હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Rain Forecast) આપવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અતિ ભારે વરસાદ (Rain) પડવાની શક્યતા છે.
આજે (29 જૂન) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદમાં, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયો 159 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલોડમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બોટાદમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વાપીમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સવા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ચિખલીમાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વ્યારામાં બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાક વલસાડ, મહુવામાં બે બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધરમપુર, સુત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બાવળા, રાજુલા, પારડીમાં પોણા બે ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગારીયાધાર, સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડોલવણ, રાપરમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વાગરા, પાલિતાણામાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સાગબારા, લિલિયા, સોનગઢમાં એક ઈંચ વરસાદ
હળવદ, વિસનગર, મોડાસા,ચોર્યાસીમાં એક એક ઈંચ વરસાદ
કુકરમુંડા,ભાવનગર,થાનગઢમાં પોણો ઈંચ વરસાદ
શિહોર, કરજણ, કોડીનારમાં પોણો ઈંચ વરસાદ
વાંસદા, ભચાઉ, મોરબીમાં પોણો ઈંચ વરસાદ
જેસર, વઘઈ, ગીર ગઢડામાં પોણો ઈંચ વરસાદ
જાફરાબાદ, અંકલેશ્વર, તળાજામાં અડધો ઈંચ વરસાદ
ટંકારા, સિનોર, ભરૂચમાં અડધો ઈંચ વરસાદ
માંડવી, ગોધરા, વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ
હાંસોટ, ધોળકા, કપરાડામાં અડધો ઈંચ વરસાદ
તારાપુર, વાલીયા, બરવાળામાં અડધો ઈંચ વરસાદ
ડેડિયાપાડા, નિઝર, સિદ્ધપુરમાં અડધો ઈંચ વરસાદ
કાલોલ, બાબરા,આમોદમાં અડધો ઈંચ વરસાદ
ઘોઘા, માંગરોળ, આંકલાવમાં અડધો ઈંચ વરસાદ
અમદાવાદ શહેર ,વડાલી, ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ
માળીયા હીટાના, મહુવા, ખાંભા, ખેડામાં અડધો ઈંચ વરસાદ