Tamil Nadu: ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર મંગળવારે સવારે બસ અને લારી વચ્ચે ટક્કર થઈ હતી. આ દરમિયાન અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને દસથી વધુ લોકો ઘાયલ થયા હતા.
ત્રિચી શહેર પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોને સારવાર માટે ત્રિચીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. કેસમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.