સમુદ્રની લહેરો વચ્ચે ડૂબકી મારવી હોય કે હવામાં ઉડવું અને પાણીમાં કૂદકો મારવો, તેના વિશે વિચારીને જ મન રોમાંચિત થઈ જાય છે. જો તમે પણ વોટર સ્પોર્ટ્સના શોખીન છો તો લક્ષદ્વીપ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. અહીંના શાંત અને સ્વચ્છ બીચ જોઈને તમને એવું લાગશે કે તમે સ્વર્ગમાં જ હોવ. લક્ષદ્વીપ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે સમુદ્રથી ઘેરાયેલો છે. પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ પ્રેમીઓ માટે લક્ષદ્વીપ સ્વર્ગથી ઓછું નથી. અહીં તમે અનેક પ્રકારની એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકો છો.