘ ધ કપિલ શર્મા શો ‘ પહોચી કંગનાએ કપિલના વજનને લઈને મજાક ઉડાવ્યો કપિલે કંગનાની તસ્કરી કરી બોલિવુડની ક્વિન એટલે કે કંગના રનૌત આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ધાકડ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ મુવીમાં તે દિવ્યા દ્ત્તા અને અર્જુન રામપાલ સાથે નજર આવશે. પોતાની આ ફિલ્મનો પ્રમોશન કરવા માટે હવે કંગના ‘ ધ કપિલ શર્મા શો’ પહોચી ગઈ છે, જેનો એક પ્રોમો પણ સામે આવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, કંગના રનૌત તેની ફિલ્મ ‘ધાકડ’ના ટાઈટલ ટ્રેક પર એન્ટ્રી મારા રહી છે. તે શોના મંચ પર કપિલ શર્મા સાથે ડાંસ કરે છે.…

Read More

આ કંપનીના ‘ફાટેલા-જૂના શૂઝ’ 1.43 લાખ જેટલી અધધ કિમત લોકોએ કહ્યું આ શું મજાક છે ફાટેલા શૂઝ સમગ્ર વિશ્વમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. ફેશનના નામે દરરોજ કંઈના કંઈ નવું જોવા મળે છે. હવે લક્ઝરી ફેશન બ્રાન્ડ બાલેન્સિયાગાએ એક એવા શૂઝ માર્કેટમાં લોન્ચ કર્યા છે, જે ફાટેલા અને જૂના લાગે છે. તેની કિંમત એટલી છે કે લોકો એટલી કિંમતમાં તો કાર ખરીદી લે. બાલેન્સિયાગાના આ કલેક્શનને ‘પેરિસ સ્નીકર’નામ આપવામાં આવ્યું છે. બાલેન્સિયાગાના નવા સુપર ડિસ્ટ્રેસ્ડ શૂઝને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ 100 જોડી શૂઝ જ માર્કેટમાં લોન્ચ…

Read More

ગરમીમાં ઠંડક આપતું ગુલાબ શરબત આવી રીતે ઘરેજ બનાવો ગુલાબ શરબત ગુલાબ નું શરબત બનાવવું છે એકદમ સરળ સામગ્રી – 50 ગ્રામ ગુલાબની સૂકાયેલી પાંદડીઓ, 1 કિલો ખાંડ, 2 ચમચી સાઇટ્રિક એસિડ, 50 ગ્રામ ચંદનનો પાવડર, થોડાં ટીપાં ગુલાબી રંગ, રોઝ એસેન્સ અને 1 લીટર પાણી. બનાવવાની રીત – ખાંડમાં પાણી નાંખી તેમાં સાફ કરેલી ગુલાબની પાંદડીઓ નાંખો અને હવે મા મિશ્રણને ઉકાળવા મૂકો. ચંદનના પાવડરની એક ઝીણા કપડામાં પોટલી બનાવી દો અને ખાંડ પાણીમાં નાંખી દો. ત્યાંસુધી મિશ્રણને ઉકાળો જ્યાંસુધી ગુલાબની પાંદડીઓ સફેદ રંગની ન થઇ જાય અને ખાંડની લગભગ 2 તારની ચાશણી બનાવો. હવે મિશ્રણને ઠંડુ પાડો. ચંદનની…

Read More