ગુજરાતની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક બ્રેઈન ડેડ દર્દીનું ઓર્ગન ડોનેશન થયું. મહેસાણાના કડીમાં રહેતા 22 સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
આ પછી પતિને બ્રેઈન ડેડની સ્થિતિ વિશે સમજાવવામાં આવ્યું હતું અને અંગદાન વિશે જણાવવામાં આવ્યું હતું. તેમની મંજુરી બાદ હૃદય, લીવર અને બે લીવર અને બે કીડનીનું દાન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ તેને ‘પરમાર્થવાદી નિર્ણય’ ગણાવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ જણાવ્યું હતું કે, ‘દુઃખની આ ઘડીમાં પતિ એ વાસ્તવિકતા સ્વીકારીને પોતાની બ્રેઈન-ડેડ પત્નીના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય લીધો છે, જેના કારણે ચાર લોકોને નવજીવન મળ્યું છે. જીવન થયું છે.