ઘરમાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે, પરંતુ વાસ્તુ અનુસાર તેને યોગ્ય દિશામાં રાખવો જોઈએ. મની પ્લાન્ટને ખોટી દિશામાં રાખવાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ શકે છે અને તમારા સંબંધો અને કરિયરમાં સમસ્યા ઊભી કરી શકે છે. તો ચાલો જ્યોતિષી પાસેથી આ છોડને રાખવાની સાચી દિશા
ઘરની અંદર કેટલાક છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઇ શકે છે. એમાંથી એક મની પ્લાન્ટ હોય છે, જેને રાખવાથી સુખ સર્મુધ્ધી આવે છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરને સુંદર બનાવે છે સાથે જ પોઝિટિવ એનર્જી લાવવાનું કામ કરે છે.
એનાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ શકે છે. ખાસ વાત એ છે કે આ છોડની વધુ દેખરેખ રાખવાની જરૂરત નથી. આને તમે કોઈ પણ ફ્લાવર પોટ કે બોટલમાં રાખી શકો છો.
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવામાં મદદ કરે છે અને આર્થિક સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ છોડને ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કે મની પ્લાન્ટ રાખવાથી ફાયદો તમને ત્યારે જ મળશે જયારે તમે એને યોગ્ય દિશામાં રાખશો. ખોટી દિશામાં મની પ્લાન્ટ રાખવાથી મુશ્કેલીઓ વધી શકે છે. જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે મની પ્લાન્ટ કઈ દિશામાં રાખવું શુભ છે અને કઈ દિશામાં રાખવું અશુભ.