ગુજરાતના અમદાવાદમાં 1200 રેસિડેન્ટ ડોકટરો સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા, જેના કારણે દર્દીઓને સારવારમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
ગુજરાતની અમદાવાદ સિવિલ હોસ્પિટલના આશરે 1,200 રેસિડેન્ટ ડોકટરો સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે સોમવારથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે, જે…
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સત્તાવાળાઓએ હડતાલને લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવા છતાં, આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ હતી, દર્દીઓ અને પરિવારના સભ્યો…
રેસિડેન્ટ ડોકટરોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળના ભાગરૂપે ટ્રોમા સેન્ટરમાં કેર, ઈમરજન્સી અને ઓપીડી સેવાઓ સહિતના તમામ કામથી દૂર રહેશે.