Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

પ્રેગનેન્સી દરમિયાન સ્ટાઈલીસ લુકની આ રહી ટિપ્સ પ્રેગનેન્સી દરમિયાન અભિનેત્રીઓએ પણ પહેર્યા છે આવા કપડા કરીના અને સોનમ કપૂરે પ્રેગનેન્સીમાં આ ટિપ્સ કરી હતી ફોલો મહિલાઓ હંમેશા સ્ટાઇલ અને ફેશનના મામલે આગળ રહેવા માંગે છે. પછી ભલે તે તેમની ગર્ભાવસ્થાનો સમય હોય. પરંતુ આ સમયે સ્ટાઇલની સાથે આરામનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બાય ધ વે, હવે પ્રેગ્નન્સી દરમિયાન પહેરવા માટે ખાસ પ્રકારનાં કપડાં બજારમાં ઉપલબ્ધ છે. તેઓ માત્ર આરામ જ નથી આપતા પરંતુ તેઓ ખૂબ જ સ્ટાઇલિશ પણ લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે મૂંઝવણમાં હોવ કે શું પહેરવું જેથી તમે સ્ટાઇલિશ દેખાશો. તો તમે કરીના કપૂરના લૂકથી સોનમ…

Read More

દિવંગત સિદ્ધુ મુસેવાલાનો આજે 29મો જન્મદિવસ ફેન્સ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી ન્યાય ની કરી રહ્યા છે માંગ મુસેવાલાના ચાહકો તેમના ગામ મુસેવાલ પહોંચી રહ્યા છે મૃતક પંજાબી સિંગર સિદ્ધુ મુંસેવાલાનો જન્મદિવસ છે. જો તે આજે જીવિત હોત તો 29 વર્ષનો થયો હોત. 29 મેના રોજ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં તેના ચાહકો આજે સિદ્ધુ મુસેવાલાને જન્મદિવસે યાદ કરી રહ્યા છે. અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લગભગ બધાએ મુસેવાલાની હત્યાના આરોપીઓની ધરપકડની માંગ કરી અને પરિવાર માટે ન્યાયની માંગ કરી છે. ચાહકોએ ભાવુક પોસ્ટ કરીને સેવાવાલાને શ્રદ્ધાંજલિ આપી છે. બધાએ લખ્યું કે તે હંમેશા તેના ચાહકોના દિલમાં…

Read More

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે. પીએમ મફત સિલાઈ મશીન યોજના હાલમાં દેશના અમુક રાજ્યોમાં જ ચાલી રહી છે. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. દેશની મહિલાઓને સરકાર મફતમાં સિલાઈ મશીન આપી રહી છે. કેન્દ્ર સરકારે દેશની મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે કેટલીય સ્કીમો ચલાવી રહી છે.  કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ અંતર્ગત દેશની મહિલાઓને સરકાર તરફથી ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ એક અરજી કરવાની રહેશે.કેન્દ્ર સરકારની આ યોજના દેશના દરેક રાજ્યમાં 50…

Read More

દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપીમાં કુલ 136 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. .પ્રદર્શનકારીઓ બેકાબૂ થયા બાદ અને પોલીસકર્મીઓને ઘાયલ કર્યા શુક્રવારે ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જુમેઈની નમાજ બાદ સ્થિતિ બેકાબૂ દેખાઈ રહી હતી.ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ, મુરાદાબાદ અને સહારનપુર સહિત અન્ય કેટલાક શહેરોમાં સેંકડો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. જેને પગલે ઉત્તર પ્રદેશ પોલીસે લખનઉ, કાનપુર, ફિરોઝાબાદ સહિત અનેક જિલ્લાઓમાં સુરક્ષા વધારી દીધી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના…

Read More

જૂનના પહેલા અઠવાડિયામાં દેશમાં કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે પહેલા ગુરુવારે દેશમાં 7,584 દર્દીઓ મળ્યા હતા અને 24ના મોત થયા હતા ભારતમાં હવે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. જૂનના પહેલા અઠવાડિયામાં દેશમાં કોરોનાએ જોર પકડ્યું છે. દેશમાં આજે કોરોનાના 8,329 નવા કેસ નોંધાયા છે જે ગઈકાલે કરતા 10 ટકા વધારે છે.છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે અને 4216 લોકો સાજા થયા છેદેશમાં જે રીતે દૈનિક કેસમાં વધારો આવી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની નવી લહેર શરુ થઈ છે.  છેલ્લા 7 દિવસનો…

Read More

અમુક વસ્તુઓને એક્સપાયરી ડેટ બાદ પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી શકાય છે ઈંડા ખરીદવાની તારીખથી ત્રણ-પાંચ અઠવાડિયા સુધી સરળતાથી ઉપયોગ કરી શકાય છે. પેક કરેલ દૂધ એક્સપાયરી ડેટના એક અઠવાડિયા બાદ પણ પ્રયોગમાં લઇ શકાય છે મોટાભાગના લોકોનુ માનવુ હોય છે કે પેકેટ પર લખવામાં આવેલી તારીખ બાદ તાત્કાલિક ખાવાનુ ખરાબ થઇ જાય છે અને તેને ફરીથી ખાઈ શકાતુ નથી.  અમુક પ્રોડક્ટનો એક્સપાયરી ડેટ વાળો દિવસ ખરાબ હોતો નથી અને અમુક વસ્તુઓને એક્સપાયરી ડેટ બાદ પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી શકાય છે. આ વસ્તુઓ કઈ છે. આ અંગે એક વખત જાણી લો. ઈંડા: ઈંડા ખરીદવાની તારીખથી ત્રણ-પાંચ અઠવાડિયા સુધી સરળતાથી…

Read More

આતંકી હુમલાના ઈનપુટના પગલે દ્વારકા પોલીસ એલર્ટ મંદિરમાં કરાઈ થ્રી લેયર સુરક્ષા, તમામ વાહનોનું ચેકિંગ શરૂ ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે-બસ સ્ટેશનમાં પોલીસની નજર ભાજપ નેતા દ્વારા કરાયેલ ટિપ્પણી નો દેશ ભરમાં વીરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખતરનાક આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાત માં હુમલો કરવાની ધમકી આપી છે . જેને પગલે રાજ્યની પોલીસ અને ઈંટેલિજેંટ વિભાગ એલર્ટ પર આવી ગયા છે. ત્યારે જગતમંદિર દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.  હુમલાની ધમકીને લઇ દ્વારકાધીશના મંદિરમાં થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આતંકવાદી હુમલાના ઈનપૂટના પગલે…

Read More

રાજ્યમાં મેઘરાજાની સવારી આવી પહોંચી વલસાડ અને કપરાડામાં પડ્યો વરસાદ મધરાતે પડેલા વરસાદથી સ્થાનિકોને મળી ગરમીમાં રાહત ઉનાળાની સીઝન વિદાઈ લઇ રહી છે. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે ચોમાસાનું આગમન થઇ રહ્યું હોય તેવું વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે. શુક્રવારે મોડીરાત્રે વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ગુલ થઈ ગઈ…

Read More

અત્યારે મહિને-મહિને અને નાના પેકિંગમાં તેલ વધુ વેચાય છે. નવેમ્બર-ડિસેમ્બરમાં સીંગતેલ સહિતના તેલીબિયાંની આવકો સારી હોય છે ગુજરાતમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનું ચલણ વધારે છે. ચાલુ વર્ષે સીંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ સહિતનાં ખાદ્યતેલોના ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે.ખરીદીની પેટર્નમાં થયેલા ફેરફારના કારણે લોકોને તેલના ભાવમાં થતાં વધારાની અસર વધુ દેખાય છે. અગાઉ લોકો બલ્કમાં એટલે કે એક વર્ષનું તેલ એકસાથે લઈ લેતા હતા. તેની સામે અત્યારે મહિને-મહિને અને નાના પેકિંગમાં તેલ વધુ વેચાય છે. આ રીતે ખરીદી કરવાથી ગ્રાહકોને વાર્ષિક 15-20%ની બચત થઈ શકે છે.ઘઉ, ચોખા અને મસાલાની જેમ આખા વર્ષ માટે તેલની ખરીદી થઈ જતી હતી.…

Read More

તમે તમારા દેશી ખોરાકને ખાઈને પણ વજન ઘટાડી શકો છો સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું જોઈએ. ભાતમાં કાર્બ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, વજન ઉતારવા માત્ર ડાયટ અને ઉપવાસ પર આધાર રાખવાને બદલે યોગ્ય પ્રકારનો આહાર વધુ જરૂરી છે. જો તમે વજન ઘટાડવા શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતા હોવ, તો કેટલીક સરળ વાતોને ધ્યાને રાખવી જોઈએ. જેમાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવી, દરરોજ કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવાનો સમાવેશ થાય છે. તમે તમારા દેશી ખોરાકને ખાઈને પણ વજન ઘટાડી શકો છો.  દેશી એટલે કે ઘરે બનાવેલું ભોજન તમારા માટે અનુકૂળ રહી શકે છે. અલબત્ત ઘરે શું ખાવું…

Read More