Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બાળકો માટે ઇલેક્ટ્રીક સાઇકલ થઈ લોન્ચ કાવાસાકી ભારતમાં આ સાઇકલ નહીં કરે લોન્ચ આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીએ 1099 ડોલરમાં લોન્ચ કરી સુપરબાઈક બનાવતી કંપની કાવાસાકીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. આ બાઈકને કંપનીએ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષ સુધીના બાળકો આ બાઈક ચલાવી શકે છે. આ બાઈકને કંપનીએ ‘એલેક્ટ્રોડ’ નામ આપ્યું છે. કંપનીએ આ બાઈક પહેલીવાર સાઇકલ ચલાવતાં બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી છે. આ ઇલેક્ટ્રિક બાઈકમાં ઘણાં સારાં ફીચર્સ આપવામાં આવ્યા છે. અહીં રેન્જની સાથે-સાથે આ ઇલેક્ટ્રિક બાઇકને અલગ-અલગ મોડમાં પણ ઓપરેટ કરી શકાય છે, જોકે કંપની આ બાઈકને ભારતમાં નહીં બનાવે. કાવાસાકીએ…

Read More

PM મોદીએ કહ્યું ભારતના IT સેક્ટરનું સામર્થ્ય દુનિયા જોઈ રહી છે IN-SPACe સેન્ટર ગુજરાતની શાન વધારશે: મોદી ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે વડાપ્રધાન મોદી આજે ફરી અમદાવાદના પ્રવાસે આવ્યાં છે. આજે સવારે નવસારી જિલ્લામાં તેમણે 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે હવે તેમના હસ્તે અમદાવાદના બોપલમાં ઈસરોના IN-SPACe સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતને વડાપ્રધાને વધુ એક ભેટ આપી છે. નાસા જેવી જ કામગીરીની આબેહૂબ કામગીરી જોવા મળશે. તે ઉપરાંત ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પણ હેતું છે.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,…

Read More

સલમાનને મારવાની ધમકી જ નહીં ઘર બહાર શાર્પ શૂટર પણ હતો તૈનાત ધમકી આપી ખંડણી માંગવાનો હતો પ્લાન પોલીસ બંદોબસ્તથી ગભરાઈ ગાયો શાર્પ શૂટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન ને ધમકીભર્યો પત્ર આપવાના કેસમાં એક મહત્વનો ખુલાસો થયો છે. બોલિવુડ સુપરસ્ટાર અને તેના ફિલ્મ રાઈટર પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ વિક્રમ બ્રાર તરીકે થઈ છે. વિક્રમ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાગરિત છે, તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ખુલાસો થયા બાદ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખવાનો માત્ર ધમકી જ નહોતી અપાઈ યોજના પણ તૈયાર હતી.…

Read More

જાંબુઘોડાના જંગલો વચ્ચે આવેલ છે મહાભારત કાળનું આ મંદિર પાંડવોએ પણ કર્યો હતો અહીં વસવાટ ભીમની વિશાળકાય ઘંટી લોકોમાં છે મોટું આકર્ષણ દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલ ઝંડ હનુમાન મંદિર ખાતે એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારેય શનિ પનોતી નડતી નથી. એવી માન્યતા છે કે આ મંદિરે હનુમાનજીના દર્શન કરવાથી ક્યારેય પનોતી નડતી નથી. આ મંદિર જંગલની વચ્ચે એક રમણ્ય સ્થળ બની ગયું છે. વર્ષ દરમિયાન અહી મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે.દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાનું આ હનુમાન મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરે દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં…

Read More

કોરેટી ગામમાં તળાવનો કલર બદલાઈ જતાં લોકોમાં આશ્ચર્ય બાજુમાં મહાદેવનું મંદિર હોવાથી લોકોની આસ્થા જોડાઈ સાત દિવસ પહેલાં પાણીનો કલર બદલાતાં ગામના લોકોમાં ભારે કુતૂહલ પાલનપૂરના વાવ પંથકમાં એક બનાવ બન્યો છે જેને કારણે તે ચર્ચાનો વિષય બન્યું છે. વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. અચાનક જ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જોકે તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે, જ્યારે કેટલાક બુદ્ધિજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના વાવના…

Read More

રાજસ્થાન રાજ્યસભા ચુંટણીમાં ભાજપના ધારાસભ્યએ આપ્યો કોંગ્રેસને વોટ ધૌલપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શોભારામી કુશવાહાએ ક્રોસ વોટિંગ કર્યું બે ધારાસભ્યના વોટ થઈ શકે છે રદ રાજસ્થાન રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ધૌલપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શોભારામી કુશવાહાએ ક્રોસ વોટિંગ કરી દીધું છે. શોભારાની કુશવાહાએ કોંગ્રેસ ઉમેદવાર પ્રમોદ તિવારીને વોટ આપ્યો છે. ભાજપ પણ માની રહ્યું હતું કે, શોભા રાનીના વોટમાં કંઈક ભૂલ થઈ છે. શોભા રાનીના પતિ બીએલ કુશવાહ હાલમાં જેલમાં બંધ છે. તો વળી ભાજપના ધારાસભ્ય કૈલાશ મીણાના વોટ પર પણ શંકા છે. તેમણે પોતાના અધિકૃત એજન્ટ ઉપરાંત અન્ય એજન્ટને વોટ આપી દીધો છે. જે બાદ કોંગ્રેસે ચૂંટણી…

Read More

ભારતીય બજારમાં Oppoએ કર્યો મિડરેંજ ફોન લોન્ચ Oppo K10 5G સ્માર્ટફોન પર દોઢ હજાર સુધીનું મળે છે ડિસ્કાઉટ અપાયું 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ કરવામાં આવ્યો લોન્ચ ભારત બજારમાં વધુ એક મિડરેંજ ફોન આવ્યો છે. Oppo K10 5G સ્માર્ટફોન ભારતીય બજારમાં ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે. મહત્વના ફીચર્સ વિશે વાત કરીએ તો, Oppoનો આ લેટેસ્ટ સ્માર્ટફોન ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ, 5000 mAh ની બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો અમે તમને Oppo K10 5G કિંમત, હેન્ડસેટ સાથેની સુવિધાઓ અને ઑફર્સ વિશે વિગતવાર માહિતી આપીએ.ફોનને બે કલર વેરિઅન્ટ, ઓશન બ્લુ અને મિનાઈટ બ્લેકમાં લોન્ચ કરવામાં આવ્યા…

Read More

દિલ્હીથી લઈને UP સુધી પરિસ્થિતિ તણાવપૂર્ણ અનેક જગ્યાઓ પર પથ્થરમારા થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ શુક્રવારની નમાઝ બાદ દેશભરમાં હોબાળો મહોમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી મામલો હજુ શાંત થયો નથી, શુક્રવારે નમાઝ બાદ દેશના મોટા શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. આ દરમિયાન ભીડને કંટ્રોલ કરવા માટે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. દિલ્હીની જામા મસ્જિદથી લઈને કલકત્તા અને યુપીના કેટલાય શહેરામાં નૂપુર શર્મા અને નવીન જીંદલ વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો. પ્રયાગરાજમાં પ્રદર્શનકારીઓને પથ્થરમારો પણ કર્યો હતો. હાવડામાં પણ પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.યુપીની રાજધાની લખનઉ…

Read More

ડિઝની+ હોટસ્ટાર પર જોવા મળશે હવે ભુવન બામ કોમેડી સીરિઝમાં ભુવન બામ કરશે લીડ રોલ “તાઝા ખબર” સીરિઝમાં કરશે ડેબ્યું ડિઝની+ હોટસ્ટાર પર અધુ એક કોમેડી-ડ્રામા સિરીઝ રીલીઝ થવા જઇ રહી છે. હૉટસ્ટાર સ્પેશિયલ “તાઝા ખબર”માં ભુવન બમ કામ કરી રહ્યો છે. કોમેડી માસ્ટર હિમાંક ગૌર દ્વારા નિર્દેશિત, આ શોને લેખક જોડી હુસૈન અને અબ્બાસ દલાલ દ્વારા લખવામાં આવ્યો છે. આ સીરિઝ સ્વચ્છતાના એક કાર્યકરની ગરીબ જીવનમાં તે સારું જીવન જીવવાની માનવ ઇચ્છા દર્શાવે છે. હોટસ્ટાર સ્પેશિયલની આ સિરીઝમાં લોકપ્રિય યુટ્યુબર ભુવન બામ જોવા મળશે.આ તકે ભુવન બામે કહ્યું, “હું આભારી છું કે મને તાઝા ખબરમાં મારા પાત્ર સાથે ઈચ્છાપૂર્ણ…

Read More

ચાલુ મેચમાં 3 વર્ષ જૂની ઘટના થઈ તાજી લોકોએ કહ્યું: “હાર્દિકે દિનેશ કાર્તિક સાથે ભાઇનો બદલો લીધો” રન ના દોડી બદલો લીધો હોવાનું લોકોનું કહેવું દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવર ચાલી રહી હતી. ત્યારે હાર્દિક પંડ્યાએ 5માં બોલ પર શોટ રમ્યો હતો. બીજા છેડે દિનેશ કાર્તિક રન લેવા માંગતો હતો, પરંતુ સમય હોવા છતાં હાર્દિકે રન લેવાની ના પાડી દીધી હતી. તે છેલ્લા બોલ પર માત્ર 2 રન બનાવી શક્યો હતો. આ ઘટનાને લોકો આજથી 3 વર્ષ પહેલાની ઘટના સાથે જોડી સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે.આ બહુ નાની બાબત લાગે…

Read More