ભારતનો પહેલો સ્માર્ટ ફોન જે 11 જીબી રેમની સાથે આવે છે
સેલ Amazon Prime Day Saleની સાથે આયોજીત કરવામાં આવશે
ટ્રીપલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે
આ ભારતનો પહેલો સ્માર્ટ ફોન છે, જે 11 જીબી રેમની સાથે આવે છે, જેની કિંમત 10,000 રૂપિયાથી ઓછી છે. ફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.6 ઈંચની એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટઝ છે. આ સાથે આ એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે. જેમાં 11 જીબી સુધી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોન મીડિયાટેક હેલિયો જી 37 પ્રોસેસરથી સજ્જ છે. જેમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરો છે. જેમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે.
આ ફોનનો બેઝ વેરિએન્ટ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની સાથે આવે છે, જેની કિંમત 8499 રૂપિયા છે. તો તેના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 9499 રૂપિયા છે. જેની પહેલી સેલ 23 જુલાઈએ બપોરે 12 વાગે કરવામાં આવશે. જેની સેલ Amazon Prime Day Saleની સાથે આયોજીત કરવામાં આવશે. આ દરમ્યાન અનેક ઑફર્સ પણ આપવામાં આવશે.
જેમાં 6.6 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવશે. જેમાં 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ સાથે આ ફોન MediaTek Helio G37 ઑક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે. જેમાં 6GB સુધી રેમ આપવામાં આવી છે, જેને 5GB સુધી વર્ચ્યુઅલી વધારી શકાય. ફોનમાં 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાશે. આ ઉપરાંત ફોનમાં ટ્રીપલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 13 મેગા તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યાં છે. જેનુ પહેલુ સેન્સર 13 મેગાપિક્સલનુ છે. બીજુ વીજીએ કેમેરા છે. આ ઉપરાંત 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે.